Sangharsh ma Gujarat — Page 230

Original Gujarati OCR

કાર્યક્રમ આરંભાયા.

© ઓક્ટો. '૭૫ આચાર્યમંડળે “રાષ્ટ્રીય કટોકટી અને આપણો ધર્મ'
પરિસંવાદ યોજ્યો - કટોકટીનો વિરોધ ઠરાવ કર્યો.

૧૨ ઓક્ટો. OU નાગરિક radar સંમેલન અમદાવાદમાં મળ્યું.
વિશાળ જાહેર સભા - જનસંઘની અ.ભા.
કારોબારની પ્રથમ ભૂગર્ભ બેઠક અમદાવાદમાં મળી.

૧૪ ઓક્ટો. '9૫ શ્રી જે. પી. જન્મદિન નિમિત્તે એક પ્રદર્શન
અમદાવાદમાં ખુલ્લું મુકાયું.

૧૮ ઓક્ટો. 94 ગુજરાત હાઈકોર્ટ એડ્વોકેટ એસોસિયેશનની
સામાન્ય સભાએ. કટોકટી વિરુદ્ધ ઠરાવ કર્યો.

૪ નવે. '૭૫ લો. સં. સમિતિના બીજા અ. ભા. મંત્રી શ્રી રવીન્દ્ર
વર્માએ શ્રીમતી ગાંધીને લખેલ પત્રની નકલો
ગુજરાતમાં વહેંચાઈ.

પ નવે. '૭૫ કૉમનવેલ્થ કૉન્ફરન્સના સદસ્યો સમક્ષ કટોકટી
વિરુદ્ધ દેખાવો-દેખાવકારોની ધરપકડ-ભૂગર્ભ નેતા
ડૉ. સુબ્રમણ્યમ સ્વામી કોમનવેલ્થના સદસ્યોને
અમદાવાદમાં મળ્યા.

૧૪ નવે. '૭૫ દેશવ્યાપી સત્યાગ્રહની સાથે ગુજરાતના દરેક જિલ્લા
કેન્દ્ર પર સત્યાગ્રહ આરંભાયો.

૧૬ નવે. '૭૫ અમદાવાદમાં જનતા મોરચાનું શાનદાર સંમેલન
મળ્યું.

૨૧ નવે. "OU કટોકટીને પાંચ માસ પૂર્ણ થતા હોઈ બહેનોએ.
સત્યાગ્રહ કર્યો.

૩૦ નવે. '૭૫ ઉપરાષ્ટ્રપતિ શ્રી બી. ડી. જત્તીને સુરતમાં કટોકટી
ઉઠાવી લેવાની માગણી કરતું આવેદનપત્ર અપાયું.

૩ ડિસે. ou ભૂગર્ભનેતા શ્રી દત્તોપંતજી ઠેંગડીનું ગુજરાતમાં
આગમન. ગુજરાતના મજદૂર નેતાઓ સાથે મુલાકાત.

૭ ડિસે. ou રા. સ્વ. સંઘના સરસંઘચાલક શ્રી બાળાસાહેબ

૨૧૪ સંઘર્ષમાં ગુજરાત

English translation

The program started.

© Oct. '75 Acharya Mandal on "National Crisis and Our Religion"
Conference held - resolution against emergency.

12 Oct. OU civil radar convention met in Ahmedabad.
Large Public Meeting - Jan Sangh A.Bha.
The first underground seat of business was found in Ahmedabad.

14 Oct. '95 Shri J. P. A birthday performance
Opened in Ahmedabad.

18 Oct. 94 of the Gujarat High Court Advocate Association
At the general meeting. Resolved against the crisis.

4 Nov. Take '75. No. The second a of the committee. Bh. Minister Shri Ravindra
Copies of Verma's letter to Mrs. Gandhi
Divided in Gujarat.

Nov. Crisis before the members of the '75 Commonwealth Conference
Counter-demonstrations-arrest of demonstrators-underground leader
Dr. Subramaniam Swamy to the Members of the Commonwealth
Met in Ahmedabad.

14 Nov. '75 nationwide satyagraha along with every district of Gujarat
Satyagraha started at the centre.

16 Nov. '75 Great convention of Janata Morcha in Ahmedabad
found

21 Nov "Sisters, it's been five months since the OU crisis.
Did satyagraha.

30 Nov '75 Vice President Shri B. d. Crisis in Jattin Surat
A petition seeking withdrawal was filed.

3 Dec. ou underground leader Mr. Dattopantji Thangadi in Gujarat
arrival Interview with labor leaders of Gujarat.

7 Dec. ou ra. self Shri Balasaheb, Sarsangchalchal of the Sangh

214 Gujarat in conflict

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 230