Original Gujarati OCR
ર૪ જૂન '૭૬ શ્રી સી. ટી. દરુની ધરપકડ સાથે મિસા હેઠળ
ધરપકડનો બીજો દોર શરૂ.
VS જૂન '૭૬ મોરચાનું વિશાળ સંમેલન - રાજભવન પર
આવેદનપત્ર આપવા જતા મોરચાના ૬૨
આગેવાનોની ધરપકડ. જયપ્રકાશજીના સંદેશની ૫૦
હજાર પ્રતો વહેંચાઈ - પ્રાંતભરમાં ક્ટોકટી વિરુદ્ધ
પોસ્ટર્સ લાગ્યાં - જેલોમાં ઉપવાસ અને જેલના
; શહીદોને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ.
૨ જુલાઈ '૭૬ “સાધના” પ્રેસ જપ્ત કરાયું. કર્મચારીઓની મિસા
હેઠળ ધરપકડ.
પ્રથમ સપ્તાહ, જુલાઈ '૭૬ રા. સ્વ. સંઘ અ. ભા. મંત્રી શ્રી માધવરાવજી મુળેનો
ગુજરાતપ્રવાસ.
© ઓગસ્ટ "es ક્રાંતિદિનની ઉજવણી. શ્રી બાબુભાઈ સહિત ૫૧
જક્તિઓની ધરપકડ.
૧૫ ઓગસ્ટ '૭૬ દાંડીકૂચનો પ્રારંભ - સ્થાન સ્થાન પર સત્યાગ્રહ
થયા. ભૂગર્ભપત્ર “મુક્તવાણી'નો પ્રારંભ.
૩૧ ઓગસ્ટ '૭૬ ગુજરાત સરકારના માજી પ્રધાનોએ જેલમાંથી એક
આવેદનપત્ર રાજ્યપાલને મોકલાવી મોંઘવારીનો
વિરોધ કર્યો.
૪ સષ્ટે. '૭૬ જેલવાસી ધારાસભ્યોએ રાષ્ટ્રપતિશાસન લંબાવવાનો
વિરોધ કરતો પત્ર રાજ્યપાલને મોકલાવ્યો.
૨૯ સપષ્ટે. "9s શ્રી ભેરુમલ ગેહાણીનો પેરોલ દરમ્યાન સ્વર્ગવાસ.
બીજું અને ત્રીજું સપ્તાહ ચૂંટણીની યોજનાઓને આખરી સ્વરૂપ આપવા
ઓક્ટો. '૭૬ ગુજરાતના ૧૫૦ જેટલા ભૂગર્ભકાર્યકરોની બેઠકોમાં
' સંઘના અ. ભા. ભૂગર્ભનેતા મોરોપંતજી પિંગળે -
હાજર રહ્યા.
૧૪ નવે. '૭૧ ગુજરાતમાં People’s Union for Civil Liberty
(UCLA સ્થાપના થઈ.
પરિશિષ્ટ-૩ 28
English translation
24 June '76 Shri C. T. Under Misa with the arrest of Daru
Another round of arrests began.
VS June '76 Front's massive convention - at Raj Bhavan
62 of the front going to give the application form
Arrest of leaders. 50 of Jaiprakashji's message
Thousands of copies distributed - against crisis across the province
Posters were taken - fasting and imprisonment in prisons
; Tribute program to martyrs.
2 July '76 "Sadhana" press seized. Misa of employees
arrested under.
First week, July '76 self Sangh a. Bh. Minister Shri Madhavaraoji Muleno
Gujarat tour.
© August "es Krantidin celebration. 51 including Shri Babubhai
Arrest of persons.
15th August '76 Start of Dandikooch - Satyagraha from place to place
happened Launch of underground newspaper “Muktvani”.
31 August '76 One of the former ministers of the Gujarat government from jail
Sent the application letter to the governor of Manghwari
protested.
4 according to '76 Jailed legislators to extend President's rule
A letter of protest was sent to the Governor.
29 clearly. "9s Shri Bherumal Gehani passed away while on parole.
Second and third week to finalize election plans
Oct. '76 in meetings of about 150 underground workers of Gujarat
A. of the Sangh. Bh. Underground leader Moropantji Pingle -
were present.
14 Nov. '71 People's Union for Civil Liberty in Gujarat
(UCLA was founded.
Annexure-3 28