Original Gujarati OCR
અસ્વસ્થ તબિયત અને કામનો બોજો હોવા છતાંય આખું પુસ્તક મારી પાસેથી શબ્દશઃ
સાંભળવા માટે ઠીક ઠીક સમય sine) અને પ્રસ્તાવના લખી આ પુસ્કતનું ગૌરવ
વધાર્યું છે, અંગત રીતે હું તેમનો well છું જ.
લોકશાહીપ્રેમી વાચકોના હદયમાં નિર્ભયતાનો સંચાર અને ગઈ કાલની
કાલિમાનાં પ્રકરણોનું પુનરાવર્તન ક્યારેય ન થાય તે જ આ કૃતિની સફળતા હોઈ શકે.
મકરસંક્રમણ નરેન્દ્ર મોદી
૧૪ જાન્યુ. ૧૯૭૮
બીજી આવૃત્તિ વેળાએ
કટોકટી વિશેના સાહિત્યથી વાચકને અપચો થઈ જાય એવું ઢગલાબંધ સાહિત્ય
ખડકાયા પછી પણ મારા આ પ્રથમ પુસ્તકને પત્રકારો, વિવેચકો અને વાચકોએ.
એકસરખા પ્રેમથી વધાવ્યું છે. વીસ જ દિવસમાં પ્રાદેશિક ભાષાના પુસ્તકની બીજી
આવૃત્તિ પ્રગટ થાય છે. આટલા સત્કાર કરતાં લેખકને વધુ શું જોઈએ?
૭ માર્ચ, ૧૯૭૮ નરેન્દ્ર મોદી
પરિશિષ્ટ-૪ ૨ર૧
English translation
The entire book verbatim from me despite ill health and heavy workload
OK OK time to listen sine) and write the preface the pride of this book
Increased, personally I am their well.
Instilling fearlessness in the hearts of democracy-loving readers and yesterday
The success of this work may be that the chapters of the Kalima are never repeated.
Makarsankraman Narendra Modi
14 Jan 1978
During the second edition
A pile of literature about the crisis that leaves the reader indigestion
Even after the shock of this first book of mine by journalists, critics and readers.
Greeted with equal love. Another regional language book in twenty days
version appears. What more could a writer want than such a treat?
March 7, 1978 Narendra Modi
Appendix-4 2R1