Original Gujarati OCR
૨૧ નવે. '૭૬ ગુજરાતના યુવાનોનું બારેજડીમાં કટોકટી વિરુદ્ધ
સંમેલન-૧૦૦ યુવકોની ધરપકડ.
૯ ડિસે. '૭૧ અમદાવાદ શહેર જનસંઘનું સંમેલન મળ્યું.
૧૮ જાન્યુ. '૭૭ ચૂંટણીની જાહેરાત.
૨૧ માર્ચ '૭૭ ચૂંટણી પરિણામો - કોંગ્રેસનો પરાજય.
22 માર્ચ "ee કટોકટી હઠાવી લેવાઈ - સંઘ તેમ જ અન્ય સંસ્થાઓ
પરનો પ્રતિબંધ હઠ્યો - સૌથી છેલ્લે સંઘના કાર્યકરો
મુક્ત કરાયા.
૨૧૮ સંઘર્ષમાં ગુજરાત
English translation
21 Nov '76 Youth of Gujarat against crisis in Barejdi
Convention-100 youth arrested.
9 Dec. '71 Ahmedabad city Jan Sangh convention was held.
18 Jan '77 election announcement.
21 March '77 Election Results - Congress defeated.
22 March "ee crisis seized - union as well as other organizations
The ban was imposed on - last but not least the union workers
Released.
218 Gujarat in conflict