Original Gujarati OCR
દેવરસનો જન્મદિન ઊજવાયો. હજારો શુભેચ્છાપત્રો
મોકલાયા-જે.પી.ના દીર્ઘાયુષ માટે પ્રાંતભરમાં
પ્રાર્થનાસભાઓ થઈ.
રપ ડિસે. '૭૫ શ્રી અટલજીનો જન્મદિન ઊજવાયો.
૨૬ થી ર૮ ડિસે. '9૫ રેડિકલ લ્યુમેનિસ્ટોના મંડળનું Balls સંમેલન
અમદાવાદમાં મળ્યું.
૨૯, ૩૦ ડિસે. ou લોકસભા અને રાજ્યસભાના વિરોધપક્ષના
સંસદસદસ્યોની એક બેઠક ગાંધીનગરમાં મળી.
૩૧ ડિસે. ou અ. ભા. લોકસંઘર્ષ સમિતિની ભૂગર્ભ બેઠક ક
અમદાવાદમાં મળી.
૧ જાન્યુ. '૭૧ ધારાશાસ્ત્રીઓની “બંધારણ બચાવો' પરિષદ મળી.
૧, ર જાન્યુ. '૭૧ દેશભરમાં ભૂગર્ભકાર્ય કરતા જનસંઘના સંગઠન
મંત્રીઓની અમદાવાદમાં ભૂગર્ભબેઠક યોજાઈ.
૧૧ જાન્યુ. '૭૬ ગુજરાત જનસંઘની કારોબારી મળી.
૧૨, ૧૩ જાન્યુ. '૭૬ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના દેશભરના
ભૂગર્ભ કાર્યકરોની અમદાવાદમાં બેઠક મળી.
૧૪ જાન્યુ. '૭૧ રાજસ્થાનના મિસાકેદી શ્રી ભેરુલાલ લખારાનું પેરોલ
‘ દરમ્યાન અમદાવાદથી સિવિલ હોસ્પિટલમાં અવસાન
થયું.
૧૮ જાન્યુ. '૭૬ સાબરમતી આશ્રમમાં, સંઘર્ષરત ગુજરાતના
. કાર્યકરોનું એક સંમેલન મળ્યું.
૧૧ જાન્યુ થી જનસંઘે જનજાગરણ પખવાડિયું ઊજવ્યું.
૨૧ જાન્યુ. '૭૬ ;
૧ ફેબ્રુ. '૭૧ 'વિદ્યાગુર્જરી'નું વિશાળ સંમેલન - દુર્ગાતાઈ
ભાગવતે હાજરી આપી.
૭ ફેબ્રુ. '૭૧ 'લોકશાહી બચાવો” દિવસ મનાવવામાં આવ્યો.
રાજ્યપાલને વ્યાપક રીતે તાર, ટપાલ, પત્રો
મોકલાયાં.
પરિશિષ્ટ-૩ ૨૧૫
English translation
Devaras' birthday was celebrated. Thousands of greeting cards
Sent-Across the Province for Longevity of J.P
Prayer meetings were held.
Rup Dec. '75 Shri Atalji's birthday was celebrated.
26 to 28 Dec. '95 Balls Convention of the Society of Radical Lumenists
Found in Ahmedabad.
29, 30 Dec. ou Lok Sabha and Rajya Sabha opposition parties
A meeting of parliamentarians was held in Gandhinagar.
31 Dec. ou a. Bh. Underground meeting of Lok Sanghras Committee
Found in Ahmedabad.
1 Jan '71 "Save the Constitution" Conference of Lawmakers met.
1, R Jan. '71 Jan Sangh organization doing underground work across the country
An underground meeting of ministers was held in Ahmedabad.
11 Jan '76 Gujarat Jan Sangh got executive.
12, 13 Jan. '76 of the All India Student Council across the country
Underground workers met in Ahmedabad.
14 Jan '71 Parole of Mr. Bherulal Lakhara, Misakaden of Rajasthan
Died in civil hospital from Ahmedabad
happened
18 Jan '76 at the Sabarmati Ashram, in conflict-ridden Gujarat
. A convention of workers was held.
From 11th January Jan Sangh celebrated public awareness fortnight.
21 Jan '76;
1 Feb. '71 'Vidyagurjari' Grand Convention - Durgatai
Bhagwat attended.
7 Feb. '71 'Save Democracy' Day was observed.
Widespread telegrams, mails, letters to the Governor
Sent.
Appendix-3 215