Sangharsh ma Gujarat — Page 249

Original Gujarati OCR

oT
me

seri કરતાં સત્ય વધારે રોમાંચક હોય છે. એ વાતની પ્રતીતિ _
કરાવતી આ સંઘર્ષકથાના લેખકે પોતે સંઘર્ષકાળના કુશળ સંગઠક *
અને નિરીક્ષક એમ બેવડી ભૂમિકા ભજવી હતી. એ રીતે આ પુર્તક
જાત અનુભવથી રંગાવેલું છતાં પરિસ્થિતિનું મૂલ્યાંકન RAGS,

મહેસાણા જિલ્લાના વડનગરમાં. પછાત. જાતિમાં. જન્મેલ શ્રી _
નરેન્દ્ર મોદી રાજનીતિશાસ્ત્રમાં એમ.એ. થયા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક =
સંઘના પ્રચારક તરીકે સંસ્કાર અને સંગઠનવૃત્તિથી ઘડાવેલ છે. =
ભારતીય જનતા પાર્ટીના અખિલ ભારતીય મહામંત્રી તરીકે ઠેરઠેર _
ભાજપના વિસ્તાર અને વિકાસની જવાબદારી નિભાવી રહ્યા છે. *
સોમનાથ, wera અને કન્યાકુમારીથી કાશ્મીર
એકતાયાત્રા તેમની આયોજનશક્તિનાં ઉમદા ઉદાહરણ છે
ઇન્ફર્મેશન ટેક્નોલોજી અને. બાયોટેકનોલોજી જેવા એકવીસમી
સદીના વિજ્ઞાનમાં વિશેષ રૂચિ. વિશ્વના અનેક દેશોની મુલાકાતે.
એમના અનુભવમાં ઉમેરો કર્યો છે. ae

નવનિર્માણ આંદોલન da કે કટોકટી વિરુદ્ધની ભૂગર્ભ
ચળવળ, પ્રશ્ન સામાજિક ન્યાયનો હોય કે કિસાનોના અધિકારનો, 2
નરેન્દ્ર મોદીનું સંઘર્ષશીલ વ્યક્તિત્વ સદાય મોખરે હોય,;) સ

કટોકટી દરમ્યાન ભૂગર્ભ ચળવળને વેગ આપવા સંઘે પ્રાંતના
સંગઠક તરીકે એમને જવાબદારી સોંપી હતી. a

કટોકટીના વીસે મહિના, સરકારીતંત્રની નાકામિયાબી પુર
કરતો ભૂગર્ભવાસ તેમણે સેવ્યો અને સંઘર્ષ પ્રવૃત્તિ ચલાવ્યે રાખી.

હસમુખો સ્વભાવ, ઉત્સાહ અને સ્ફૂર્તિ સહિતનું ઉમ
aGid, કાવ્યો વગેરે સાહિત્ય રચનાઓનો શોખ 2
વક્તૃત્વશૈલીથી સંપન્ન શ્રી નરેન્દ્ર મોદીનું આ પુસ્તક સંઘ
ઇતિહાસમાં ગુજરાતને દસ્તાવેજ અને કથા, બંનેનું મૂલ્ય પ્રદાન કરે

English translation

oT
me

Truth is more exciting than seri. Conviction that _
The author of this story of conflict is himself a skillful organizer of the conflict period.
And played the double role of an observer. That's how this Purtak
Although colored by personal experience, RAGS assesses the situation.

in Vadnagar of Mehsana district. backward. in caste. Born Mr.
Narendra Modi MA in Politics have been National Volunteer =
Crafted with sanskar and organizational skills as a preacher of the Sangh. =
As the All India General Minister of Bharatiya Janata Party _
Responsible for BJP's expansion and development. *
Kashmir from Somnath, Wera and Kanyakumari
Ekta Yatra is a great example of his planning power
Information Technology and. Twenty-first like biotechnology
Special interest in century science. Visiting many countries of the world.
Added to his experience. ae

Navnirmana Andolan da or the underground against the crisis
Movement, whether the question is social justice or farmers' rights, 2
Narendra Modi's confrontational personality is always at the fore;)

of Union Provinces to boost underground movement during emergency
He was entrusted with the responsibility as an organizer. a

Twenty months into the crisis, Nakamiyabi pur of government
He lived underground and continued his struggle activities.

Um with smiling nature, enthusiasm and enthusiasm
aGid, fond of literary works etc. 2
This book Sangh of Shri Narendra Modi endowed with eloquent style
To provide Gujarat with documentary and narrative value in history

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 249