Sangharsh ma Gujarat — Page 235

Original Gujarati OCR

પરિશિષ્ટ
નિવેદન

કટોકટીની કાળી છાયા “સાધના પ્રકાશન ટ્રસ્ટ'ની પ્રત્યેક
પ્રવૃત્તિ ઉપર પડી હતી, પરિણામે સાધના પુસ્તકપ્રકાશનની પ્રવૃત્તિ
પણ થંભી ગઈ હતી.

કટોકટીએ વિદાય લીધી અને પુસ્તક-પ્રકાશનની પ્રવૃત્તિનો
પુનચરંભ થયો. આજ સુધીમાં પંદર પુસ્તકો અમે પ્રગટ કર્યાં છે.
તેમાં “સંઘર્ષમાં ગુજરાત'નો ઉમેરો કરતાં અમે અત્યંત આનંદ
અનુભવીએ. છીએ.

“સંઘર્ષમાં ગુજરાત' એ કટોકટી દરમિયાનની
ભૂગર્ભપ્રવૃત્તિનો એક દસ્તાવેજી ઇતિહાસ છે. ભૂગભંપ્રવૃત્તિમાં
પ્રારંભથી અંત સુધી અતિ સક્રિય રીતે સંકળાયેલા શ્રી નરેન્દ્ર
મોદીએ ખૂબ જહેમત ઉઠાવી આ પુસ્તક લખી આપી પ્રગટ
કરવાની અમને જે તક આપી છે તે માટે તેઓશ્રી અભિનંદનના
અધિકારી છે.

આ પુસ્તકના પ્રકાશનમાં “નવજીવન ટ્રસ્ટ'ના
શ્રી જિતેન્દ્રભાઈ દેસાઈ તથા 'સાધના' સાપ્તાહિકના
શ્રી વસંતભાઈ ચિપળોણકરની હૂંફનો સ્વીકાર કરવો જ રહ્યો.

“ધરતી મુદ્રણાલય'ના શ્રી માણેકલાલ, “સાધના પ્રકાશન
મુદ્રણાલય'ના શ્રી પન્નાલાલભાઈ તેમ જ GA પ્રેસના
કર્મચારીઓના પરિશ્રમને પરિણામે જ આ પુસ્તક અમે સમયસર
પ્રગટ કરી શક્યા છીએ.

આશા છે કે લોકશાહીના જાગ્રત પ્રહરી તરીકે ગુજરાતની |
ભાવિ પેઢીને આ પુસ્તક પ્રેરણાદાયી થઈ પડશે.

પ્રકાશક

પરિશિષ્ટ-૪ ૨૧૯

English translation

Appendix
statement

The dark shadow of the crisis pertains to the “Sadhana Prakashan Trust”.
Activity picked up, resulting in Sadhana book publishing activity
But it stopped.

The crisis took a toll and book-publishing activity
Resumed. We have published fifteen books till date.
We are very happy to add "Gujarat in the struggle" to it
Let's feel it. are

"Gujarat in conflict" during the crisis
Earthquakes have a documented history. In geology
Shri Narendra very actively involved from start to finish
Modi took great pains to write and publish this book
Thank you for giving us the opportunity to do this
is an officer.

In the publication of this book “Navjeevan Trust”.
Shri Jitendrabhai Desai and 'Sadhana' weekly
One had to accept the warmth of Shri Vasantbhai Chiplonkar.

Shri Maneklal of "Dharti Mudranalaya", "Sadhana Prakashan".
Shri Pannalalbhai of Mudranalaya as well as GA Press
As a result of the hard work of the employees, we got this book on time
We have been able to reveal.

It is hoped that Gujarat as a vigilant guard of democracy
This book will be an inspiration to future generations.

publisher

Appendix-4 219

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 235