Sangharsh ma Gujarat — Page 243

Original Gujarati OCR

આલેખન છે. *

આ પુસ્તકનું અદકેરું મૂલ્ય તો તેનાં અનેક પ્રદાનો માટે છે. દા.ત.
ભૂગર્ભમાં અને ભૂગર્ભ બહાર સાચી માહિતી અને લડતના આદેશો માટે
તેમ જ ભૂગર્ભ કાર્યકરો વચ્ચે સંપર્ક માટે સંવહનની ટેકનિક ખુલ્લી આંખે
ચોકી કરનાર સત્તાવાહકો સામે કેવી રીતે ઊભી કરાઈ, સંચારચૅનલો
કેવી રીતે કામ કરતી, આ બધી હકીકતો પ્રથમવાર ખુલ્લી મુકાઈ છે.

ગુજરાતના સંઘર્ષનો ખ્યાલ પુસ્તકનાં પરિશિષ્ટો ખૂબ સરસ રીતે
ઉપસાવે છે. “વકીલસાહેબ'નો પરિશિષ્ટ-૧માં છપાયેલ પત્ર સંઘર્ષનાં ધ્યેય,
ટેકનિક અને આયોજનિક સ્થાપત્યનો વિશદ રીતે ખ્યાલ આપે છે.
મિસાની કલ્પનામાત્રથી ફફડતા લોકોમાં આપણા ભાવિ વિશે શ્રદ્ધા
ઉત્પન્ન કરવાના હેતુને તે સ્કુટ કરે છે. ઇદિરા ગાંધી ચૂંટણી આપે તો
તે અંગે તૈયાર થવાની દીર્ઘદૃષ્ટિ પણ તેમાં વ્યક્ત થાય છે.

વળી આ પુસ્તકની સામગ્રી વધુ ભૂખ લગાડે તેવી પૌષ્ટિક અને
પ્રેરક છે.

કીર્તિદેવ દેસાઈ, પ્રવીણ શેઠ

aba, “રાજકીય રંગપટ', પ-૨-'૭૮

ઢગલો ધન કમાવા વિલાયત કે અમેરિકા ગયેલા ગુજરાતીઓએ

ભારતની લોકશાહીના બચાવમાં રાણા પ્રતાપના “ભામાશા” જેવું કામ કરી

પરદેશના મોરચે પણ ગુજરાતનો જયજયકાર કર્યો... આવી પરીકથા

જેવી લાગતી વાતને સાચી માનવાની ફરજ પાડે એવું પુસ્તક એટલે
“સંઘર્ષમાં ગુજરાત.”

“જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત”
ઉપરાંત “જરૂર પડ્યે સંગ્રામ'ની વધારાની પંક્તિ ઉમેરવી પડે એવી
હકીકત બહાર લાવવા માટે શ્રી નરેન્દ્ર મોદીના yrds “સંઘર્ષમાં
ગુજરાત'નો આભાર માનીએ.

વનમાળી વાંકો

સંદેશ, ૨૨-૧-૭૮

આપણા સ્વાતંત્ર્યસંગ્રામના આ બીજા પર્વની કથા વિવિધ સ્વરૂપે

લેખો દ્વારા, વિશેષાંકો દ્વારા અને અન્ય સ્વરૂપે આ એક વર્ષમાં
આલેખાતી રહી છે, પણ માંડણીબદ્ધ આ પ્રતિકાર વિશે પહેલી
ઈતિહાસકથા ગયે મહિને આપીને શ્રી નરેન્દ્ર મોદી અને સાધના પુસ્તક
પ્રકાશને મહત્ત્વનું ઇતિહાસકર્તવ્ય બજાવવાનું પ્રથમ ચરણ માંડ્યું છે.

પરિશિષ્ટ-૪ ૨ર૭

English translation

There is a drawing. *

The greatest value of this book lies in its many contributions. E.g.
For correct information and fighting orders in and out of the underground
Also a technique of communication between underground workers with open eyes
How to stand against the garrison authorities, communication channels
How it works, all these facts have been exposed for the first time.

The concept of Gujarat conflict in the book appendices very nicely
worships "Wakilsaheb's letter printed in Annexure-I aims at struggle,
Provides a detailed understanding of the technique and planning architecture.
Beliefs about our future among people fluttering from misa's imagination
It scuttles the purpose of producing. If Idira Gandhi gives election
It also expresses the foresight to prepare for it.

Also the content of this book is more appetizing nutritious and
is persuasive.

Kirtidev Desai, Praveen Seth

aba, “Political Coloration', P-2-'78

Gujaratis who went to the province or America to earn heaps of money

Acted like Rana Pratap's "Bhamasha" in defense of Indian democracy

Foreign fronts also hailed Gujarat... such a fairy tale

A book that forces you to believe what seems to be true
"Gujarat in Conflict."

"Wherever there lives a Gujarati, there is Gujarat forever"
Also to add an additional line of “combat if necessary”.
yrds of Mr. Narendra Modi to bring out the fact “in struggle
Let's thank Gujarat.

Bend the forester

Message, 22-1-78

The story of this second part of our freedom struggle in various forms

Through articles, through adjectives and in other forms in this one year
has been documented, but the first to frame this resistance
Shri Narendra Modi and Sadhana book given history last month
Prakash has taken the first step in performing an important historical task.

Appendix-4 2R7

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 243