Original Gujarati OCR
પ્રકારના પ્રયત્નો ચાલુ કરવાના છે. મારી દષ્ટિથી જે દિવસે જ્યપ્રકાશજી,
બાળાસાહેબજી અને અન્ય મહાનુભાવો સાથે હજારો લોકો પકડાઈ ગયા તે દિવસથી
આ સંઘર્ષનો પ્રારંભ થઈ ચૂક્યો છે. Maw, સત્યાગ્રહ તેમ જ આજ સુધીનાં અનેક
કામો એ બધાં સંપૂર્ણ સંઘર્ષમાં જીતવા માટેના પુરુષાર્થની અખંડ સાંકળ જ છે...
તેથી જે કંઈ સમય પ્રત્યક્ષ ચૂંટણીના દિવસ પહેલાં પ્રચાર માટે મળશે તે ઓછો
લાગશે નહીં. અન્ય સાધનો બાબત પણ આવી ભૂમિકા નિર્માણ કરવાનો પ્રયાસ
છે. “મૅનપાવર' આ જ ખરી શક્તિ. અન્ય સાધનો વ્યાવહારિક દષ્ટિથી જેટલાં
આવશ્યક અને ઉપલબ્ધ હશે તેનો ઉપયોગ થશે, પરંતુ ખરો આધાર 'મૅનપાવર'!
તમે છાપાંમાં વાંચ્યું તો હશે કે જનતાના અભિમતની અભિવ્યક્તિ ખરા અર્થમાં
થઈ શકે, આ દષ્ટિથી કેટલાક પક્ષોએ એક થઈને કામ કરવાની યોજના બનાવી
છે. એની વિગતો હજુ નક્કી કરવાની બાકી છે, પરંતુ થોડાક દિવસમાં નક્કી થશે.
ઘણા વખતથી સમયની જે માગ હતી તે દિશામાં યોગ્ય પગલું ભરાઈ ગયું છે. આ
માર્ગમાં અડચણો નહીં હોય એવું નથી; પરંતુ માણસનું એક લક્ષ્ય નક્કી હોય અને
વ્યવહાર માટે નિર્ધાર હોય તો શું અસંભવ છે? જે કેટલાક કાર્યક્રમો વિશે તમને
સમાચાર મળ્યા જ હશે તે વિશે જો કહેવું હોય તો -
૧. ૨૬ જૂનનો કાર્યક્રમ. ૨૬ જૂનને હવે ઝાઝા દિવસો બાકી નથી. જોતજોતામાં
કટોકટીને એક વર્ષ પૂર્ણ થશે. જનતાને આ કટોકટી અને આ વર્ષ દરમિયાનનો
જનતાનો પોતાનો પુરુષાર્થ એનો સ્પષ્ટ ખ્યાલ આવે એ દષ્ટિથી કાર્યક્રમો નક્કી કર્યા
છે. એ વિશેના પત્રો તમારા વાંચવામાં આવશે જ. કાર્યક્રમ પૂર્ણ થયેથી જ કેટલીક
વિગતો તમને આપી શકાશે.
૨. ૪ જુલાઈએ સંઘ પરના પ્રતિબંધને પણ એક વર્ષ પૂર્ણ થશે. તે નિમિત્તે
પણ સ્વયંસેવકો માટે વધુમાં વધુ સંપર્કનો એક કાર્યક્રમ નક્કી કર્યો છે. “ઉપસ્થિતિ
દિનાંક' જેવો આ કાર્યક્રમ રહેશે.
૩. ૧૧ જુલાઈથી ૯ ઓગસ્ટ સુધી સંપર્કના કાર્યક્રમો થશે અને વધુમાં વધુ
સ્થાનો પર, પહેલાં જ્યાં નિત્ય શાખાઓ ચાલતી હતી ત્યાં, ઓછામાં ઓછાં
સાપ્તાહિક એકત્રીકરણ ચાલુ કરવાનો કાર્યક્રમ છે.
ચૂંટણી આવશે તો કટોકટી જશે અથવા હળવી ad, સેન્સરશિપ જશે અથવા
હળવી થશે, રાજકીય નેતાઓને છોડશે, તેમના કાર્યકર્તાઓમાંથી પણ ઘણાખરા
૨૦૬ સંઘર્ષમાં ગુજરાત
English translation
Kind of trying to start. From my perspective, the day Jayaprakashji,
From that day thousands of people were caught along with Balasahebji and other dignitaries
This struggle has already begun. Maw, Satyagraha and many till date
Works are an unbroken chain of masculinity to win the all-out struggle...
So the time available for campaigning before the actual election day is less
will not feel Other tools also try to create such a role
is "Manpower" is the real power, as much as other tools from a practical point of view
Required and available will be used, but real support 'manpower'!
You may have read in the press that the expression of public opinion in the truest sense
With this in mind, several parties planned to work together
is Its details are yet to be decided, but will be decided in a few days.
A right step has been taken in the direction which was demanded of the times for many times. This
Not that there won't be bumps in the road; But man has a fixed goal and
Is it impossible if there is a commitment to practice? Which some programs you about
To say that the news must have been received -
1. June 26 programme. June 26 is no longer Zaza days. In hindsight
It will be one year since the crisis. Public during this crisis and this year
The programs were decided with a view to make the public have a clear idea of their masculinity
is Letters about that will be read by you. Some since the completion of the program
Details can be provided to you.
2. July 4 will also mark one year of ban on Sangh. For that purpose
But a maximum contact program has been set for the volunteers. “Presence
This program will be like 'Dinak'.
3. Contact programs will be held from July 11 to August 9 and more
At places where regular branches used to operate, at least
There is a program to enable weekly collections.
If elections come, crisis will go or mild ad, censorship will go or
will ease, leaving political leaders, even many of their activists
206 Gujarat in conflict