Sangharsh ma Gujarat — Page 223

Original Gujarati OCR

છૂટશે, પરંતુ સંઘના નેતાઓ કે કાર્યકર્તાઓમાંથી કોઈ છૂટશે જ એવી માન્યતા નથી.
આવી પરિસ્થિતિ માટે તૈયારી રાખવાની પહેલેથી જ કલ્પના છે. સંઘ માટે Re
કરવી કે નહીં એનો થોડાક જ દિવસોમાં આપણા એડ્વોકેટ્સ નિર્ણય લઈને માનનીય
બાળાસાહેબજી પર પોતાનો અભિપ્રાય લખી જણાવશે - તે વિશે પાછળથી ખબર
પડશે.

વિનોબાજી દ્વારા આયોજિત આચાર્યોનાં સંમેલનો પાસેથી આપણે વધુ અપેક્ષા
ચખતા નથી અને ઉપેક્ષા પણ કરતા નથી. તેનો જે ઉપયોગ છે તે કરી લેવા માટે
પ્રયત્નો ચાલુ છે. તેનો પણ પોઝિટિવ ઉપયોગ છે.

આ અથવા અન્ય સમાચારો મળતા રહે એવી ઇચ્છા તમારા બધાની હશે
એ સ્વાભાવિક છે. તે પ્રકારની યોજના બનાવવાના પ્રયાસો ચાલે છે; પરંતુ તેમાં
સંપૂર્ણ સફળતા હજુ મળી નથી અને જેને “યૂઝ' કહેવાય એવું સતત ચાલુ જ હોય
છે એવું હોતું નથી. હા, “હજી કાંઈ નવું નથી'' આ પ્રમાણેના સમાચાર પણ સંતોષ
આપે છે.

હમણાંથી લોકોને છોડવાની શરૂઆત થઈ છે એવી હવા ઉત્પન્ન કરવાનો
પ્રયાસ થઈ રહ્યો છે. હકીકતમાં આ પ્રકારના ખાસ કોઈ પ્રયત્નો શરૂ થયા નથી...
દા.ત., ગુજરાતમાં ૨૬૦માંથી ૪ છૂટ્યા છે. આપણે એનાં કારણોમાં ઊતરતા નથી.
મહારાષ્ટ્રમાં ૨૦ wa, જેમાં so વર્ષની ઉમરના બીમારો પણ છે, છૂટ્યા છે.
મધ્યભારતમાં, મહાકોશલમાં આજે પણ ૩,૦૦૦ કરતાં વધુ જેલમાં છે. એપ્રિલના
આખર સુધીની મારી માહિતી છે તે પ્રમાણે બધા પ્રાંતોની આ જ સ્થિતિ છે. થોડાક
છૂટે એટલે છૂટવાનો ક્રમ શરૂ થયો છે એવી ધારણા ત્યારે જ થશે જ્યારે છૂટવાનું
AS નિશ્ચિત ધોરણ દેખાઈ આવશે. આજે સરકારને જે ઠીક લાગે છે તે પ્રમાણેનું
ધોરણ છે. કાશ્મીરના બધા જ ત્રણ મહિનાની પેરોલ પર છૂટ્યા છે.

ગુજરાતમાં તો Aw હેઠળ જેઓ અંદર છે તેમને ત્રણ મહિના જ થયા
છે. પ્રારંભની જે માનસિક સ્થિતિ હોય છે, સામૂહિક જીવનનો જે અનુભવ હોય છે
એને લીધૈ માનસિક કષ્ટ લાગતાં નથી; પરંતુ જેમ દિવસો જાય છે તેમ માનસિક
મુશ્કેલી વધતી જાય છે અને એવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો માર્ગ એટલે
મનને યોગ્ય કામમાં સતત રોકી રાખવું. કામ વગરનું મન હેરાન કરે છે... એટલે
જે તે સ્થાનની પરિસ્થિતિનો વિચાર કરીને સવારથી સાંજ સુધી કાર્યક્રમો ચાલતા
પરિશિષ્ટ-૧ ૨૦૭

English translation

will be released, but there is no belief that any of the union leaders or workers will be released.
There is already an idea to prepare for such a situation. For the union Re
Within a few days, our advocates will decide whether to do it or not
Will write his opinion on Balasahebji - will know about that later
will have

We expect more from the principals' conventions organized by Vinobaji
Do not taste and do not neglect. To make use of it
Efforts are ongoing. It also has a positive use.

All of you would like to receive this or other news
It is natural. Efforts to make that kind of plan go on; But in it
Complete success has not yet been achieved and so-called “uses” are ongoing
It is not like it is. Yes, "nothing new yet" news like this is also satisfying
gives

Creating an air that people have just started to leave
Trying. In fact, no such efforts have been specifically initiated...
For example, Gujarat has 4 out of 260 vacancies. We do not go into the reasons.
In Maharashtra, 20 wa, including 20-year-old patients, have been discharged.
In central India, Mahakoshal still holds more than 3,000 in prisons. of April
To the best of my knowledge this is the situation in all the provinces. a few
Release means that release sequence has started only when release
AS fixed standard will appear. According to what the government feels is right today
is standard. All of Kashmiris have been released on parole for three months.

In Gujarat, it took only three months for those who are inside under Aw
is The mental state of initiation, the experience of collective life
It does not lead to mental suffering; But as the days go by the mental
The difficulty increases and the way out of such a situation is
Keeping the mind constantly engaged in the right work. An idle mind is annoying... ie
Considering the situation of that place, the programs were running from morning to evening
Annexure-1 207

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 223