Original Gujarati OCR
પરિશિષ્ટ
સંઘર્ષ : તવારીખ
W જૂન ૧૯૭૫ કટોકટીની જાહેરાત - વ્યાપક રીતે જાહેર
વિરોધ, ગુજરાતમાં બે દિવસ હડતાળ.
૨૮ જૂન '૭૫ વડોદરામાં વિશાળ મૌન સરઘસ.
૨૯ જૂન '૭૫ રાજભવન પર ૫,૦૦૦ નાગરિકોની
વિરોધકૂચ, સર્વોદય મંડળનો વિરોધ
‘ ઠરાવ.
૩૦ જૂન '૭૫ ગુજરાત વિધાનસભા જનતા મોરચા
પક્ષનો વિરોધ ઠરાવ.
૧ જુલાઈ ou ભૂઝર્ભ કાર્યકર શ્રી રામભાઈ ગોડબોલેનું
ગુજરાત આગમન - દેશ સાથે કપાઈ
ગયેલ સંબંધ પ્રસ્થાપિત થયો.
૨ જુલાઈ ou રા. સ્વ. સંઘની તાકીદની બેઠક મળી.
૩ જુલાઈ ou જજનતા છાપું' - ભૂગર્ભપત્રનો પ્રારંભ.
૪ જુલાઈ '૭પ રા. સ્વ. સંઘ સહિત rs સંસ્થાઓ પર
પ્રતિબંધ - સંઘના કાર્યકરોની
ધરપકડ - સંઘનાં કાર્યાલયો પર
સરકારી કબજો.
૭ જુલાઈ '9પ સંઘના તિભાગ પ્રચારકોની પ્રથમ ભૂગર્ભ
3 બેઠક મળી.
૧૯ જુલાઈ ou સરદાર પટેલ યુનિ. વિસ્તાર અધ્યાપક
મંડળનો વિરોધ ઠરાવ.
૨૧૨ સંઘર્ષમાં ગુજરાત
English translation
Appendix
Conflict : History
W June 1975 Emergency Declaration - Widely publicized
Protest, strike for two days in Gujarat.
28 June '75 Huge silent procession in Vadodara.
29 June '75 of 5,000 citizens at Raj Bhavan
Protest march, protest of Sarvodaya Mandal
Resolution.
30 June '75 Gujarat Assembly Janata Morcha
Party opposition resolution.
July 1 ou Bhuzarb activist Mr. Rambhai Godbole
Arrival in Gujarat - cut off from the country
A relationship established.
2 July ou Ra. self An emergency meeting of the union was held.
3 July ou Jajanata Print' - Launch of underground paper.
4 July '7p Ra. self on rs organizations including the Sangh
Prohibition - of union workers
Arrest - At Union Offices
Government takeover.
7 July '9P The first underground of the divisional Pracharaks of the Sangh
Got 3 seats.
19 July ou Sardar Patel Univ. Area Professor
Board's protest resolution.
212 Gujarat in conflict