Original Gujarati OCR
વિનાના રાષ્ટ્રની વાતને આંતરરાષ્ટ્રીય પ્રશ્નોમાં કોઈ મહત્ત્વ આપતું નથી, તેના વિચારો
વેદિયાવેડા કહેવાય છે, એ જ પ્રમાણે રાષ્ટ્રના આંતરિક જીવનમાં પણ જે વિચાર
પાછળ નાગરિકના જીવનનો સક્રિય સહકાર હોય છે તે જ વિચાર વ્યવહારમાં સફળ
નીવડે છે, બાકી વિચારોને લોકો વેદિયાના વિચારો જ માનતા હોય છે. આ
ભૂમિકામાંથી આજ સુધી આપણે નાગરિકોમાં સારા સંસ્કાર નિર્માણ કરવા માટેના
જે અથાક પ્રયત્નો sal તેનું સુંદર ફળ, સુંદર પરિણામો આજે દેખાઈ આવે છે.
“સંઘવાળા જમીનથી અધ્ધર ચાલે છે, એમને વ્યવહારની ખબર નથી'' આવી હાંસી
ઉડાવીને પોતાને નીતિના શ્રેષ્ઠ જાણકાર માનનાર અનેક આજે કિંકર્તવ્યમૂઢ થઈને
બેઠા છે. પરીક્ષાના સમયે પોતાના નક્કર વિચારો પર અડગ રહેનાર જ ટકી રહે
છે અને નિર્માણના કામમાં સહાયભૂત થઈ શકે છે - અલબત્ત, વ્યૂહરચના-યોજનાને
મહત્ત્વ નથી એમ માનવાનું કારણ નથી, એ ખરું પણ નથી.
એ દષ્ટિથી લોકોમાં કાર્ય માટે બળ પ્રાપ્ત થાય, પડકાર કરનાર પરિસ્થિતિનો
સામનો કરવાની સ્વાભાવિક ઇચ્છા થાય એવા કાર્યક્રમો દ્વારા દેશવ્યાપી શક્તિ
નિર્માણ કરીને જનતાના આ નિર્ધારનો અનુભવ આજના શાસનને કરાવવાની દિશામાં
આજે યોજનાઓ ચાલુ છે. આ યોજનાનાં અનેક અંગ-ઉપાંગ છે. એમાંનો એક ભાગ
એટલે જ્યારે જનતાને અભિમત વ્યક્ત કરવાનો મોકો મળશે ત્યારે તે જનતાનો
અભિમત છે એવી ભૂમિકાથી તે મોકાનો ઉપયોગ કરવામાં આવશે. આ પ્રકારનો
મોકો ચૂંટણીના સ્વરૂપમાં મળશે એવો અંદાજ છે. સાધારપણે ઓક્ટો. '૭૧થી
માર્ચ oo સુધીમાં ઇન્દિરાબહેન પોતાને અનુકૂળ હશે તે સમયે ચૂંટણી આપશે.
અર્થાત્ આ વસ્તુ સ્વાભાવિક જ છે કે જો ચૂંટણી મુક્ત ન હોય તો તેનો બહિષ્કાર
થશે. અલબત્ત, આવો બહિષ્કાર એ કસોટીમાંથી પલાયનવાદને આભારી છે એવો
જનમત ન થાય એ જોવાનું રહેશે - એટલે એવી પરિસ્થિતિમાં જ બહિષ્કાર સંભવી
શકશે, કારણ, આખરે સાચા અર્થમાં ન્યાયાધીશ તો જનતા જ હોય છે.
આ સંઘર્ષમાં યશસ્વી થવા માટેની બધી યોજના વિચારવાનો પ્રારંભ થયો
છે. હવે જે ચૂંટણી આવશે એ સામાન્ય ચૂંટણી નહીં હોય - માટે ચૂંટણી જાહેર
થયા પછી જ કાર્યનો પ્રારંભ થાય અને છેલ્લે છેલ્લે ઉત્સાહ દેખાય એવી મનોભૂમિકા
યોગ્ય નથી. ચૂંટણી આવવાની છે એમ માનીને જ કામ કરવાનું રહેશે. આ ચૂંટણી
એટલે જનમત-પ્રદર્શન છે, જનતાની યોગ્ય. કેળવણી છે... એટલે પહેલેથી જ આ
પરિશિષ્ટ-૧ ૨૦૫
English translation
No one attaches importance to the question of a nation without a nation in international questions, he thinks
Also called Vediaveda, the idea that in the inner life of the nation
Behind the active cooperation of the citizen's life, the same idea is successful in practice
Chooses, the rest of the ideas are considered by people to be the ideas of Vediya. This
From role till date we are to create good culture among the citizens
The beautiful fruit of the tireless efforts, the beautiful results are visible today.
"The confederates run away from the land, they don't know how to deal with it," he laughed
Many who thought themselves to be the best experts on policy have now become confused
are sitting At the time of examination, only those who are firm on their solid thoughts will survive
is and can assist in building work – of course, strategy-planning
There is no reason to believe that it is not important, it is not even true.
That vision empowers people to act, challenging situations
Nationwide power through programs that naturally desire to cope
In the direction of making today's regime experience this determination of the people by building
Plans are underway today. This plan has several components. A part of it
That is, when the public gets a chance to express its opinion, it belongs to the public
Abhimat will take advantage of that role. of this kind
Chances are expected to come in the form of elections. Basically Oct. From '71
By March oo, Indira Behan will hold elections at a time that suits her.
That is, it is natural that if the election is not free, then its boycott
will happen Of course, such ostracism is attributed to escapism from the test
It has to be seen that the plebiscite does not happen - so only in such a situation boycott is possible
It can, because, ultimately, the public is the true judge.
All plans to succeed in this struggle began to be thought out
is Now the election that will be held will not be a general election - declared an election for
The attitude that the work starts only after it is done and finally the enthusiasm appears
Not right. Work has to be done assuming that elections are coming. This election
So there is a plebiscite, the right of the people. Education is... so already this
Appendix-I 205