Original Gujarati OCR
પરિશિષ્ટ
જેલવાસીઓને એક પત્ર
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ક્ષેત્રપ્રચારક
શ્રી લક્ષ્મણરાવજી ઇનામદાર (વકીલસાહેબ) જેઓ ભૂગર્ભમાં
રહી ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગોવાના ભૂગર્ભ
આંદોલનને અને જેલમાં રહેલા સેંકડો કાર્યકર્તાઓને પણ
ચિંતનાત્મક માર્ગદર્શન આપી રહ્યા હતા, તેમણે ગુજરાતની .
જેલોના સાથીઓને સંઘર્ષની દિશા we કરતો પ્રસ્તુત wa
૩૧મી મે acest દિવસે લખ્યો હતો. આ પત્ર પરથી સંઘર્ષની.
દિશા કેટલી સ્પષ્ટ હતી અને સંઘર્ષનું નેતૃત્વ કરનારાઓનું
મનોબળ કેટલું મજબૂત હતું તેનો અંદાજ વાચકોને આવી શકશે.
આ પત્રના મુદ્દાઓ પર જેલવાસીઓ સમક્ષ ચર્ચાબેઠકો પણ
યોજાયેલી.)
સાથી મિત્રો, ૩૧ મે ૧૯૭૭
સપ્રેમ નમસ્કાર. ઈ
ઘણા સમય પછી આજે પત્ર લખી રહ્યો છું. પત્ર લખવાની
ઇચ્છા ઘણી વાર થયા કરતી. પત્રમાં શું વિશેષ લખવું આ પ્રશ્ન
મનમાં આવ્યા કરતો.
છેલ્લા લગભગ ત્રણ મહિનાથી તમે બધા અન્ય સૌ
મિત્રોના પ્રત્યક્ષ સહવાસથી વિખૂટા પડી ગયા છો. જેલમાં અનેક
કષ્ટો સહન કરવાં પડતાં હશે; છતાં જે કાર્યને આપણે જીવનકાર્ય
તરીકે સ્વીકાર્યું છે તે કાર્ય માટેના વિચારો સતત આવ્યા કરતા
પરિશિષ્ટ-૧ ૨૦૩
English translation
Appendix
A Letter to Prisoners
Field Missionary of Rashtriya Swayamsevak Sangh
Shri Laxmanraoji Inamdar (Vakilsaheb) who underground
Stay underground in Gujarat, Maharashtra, Madhya Pradesh and Goa
to the movement and also to the hundreds of activists in jail
He was giving contemplative guidance, Gujarat.
We presented the direction of the struggle to the comrades of the prisons
Wrote on 31st May acest. From this letter of struggle.
How clear was the direction and those leading the struggle
Readers can get an idea of how strong the morale was.
Also held discussions before the inmates on the issues of this letter
held.)
Friends, 31 May 1977
Kind regards. e
I am writing today after a long time. To write a letter
The wish was often fulfilled. What to write in the letter this question
It came to mind.
For the past three months or so, all of you, everyone else
You are separated from the direct association of friends. Many in prison
Suffering will have to be endured; Yet the work we do is life work
Ideas for work that have been accepted as coming in constantly
Appendix-I 203