Sangharsh ma Gujarat — Page 242

Original Gujarati OCR

આવકાર
“સંઘર્ષમાં ગુજરાત” હાથમાં આવ્યું ત્યારે તો લાગેલું કે વાંચવાનો
સમય નહીં મળે. પરંતુ પ્રવાસમાં પુસ્તક સાથે લીધું અને આખું વંચાઈ
ગયું...
તમે સારી ઝીણવટથી માહિતી સંઘરી અને રજૂ કરી છે. ઘણી
જાતમાહિતી હોવાને કારણે રસપ્રદ હકીકતો આમાં આવી શકી છે.
કટોકટીના ગાળામાં ગુજરાતનું અને ભારતનું કંઈક દર્શન આમાં થાય
છે. પુસ્તકની વિગતો રસપ્રદ, પ્રેરક અને જિજ્ઞાસા ઉત્તેજિત કરે તેવી
છે. કેટલીક ઝીણી વિગતો આનંદદાયક લાગે છે.
પુસ્તકમાં સંઘના યોગદાનની વાત વિશેષ છે, પણ હકીકતની
દૃષ્ટિએ એ ખોટું નથી. પરિશ્રમપૂર્વક આ પુસ્તક તૈયાર કરવા માટે તમને
અભિનંદન ઘટે છે.
બાબુભાઈ પટેલ
મુખ્યમંત્રી, ગુજરાત રાજ્ય
ગુજરાતના અનેક યુવાનો ને કાર્યકરોએ જે તપશ્ચર્યા કરી તેને
પરિણામે લોકશાહી જીવતી બની તેનાં સંરમરણો રજૂ કરતું આ પુસ્તક
ગુજરાતની ભાવિ પેઢીને અને દેશને પ્રેરક બનશે.
નવલભાઈ શાહ
શિક્ષણમંત્રી
ભૂગર્ભપ્રવૃત્તિના કેન્દ્રીય સૂત્રધાર તરીકે લેખક શ્રી નરેન્દ્રભાઈએ
ગુજરાતમાં કટોકટી સાથે થયેલ સંઘર્ષનો દસ્તાવેજી અને આધારભૂત
ઇતિહાસ આલેખ્યો છે. ગુજરાત આ સંઘર્ષને કારણે મૂક દેખાવા છતાં
ચેતનવંતું રહું હતું. પોતાને કે બીજા મહત્ત્વના સંઘર્ષવીરોને નેપથ્યમાં
રાખીને તથ્યો અને હકીકતોને જ કેન્દ્રમાં રાખી વસ્તુલક્ષી રીતે આ
ઘટના આલેખાઈ છે.
ગુજરાતનું સ્થાન રવાતંત્ર્ય માટેના સંઘર્ષની સમગ્ર તવારીખમાં
સમસ્ત ભારતના નક્શામાં અગ્રિમ હરોળમાં ઊપસી આવે છે.
“સંઘર્ષમાં ગુજરાત' એ ગુજરાતે કટોકટીના પડકારના વિવિધ
કક્ષાએ વિવિધ સ્વરૂપે કરેલા પ્રતિકારનું સૂત્રબદ્ધ, ઘટનાબદ્ધ
૨૨૬ સંઘર્ષમાં ગુજરાત

English translation

Welcome
When "Gujarat in conflict" came in hand, I felt like reading it
There will be no time. But took the book with me on the journey and read the whole thing
gone...
You have compiled and presented the information in good detail. a lot
Being self-aware has led to interesting facts.
In the period of crisis, something of Gujarat and India can be seen in this
is The details of the book are interesting, motivating and curiosity provoking
is Some of the finer details look delightful.
The contribution of the Sangh in the book is special, but factual
Visually it is not wrong. You for painstakingly preparing this book
Congratulations fall.
Babubhai Patel
Chief Minister, Gujarat State
The penance done by many youths and activists of Gujarat
As a result, this book presents the anniversaries of how democracy came alive
Gujarat will inspire the future generation and the country.
Navalbhai Shah
Minister of Education
Writer Shri Narendrabhai as the central sutradhar of underground movement
Documenting and supporting the struggle with the crisis in Gujarat
History is written. Despite Gujarat's apparent silence over the conflict
Was conscious. to himself or to other important combatants in Napathy
This objectively by keeping the facts and facts at the center
The incident is documented.
Gujarat's place in the entire history of the struggle for freedom
Upasi is prominent in the map of all India.
"Gujarat in conflict" is a variety of challenges of crisis in Gujarat
Formulated, eventful forms of resistance at various levels
226 Gujarat in conflict

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 242