Original Gujarati OCR
સંવાદની સાચી સમજ ને બાંધણી સર્જી શકાય છે. કટોકટીને હજી તો
માંડ એક વર્ષ થવા આવ્યું છે ત્યાં તો આપણા કહેવાતા શિક્ષિતોમાં અનેક
સથળે જાણે પાછલું બધું ભુલાયાની બેડોળ પરિસ્થિતિ જોવા મળે છે. એવે
વખતે સ્વાભાવિક જ મૂંઝવણ અને અકળામણ વધે છે. પણ એવે જ વખતે
તમારા જેવાં-આવાં પુસ્તકોની અને કટોકટી કાળમાંના વિરલ પુરુષાર્થની
પ્રજાને - ખાસ કરીને ભણેલા-ગણેલા વર્ગને - સતત જાણ કરવાની
સવિશેષ જરૂર છે. તમારા પુસ્તકની બીજી આવૃત્તિને ખાસ આવકારું છું.
પુરુષોત્તમ ગણેશ માવલંકર
સંસદસદસ્ય
તમારા પુસ્તક “સંઘર્ષમાં ગુજરાત'માં કટોકટીકાળમાં ગુજરાતની
આંતરચેતનામાં ઉદભવેલા સળવળાટોનું માહિતીસભર બયાન તમે
આપ્યું છે. “ગાંધીની ગુજરાત' કેવી સહિષ્ણુ, સ્વમાની, અહિંસાપ્રેમી અને
માનવીનાં મૂલ્યો માટે ક્વી ખડક જેવી અડગ છે એનો કાંઈક ખ્યાલ
મેળવવા ઈચ્છનારે તમારું પુસ્તક વાંચવું જોઈએ.
તમે બનાવોની સિલસિલાબંધ રજૂઆત કરી છે, એતિહાસિકતાનો
તમોને પૂરો ખ્યાલ છે. આપણા નજીકના ભૂતકાળનું યથાતથ મૂલ્યાંકન
કરવું ઇતિહાસકારોને માટે પણ મુશ્કેલ છે, પણ તમે એકંદરે વિગતો
અને તથ્યોને જ બોલવા દીધાં છે એને કારણે પુસ્તકમાં એક જાતની
પ્રમાણભૂતતા પ્રવેશી છે.
તમે લખો છો કે આ પુસ્તક તમે લેખકની નહીં, પણ લડાઈના
એક સૈનિકની હૈસિયતથી લખ્યું છે. પણ તમારી લખાવટ જોતાં તમે
સાહિત્યના જીવ હો એવી છાપ પડે છે. તમારી શૈલી વિશદ, પ્રવાહી અને
નાસાગ્રતાવાળી છે. તમે જરૂર પ્રમાણે આક્રોશની કે અજંપાની લાગણી
અસરકારક રીતે વ્યક્ત કરી શકો છો તો વિગતોની સ્વસ્થ અને ઠંડી
રજૂઆત પણ કરી શકો છો એ તમારી સાહિત્યરસિકતાને કારણે.
અનેક Raise), આંકડાઓ અને તારીખોને કારણે પુસ્તક
તવારીખી બન્યું છે. ગુજરાતના લોક્જીવનનું દસ્તાવેજી ચિત્ર આપતું આ
પુસ્તક વાચકો રસપૂર્વક વાંચશે.
ડૉ. રમણલાલ જોશી
પ્રસિદ્ધ વિવેચક
ગુજરાત. યુનિ.ના ગુજરાતી વિભાગના અધ્યક્ષ
૨૩૦ સંઘર્ષમાં ગુજરાત
English translation
A true understanding of dialogue can be created. Crisis yet
It has barely been a year, but many of our so-called educated people
There is an awkward situation of forgetting everything in the past. Ave
Confusion and embarrassment naturally ensues. But at the same time
Of books like yours and of rare manhood in times of crisis
To inform the public - especially the educated class - continuously
Special needs. I especially welcome the second edition of your book.
Purushottam Ganesh Mavlankar
Member of Parliament
In your book “Gujarat in Struggle”, Gujarat in crisis
You are an informative account of the twists and turns that arise in the subconscious
has given "Gandhi's Gujarat" how tolerant, self-respecting, non-violent and
Some idea that qi is as firm as a rock for human values
Aspirants should read your book.
You have presented the chain of events, the historicity
You have full idea. A status quo assessment of our recent past
It is difficult even for historians to do, but you can summarize the details
And because the facts are allowed to speak, the book is one of a kind
Standardization has entered.
You write that this book is not of the author, but of the fight
Written from the perspective of a soldier. But looking at your writing you
One gets the impression that literature is alive. Your style is vivid, fluid and
It is inconvenient. Feelings of anger or awkwardness as needed
Can effectively express the details healthy and cool
You can also present because of your literary interest.
Book due to several Raise), figures and dates
History has happened. This gives a documentary picture of the folklore of Gujarat
The book readers will read with interest.
Dr. Ramanlal Joshi
Eminent critic
Gujarat. Chairman of Gujarati Department of Univ
230 Gujarat in conflict