Sangharsh ma Gujarat — Page 232

Original Gujarati OCR

૧૨ ફેબ્રુ. '૭૧ શ્રી રવીન્દ્ર વર્માની મુંબઈમાં ધરપકડ.

૧૫ ફેબ્રુ. '૭૧ લો. સં. સમિતિના ગુજરાતના કાર્યકરોની મીટિંગ
મળી.

૧૬ ફેબ્રુ. '૭૧ શ્રી વસંતભાઈ ગજેન્દ્રગડકરનો સ્વર્ગવાસ.

૨૮, ૨૯ ફેબ્રુ. '૦૧ ગુજરાત ધારાશાસ્ત્રીઓનું એક વિશાળ સંમેલન.

૨, ૩ માર્ચ '૭૧ દેશના મુખ્ય મુખ્ય સર્વોદયી કાર્યકરોનું સંમેલન
શુક્લતીર્થમાં મળ્યું. ભૂગર્ભનેતા શ્રી દત્તોપંતજી ઠેંગડી
અને શ્રી એસ. એમ. જોશી આ સંમેલનમાં હાજર

; રહ્યા.

૯ માર્ચ ves શ્રી એલ. કે. અડવાણીને રાજ્યસભાનું ઉમેદવારીપત્ર
ભરવા બેંગલોરથી અમદાવાદ લવાયા.

૧૧ માર્ચ '૭૬ લો. સં. સમિતિના કાર્યકરો મોરચા સરકારની
સ્થિતિની સમીક્ષા કરવા અમદાવાદમાં મળ્યા.

૧૩ માર્ચ '૭૬ ગુજરાતની મોરચા સરકારનું રાજીનામું - ઠેરઠેર
મિસા હેઠળ ધરપકડનો પ્રારંભ.

પ્રથમ સપ્તાહ, એપ્રિલ '9૬ ૧૩ ન્યાયાધીશોની બદલી સામે ગુજરાત હાઈકોર્ટના
વકીલોની એક દિવસની હડતાળ.

૧૩ એપ્રિલ '૭૬ શ્રી હરિવદનભાઈ ભટ્ટનો સાબરમતી જેલમાં
સ્વર્ગવાસ.

zs એપ્રિલ '૭૬ લંડનમાં યોજાયેલ Sy ઓફ ઈન્ડિયા સોસાયટી
ઈન્ટરનૅશનલ'ની પ્રથમ આંતરરાષ્ટ્રીય પરિષદમાં શ્રી
મકરંદ દેસાઈએ હાજરી આપી.

૧૩ મે '૭૬ અ. ભા. લોકસંઘર્ષ સમિતિની પુનર્રચનાની જાહેરાત.

૧૬ મે '૭૬ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં મોરચાના
ચૂંયયેલ સભ્યોનું સંમેલન.

૧૯ જૂન '૭૬ શ્રી ભોગીભાઈ ગાંધીની મુંબઈથી DIR હેઠળ
ધરપકડ.

૨૧૬ સંઘર્ષમાં ગુજરાત

English translation

12 Feb. '71 Shri Ravindra Verma arrested in Mumbai.

15 Feb. Take '71. No. Gujarat workers meeting of the committee
found

16 Feb. '71 Shri Vasantbhai Gajendragadkar passed away.

28, 29 Feb. '01 A large gathering of Gujarat legislators.

2, 3 March 1971 Conference of the main leading Sarvodaya workers of the country
Found in Shuklatirtha. Underground leader Mr. Dattopantji Thangdi
And Mr. S. M. Joshi present in this convention

; stayed

9 March ves Shri L. K. Rajya Sabha nomination paper for Advani
Bharwa was brought from Bangalore to Ahmedabad.

Take 11 March '76. No. Committee workers of Morcha Govt
Met in Ahmedabad to review the situation.

13 March '76 Resignation of the Morcha Government of Gujarat - everywhere
Start of arrests under Misa.

First week, April '96 13 Gujarat High Court against transfer of judges
A one-day strike by lawyers.

13 April '76 Shri Harivadanbhai Bhatt in Sabarmati Jail
paradise

zs April '76 Sy of India Society held in London
In the first International Conference of Sri
Makarand Desai attended.

13 May '76 a. Bh. Announcing the reconstitution of the Lok Sangharsh Committee.

16 May '76 Front in local self-government organizations of Gujarat
Convention of Elected Members.

19 June '76 Shri Bhogibhai Gandhi from Mumbai under DIR
Arrest.

216 Gujarat in conflict

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 232