Original Gujarati OCR
હશે અને બહાર તેના માટેનો પુરુષાર્થ કેવી રીતે ચાલતો હશે એના વિચારો અને
ચિંતા સતાવ્યા કરતાં હશે. પરિસ્થિતિથી સતત જાણકાર રહેવાની ઇંચ્છા સંપૂર્ણ રીતે
સંતોષાતી નહીં હોવાથી મનમાં અસ્વસ્થતા રહ્યા કરતી હશે. જેલમાંનાં શારીરિક
અને માનસિક કષ્ટો કરતાં આ અવસ્થા અધિક કષ્ટદાયક લાગતી હશે એ સ્વાભાવિક
છે. જાણવા-કરવાની ઘણી ઇચ્છા છતાં લાચાર થઈને બેસી રહેવું પડે છે. આવી
અવસ્થા માણસને અકળાવે છે અને આ સ્વાભાવિક જ ગણાય - જોકે જેલમાં જે
લોકો આજે છેલ્લા લગભગ એક વર્ષથી કષ્ટ સહન કરી રહ્યા છે તે મારી દષ્ટિથી
તો પ્રત્યક્ષ કૃતિ જ છે. કૃતિનાં બાહ્ય પ્રગટીકરણ ને સ્વરૂપ ભિન્ન હોય, પરંતુ તે
કૃતિ જ છે. કાર્ય માટે કષ્ટ સહન કરી, દરેક પ્રકારની કિંમત ચૂકવવાની તૈયારી રાખી
ટેક જાળવવી - આ જે અપેક્ષા યશસ્વી કાર્યકર્તાઓ માટે હોય છે તે પ્રત્યક્ષ આજે
જે જેલમાં છે તેમના દ્વારા પૂર્ણ થઈ રહી છે... તો શું તે કૃતિ નથી?
શબ્દની પાછળ જ્યારે પ્રત્યક્ષ તપસ્યા હોય છે ત્યારે શબ્દ ધારી અસર કરે
છે. “આ દેશમાં આ દેશની પરંપરા અખંડ રહેશે અને રહેશે જ... અમે ગમે તે
ભોગે તે ચાલુ wie.” આ નિર્ધાર પાછળ માત્ર વાણીવિલાસ નહીં, પરંતુ આજે
જે હજારો ભાઈઓ એક વર્ષથી જેલમાં રહીને કષ્ટ વેઠી રહ્યા છે તે તપસ્યાને લીધે
આ નિર્ધાર એટલે કૃતનિશ્ચયી વૃત્તિનો એક “હુંકાર' છે એવો અનુભવ સમાજ કરશે.
અને સમાજની સુપ્ત શક્તિ જાગ્રત થશે, વિરાટ જાગશે. મહાન કાર્યો માટે
મહાપ્રયાસોની જરૂર હોય છે આ આપણો અનુભવ છે. એમાં આપણે ઓછા પડીશું
નહીં એવો સૌનો સંકલ્પ છે.
લોકો Paull કલ્પનાથી ફફડે છે, પરંતુ Maral સહન કરવું એ પણ
લોકોમાં આપણા ભાવિ વિશે credibility નિર્માણ કરવાનો એક માર્ગ છે.
સમાજમાં આ પ્રકારનો નિર્ધાર જેટલા અધિક લોકોમાં વધુ ને વધુ dla
બનાવવામાં આપણે સફળ થઈશું તેટલા પ્રમાણમાં આપણે આપણા રાષ્ટ્રજ્વનમાં
પરિવર્તન લાવવાના લક્ષ્યમાં જલદી સફળતા પ્રાપ્ત કરીશું. આ પ્રકારની માનસિક
તૈયારીવાળા જાગ્રત નાગરિકોની જ આજે ખરી જરૂર છે... બાકી અન્ય તો તાત્કાલિક
પરિસ્થિતિને પહોંચી વળવાની માત્ર યોજના - વ્યૂહરચના - જ હોય છે. જે પ્રમાણે
દુનિયાનો આ અનુભવ છે કે જે રાષ્ટ્રની આંતરિક શક્તિ શ્રેષ્ઠ હોય છે તે જ રાષ્ટ્ર
આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પણ યોગ્ય ભૂમિકા ભજવી શકે છે, શ્રેષ્ઠ આંતરિક શક્તિ
૨૦૪ સંઘર્ષમાં ગુજરાત
English translation
There will be and the thoughts of how the masculinity for him will be going on outside
Worry will be tormenting. Inches to remain constantly aware of the situation
Being unsatisfied, there must have been discomfort in the mind. Physically in prison
And it is natural that this condition would seem more distressing than mental distress
is Despite the desire to know and do, one has to sit helplessly. came
The condition makes a man numb and this is natural - although in prison J
From my point of view people have been suffering for almost one year now
So there is direct work. The external manifestation of the work may vary in form, but it
The work is the same. Suffered for the work, prepared to pay any price
Maintaining Tech - This is the expectation for successful workers today
Which is being completed by those who are in jail... so isn't it a work of art?
A word has a presumptive effect when there is direct penance behind the word
is “The tradition of this country will and will remain intact in this country... whatever we do
At the expense of it on wie.” Not just Vanivilas behind this determination, but today
Thousands of brothers who have been in jail for a year and are suffering due to penance
Society will experience this determination as a "signature" of determinism.
And the latent power of the society will awaken, the mighty will wake up. For great works
It is our experience that great efforts are required. We will fall short of that
Not everyone is determined.
People flinch at the idea of Paull, but also tolerate Maral
It is a way to build credibility among people about our future.
More and more dla in society as this kind of determination in society
The more we succeed in creating, the more we in our nation
We will soon achieve success in the goal of bringing change. This kind of mental
Prepared vigilant citizens are the real need today...others are urgent
There is only a plan - a strategy - to deal with the situation. According to which
It is the experience of the world that the nation which has the best internal strength is the nation
In international politics can also play an appropriate role, the best internal power
204 Gujarat in conflict