Original Gujarati OCR
પ્રતિકારસંગ્રામમાં આરંભથી અંત સુધી ભોમભીતર રહીને asa
રહેલા એક સેનાનીએ આ કથાનું આલેખન કર્યું છે તેથી તેમાં ઘણી
મહત્ત્વની સામગ્રી અભ્યાસીને અવશ્ય મળે છે. આજ સુધી પ્રકાશમાં નહીં
આવેલી એવી ઘણી સામગ્રી આ પ્રકાશનમાં છે. આરંભથી અંત સુધી
ગુજરાતે પ્રતિકારનો ઝંડો અણનમ રાખ્યો હતો તે હકીકત એકેએક
ગુજરાતી ગૌરવ લઈ શકે તેવી છે.
સતત જાગૃતિ અને સતત સંઘર્ષ એ જ સ્વતંત્રતાની રક્ષાની
અસરકારક બાંયધરી છે. એટલે સ્વતંત્રતા ભયમાં મૂકનારાં પરિબળોને
જ્યાં સુધી સંપૂર્ણપણે નાબૂદ કરવામાં ન આવે ત્યાં સુધી સ્વાતંત્ર્યસંગ્રામ
વણથંભ્યો ચાલતો રહે છે. ક્યારેક એમાં મેદાની યુદ્ધો ચાલશે અને
વચ્ચેના કાળમાં લોકશિક્ષણની પ્રવૃત્તિ ચાલશે. એને માટે સ્વાતંત્ર્ય
સંગ્રામની આ કથાના વિવિધ અધ્યાયોનું પારાયણ આપણે કરતા રહીએ.
ધનવંત ઓઝા
“આજ અને ઇતિહાસ”
જનસત્તા, ૧૨-૨-૭૮
કટોકટી દરમિયાન ભૂગર્ભવાસ સેવી ભૂગર્ભપ્રવૃત્તિમાં સતત asa
રહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક શ્રી નરેન્દ્ર મોદીએ પોતાના
“સંઘર્ષમાં ગુજરાત' પુસ્તકમાં કટોકટીના પડછાયા અને કટોકટીવિરોધી
સંગ્રામનાં Beeld એક દસ્તાવેજી સંકલન કર્યું છે. પડછાયાઓમાં
ફૂટેલાં કિરણોની વાત એટલે “સંઘર્ષમાં ગુજરાત.'
શેખાદમ આબુવાલા
જનસત્તા, ૨૧-૧-૭૮
શ્રી નરેન્દ્રભાઈ મોદીના “સંઘર્ષમાં ગુજરાત' પુસ્તકમાં કટોકટી
દરમિયાનની ભૂગર્ભપ્રવૃત્તિના દસ્તાવેજી ઈતિહાસનું આલેખન રજૂ થયું,
છે. કટોકટીના સમય દરમિયાન કટોકટીના વિરોધમાં જે
ભૂગર્ભપ્રવૃત્તિઓ ચાલતી તેની સાથે શ્રી મોદી આરંભથી અંત સુધી
સંકળાયેલા હતા એટલે તેમણે લખેલો આ ઇતિહાસ સત્ય હકીકતો,
વિગતો અને આધારભૂત માહિતીથી સભર બનેલો છે.
ક્ટોકટી દરમ્યાન ભૂગર્ભપ્રવૃત્તિ સારાયે દેશમાં ચાલતી હતી, પરંતુ
એમાં ગુજરાતનું સ્થાન વિશિષ્ટ હતું એ વાતની પ્રતીતિ લેખકનું ઉપલું
પુસ્તક કરાવે છે. ભૂગર્ભપ્રવૃત્તિમાં sai sai મંડળો, સમિતિઓ વગેરેએ
સક્રિય ભાગ લીધો, કોના તરફથી સહકાર સાંપડ્યો, તેની વ્યવસ્થા અને
૨ર૮ સંઘર્ષમાં ગુજરાત
English translation
Asa remained underground from start to finish in the resistance struggle
A fighter who has written this story so many of them
Important material is definitely available to the student. Not in the light till today
Many such materials are contained in this publication. From beginning to end
The fact that Gujarat had kept the flag of resistance unshaken
Gujaratis can be proud.
Constant awareness and constant struggle to protect the same freedom
There is an effective guarantee. That means the factors that put freedom in danger
Freedom struggle until completely abolished
Keeps running unstoppable. Sometimes there will be field wars and
Public education activities will continue in the meantime. Freedom for that
Let us keep reciting the various chapters of this story of struggle.
Rich Oza
“Today and History”
Jansatta, 12-2-78
Continuous asa in subterranean savi subterranean activity during emergencies
Shri Narendra Modi, campaigner of Rashtriya Swayamsevak Sangh, himself
Shadows of Crisis and Anti-Crisis in the book “Gujarat in Struggle”.
Beeld has compiled a documentary of the struggle. In the shadows
The talk of burst rays means "Gujarat in conflict."
Shekhadam Abuwala
Jansatta, 21-1-78
Crisis in Shri Narendrabhai Modi's book “Gujarat in Struggle”.
A documentary history of geologic activity during the period presented,
is During times of crisis J. as opposed to crisis
Mr. Modi from start to finish with underground activities going on
This history written by him is true facts,
Filled with details and supporting information.
During the crisis, underground activity was going on throughout the country, but
It is the writer's belief that Gujarat had a special place in it
Makes a book. sai sai societies, committees etc. in underground activities
Took active part, co-operation from whom, its arrangement and
2nd 8 Gujarat in conflict