Original Gujarati OCR
પ્રહરી તરીકે ગુજરાતની ભાવિ પેઢીને પણ આ પુરતક પ્રેરણાદાયી થશે
એવી શ્રદ્ધા છે.
માત્ર વીસ દિવસના બહુ જ ટૂંકા ગાળામાં બીજી આવૃત્તિ પ્રગટ
કરવાની જરૂર પડી તે જ આ પુસ્તકની લોકપ્રિયતા તથા આવશ્યકતાનો
સચોટ પુરાવો છે.
આ સરસ, ઉપયોગી પુસ્તકના સમયસર પ્રકાશન માટે વાચકો
શ્રી નરેન્દ્રભાઈના તેમજ સાધના પુસ્તક પ્રકાશનના ત્રદણી છે.
ધીરુભાઈ દેસાઈ
માજી ઉપકુલપતિ, ગૂજરાત વિદ્યાપીઠ *
“સંઘર્ષમાં ગૂજરાત' મારા હાથમાં આવતાં જ તેને એક બેઠકે aie)
જવાની ઉત્કંઠા હું રોકી શક્યો નહીં.
હકીક્તદોષોનું જોખમ વહોરીને પણ પુસ્તકને sensational
બનાવવાની વર્તમાન મનોવૃત્તિથી દૂર રહીને નક્કર હકીકતોના સત્ય
નિરૂપણે આપના આ પ્રકાશનને જીવંત બનાવ્યું છે. સંઘર્ષમા'સક્યિ એવા
એક પાત્ર દ્વારા લખાયેલ આ પુસ્તકની કિંમત અનેકગણી વધી જાય છે.
ડૉ. રાજેન્દ્ર કે. શાહ
લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ સાઉથના ભૂતપૂર્વ પ્રમુખ.
“સંઘર્ષમાં ગુજરાત'માં કટોકટીના સમય દરમ્યાન ગુજરાતમાં
ચાલેલી ભૂગર્ભલડતનું ચિત્ર છે. શ્રી નરેન્દ્ર મોદી ર૪ વર્ષના યુવાન છે.
એમનું આ પહેલું જ લખાણ છે. પરંતુ જે લખાયું તેના એ પોતે એક પાત્ર
હોઈને લખાણમાં પૂરી સજીવતા જોવા મળે છે. જેને ઈતિહાસ કહી શકાય
તેવી આ કથા યુવાનોને પ્રેરણા આપે એવી છે. ભાઈ નરેન્દ્ર મોદીની આ
પ્રથમ કૃતિને અમે આવકારીએ છીએ.
સૌરાષ્ટ્ર સમાચાર
૨૦-૨-૭૮
232 સંઘર્ષમાં ગુજરાત
English translation
This supplement will also inspire the future generation of Gujarat as a guardian
Such is the faith.
The second edition appeared in a very short period of only twenty days
The popularity and necessity of this book made it necessary
There is accurate evidence.
Readers for the timely publication of this fine, useful book
Sri Narendrabhai's as well as Sadhana is the third publication of the book.
Dhirubhai Desai
Former Vice-Chancellor, Gujarat Vidyapeeth *
“Gujarat in Struggle” as soon as it came into my hands I aie it in one sitting.
I couldn't stop the urge to go.
The book is sensational even at the risk of factual errors
Avoiding the current tendency to create truths of concrete facts
Obviously you have made this publish alive. Those who are capable of struggle
A book written by a character multiplies its value.
Dr. Rajendra K. Shah
Former President of Lions Club of Ahmedabad South.
"Gujarat in conflict" in Gujarat during times of crisis
There is a picture of an underground earthquake. Shri Narendra Modi is a young man of 24 years.
This is his first writing. But what is written is a character in itself
There is full vitality in the text. That can be called history
This story is meant to inspire the youth. This of brother Narendra Modi
We welcome the first work.
Saurashtra news
20-2-78
232 Gujarat in conflict