Original Gujarati OCR
કાર્યવાહી કેવા પ્રકારની હતી ઇત્યાદિ બાબતો અંગે આ પુસ્તકમાંથી
આધારભૂત માહિતી મળે છે.
મુંબઈ સમાચાર
૧૩-૨-'૭૮
ભાઈ નરેન્દ્ર મોદી કટોકટીના વીસ મહિના દરમ્યાન ભૂગર્ભમાં
રહ્યા હતા અને આંદોલન ચલાવતા હતા. પોતાના અનુભવથી રંગાયેલા
તેમણે સત્યનિષ્ઠ કહાણી આ પુસ્તકમાં રજૂ કરી છે. પુસ્તકના
પરિશિષ્ટમાં કટોકટી દરમ્યાન ભૂગર્ભમાંથી પ્રસિદ્ધ થતાં અખબારો,
ચોપાનિયાં વગેરેની તસવીરો પણ પ્રસિદ્ધ કરાઈ છે.
જન્મભૂમિ, કચ્છમિત્ર
૧૧-૨-૭૮, ૧૬-ર-'૭૮
“સંઘર્ષમાં ગુજરાત' પુસ્તકમાં શ્રી મોદીએ નવનિર્માણની
પાર્શ્ચભૂમિકા સાથે કટોકટીકાળના સંઘર્ષની કથા આલેખી છે. કટોક્ટી-
કાળના સંઘર્ષનું નેતૃત્વ કરનાર નેતાઓનાં ચિત્રો સાથેનું આ પુસ્તક
આકર્ષક છે. શ્રી મોદીએ આ પુસ્તકમાં હકીકતોનો હવાલો આપવાનો
પ્રયત્ન કર્યો છે. શ્રી મોદીનું આ પુસ્તક રાજકીય સાહિત્યનો સરસ નમૂનો
છે. કટોકટીકાળમાં ગુજરાતમાં જે પ્રવૃત્તિઓ થઇ તેનો દસ્તાવેજી ઇતિહાસ
રજૂ કરવાનો શ્રી મોદીએ સફળ પ્રયત્ન sel છે.
આકાશવાણી
૧૬-ર-'૭૮
તમારું પુસ્તક મુસાફરી દરમ્યાન જ અથથી ઇતિ બરાબર વાંચી
જવાની ઉત્કંઠા રોકી શક્યો નહીં. પહેલી નજરે પણ કોઈ પુસ્તકની આવી
છાપ વાયક પર પડે તે લેખકની સફળતા જ કહેવાય. તમે પહેલે જ પ્રયત્ને
તે સિદ્ધ કરી તે બદલ અભિનંદન!
તમે ઝીણી ઝીણી અને અનેક રંગભરી વિગતો આપી છે એ ગમી.
એને કારણે પુસ્તક વધુ મસાલેદાર ને પ્રાણવાન બનવ્યું છે.
આપણા પ્રદેશમાંનાં નાનાં નાનાં ને સામાન્ય ગણાતાં ભાઈ-
બહેનોએ કટોકટીના કાળા દિવસો દરમિયાન પણ કેવું ઊજળું મોં
રાખીને હિંમતપૂર્વક ને શ્રદ્ધા સાથે ચિંતન-વચન-વર્તન દાખવ્યાં એ
હકીકત આપણી પાંગરતી લોકશાહી માટે આશાસ્પદ અને પ્રોત્સાહક છે.
તમારું આ પુસ્તક વાંચતાં વધારે પાકી સમજ કેળવાય છે કે
આખરે સંઘર્ષ - વૈચારિક અને વ્યાવહારિક - દ્વારા જ સહકારની તથા
પરિશિષ્ટ-૪ ૨૨૯
English translation
From this book about what kind of procedure was etc
Basic information is available.
Mumbai news
13-2-'78
Brother Narendra Modi underground during twenty months of crisis
Lived and ran the movement. Colored by his own experience
He has presented the truthful story in this book. of the book
In the Appendix, newspapers published underground during the Emergency,
Pictures of Chopani etc. have also been published.
Janmabhoomi, Kachchmitra
11-2-78, 16-R-'78
In the book "Gujarat in Struggle", Shri Modi's Navnirmana
The story of the struggle during the crisis is sketched with background. crisis-
This book with portraits of leaders who led the struggle of the time
is attractive. Shri Modi to give charge of facts in this book
have tried This book by Mr. Modi is a fine piece of political literature
is A documentary history of the activities that took place in Gujarat during the crisis
Mr. Modi's successful attempt to present is sel.
Akashvani
16-R-'78
Read your book cover to cover while traveling
Couldn't stop the urge to go. At first glance, it looked like a book
The success of the writer is the impression left on the reader. You try first
Congratulations on making it!
Love that you have given so many fine and colorful details.
Due to this, the book has become more spicy and lively.
The small and common brothers in our region-
What a bright mouth the sisters have even during the dark days of crisis
Courageously and with faith showed thought-promise-behaviour
The fact is hopeful and encouraging for our budding democracy.
By reading this book you develop a more mature understanding
Ultimately through struggle - ideological and practical - only cooperation and
Appendix-4 229