Original Gujarati OCR
૧૫ થી ર૬ જુલાઈ '૭૫ ગુજરાતવ્યાપી સત્યાગ્રહ અભિયાન.
૨૧ જુલાઈ '૭૫ સંઘર્ષ સમિતિ અને જનતા મોરચા પક્ષના ઉપક્રમે
ગુજરાતવ્યાપી હડતાળ - વિશાળ જનસભાઓમાં
જિલ્લા કેન્દ્રો પર જનતા મોરચા સરકારના મંત્રીઓનું
ઉદ્બોધન - ઠેર ઠેર સૂત્રો લખાયાં.
૨૭ જુલાઈ '૭૫ “ગુજરાતી સાહિત્ય પરિષદ'ની બેઠકમાં કટોકટી
વિરુદ્ધ ઠરાવ કર્યો.
૩૦ જુલાઈ '૭૫ “સાધના'નો કેસ - “કટોકટી વિશે પુનર્વિચારણા કરો'
સેન્સર થવાથી હાઈકોર્ટમાં રિટ દાખલ કરી.
૩ ઓગસ્ટ '૭૫ સંઘર્ષસમિતિના ગુજરાતના કાર્યકરોની અમદાવાદમાં
બેઠક મળી.
૮ ઓગસ્ટ '૭૫ ગુજરાત વિધાનસભામાં સેન્સરશિપ અંગે
વિશેષાધિકારભંગનો પ્રશ્ન ઉપસ્થિત થયો.
© ઓગસ્ટ ou ક્રાંતિદિન ઊજવાયો - ઠેર ઠેર સત્યાગ્રહ.
૧૩ ઓગસ્ટ '૭૫ ‘wad હાઈકોર્ટમાં વિજય, “કટોકટી વિશે
પુનર્વિચારણા કરો' - લેખ છાપવાની અનુમતિ મળી.
૧૫ ઓગસ્ટ '૭૫ ભદ્રના કિલ્લા પર મુખ્યમંત્રી શ્રી બાબુભાઈના હસ્તે
જનતા ધ્વજવંદનનો કાર્યક્રમ. - weed કટોકટી
વિરુદ્ધનો સૌપ્રથમ અંક પ્રગટ થયો.
૧૭ ઓગસ્ટ '૭૫ નડિયાદમાં કટોકટી કેપ્સ્યૂલનો અભિનવ કાર્યક્રમ.
ઓગસ્ટ *૭૫ બીજું સપ્તાહ શ્રી નાનાજી દેશમુખ અને શ્રી જ્યોર્જ ફ્નાન્ડિઝની
અમદાવાદમાં મુલાકાત.
૭, ૮, ૯, We. '9૫ સંઘર્ષસમિતિની સંગઠન અંગેની મીટિંગો અમદાવાદ,
વડોદરા, સુરત, રાજકોટમાં મળી.
૨૪ AV. 94 અખબારી સ્વાતંત્ર્ય સંમેલન મળ્યું.
૨ ઓક્ટો. "ou. નેતા મુક્તિજ્યોતનો ગ્રામજાગરણનો પ્રભાવી
કાર્યક્રમ. ગાંધીજીના ચિત્રવાળાં હજારો પોસ્ટરો
લાગ્યાં. ૩૧ ઓક્ટોબર સુધી ચાલનાર બે પદયાત્રાના
પરિશિષ્ટ-૩ ૨૧૩
English translation
15 to 26 July '75 Gujarat-wide Satyagraha campaign.
21 July '75 at the initiative of Sangharsh Samiti and Janata Morcha Party
Gujarat-wide strike - in huge public meetings
of Janata Morcha Government Ministers at District Centres
Udbodhan - Slogans were written everywhere.
27 July '75 Crisis in the meeting of "Gujarati Sahitya Parishad".
decided against.
30 July '75 "Sadhana" Case - "Rethink the Crisis"
A writ was filed in the High Court due to censoring.
3 August 1975 of Gujarat workers of Sangharsh Samiti in Ahmedabad
Got a seat.
8 August '75 Regarding Censorship in Gujarat Legislative Assembly
A question of breach of privilege arose.
© August ou Krantidin Ujwayo - satyagraha everywhere.
13 August '75 'wad Vijay in the High Court, “About the crisis
Reconsider' - Permission granted to print the article.
15 August '75 at Bhadra fort by Chief Minister Shri Babubhai
Janata Flag Hoisting Program - weed crisis
The first issue of the opposite was published.
17 Aug '75 Emergency capsule program in Nadiad.
August *75 Second week of Mr. Nanaji Deshmukh and Mr. George Fnandes
Visit in Ahmedabad.
7, 8, 9, We. Meetings on organization of '95 Sangharsh Samiti Ahmedabad,
Found in Vadodara, Surat, Rajkot.
24 AV. 94 Freedom of the Press Convention found.
2 Oct. "ou. Leader Mukti Jyot's influence of village awakening
program. Thousands of posters with Gandhiji's picture
took of two padyatras lasting till 31st October
Appendix-3 213