Sangharsh ma Gujarat — Page 218

Original Gujarati OCR

દોષો તરફ ન જોતાં ગુણો તરફ જ ધ્યાન આપીને કામ કરવા માટેનો આગ્રહ વગેરે
વિશેષતાઓનાં સૌને દર્શન થયાં. વિશાળ સંગઠનને કારણે communication gap
(સંપર્કનો અભાવ) ક્યારેય થવા દીધો નહીં; વળી સંઘના કાર્યકરો સમાજજીવનમાં
પ્રસિદ્ધિના પ્રકાશમાં નહીં હોવાથી આ વખતે સંઘર્ષમાં પ્રત્યક્ષ કામ માટે ખૂબ ઉપયોગી
નીવડ્યા. તેમને ઓળખી કાઢવા એ પોલીસ માટે માથાનો દુખાવો હતો. રાજકીય
પક્ષના પ્રમુખ નેતાઓ કાં તો જેલમાં હતા, કાં તો ખૂબ જાણીતા હોવાને કારણે તેમની
ક્રિયાશીલતા પર અંકુશ આવી જતો હતો.

અનેકાનાં અવિરત પરિશ્રમ, બલિદાન અને શ્રદ્ધાએ કશા પણ નુકસાન અને
રક્તપાત વિના જ ભારતની આઝાદીની બીજી લડાઈમાં વિજય અપાવ્યો. વિજય
અપાવનાર અતિ મહત્ત્વનું ઘટક એટલે ભારતનો નાગરિક - ભારતનો મતદાર! એ
દિવસોની એક વાત, સફળ પરિવર્તનના પાયામાં કઈ ભાવના હતી તેની પ્રતીતિ કરાવે
તેમ હોઈ અત્રે રજૂ કરી છે :

ચૂંટણીના કામે હું પ્રવાસે જતો હતો. સાબરકાંઠાના એક નાનકડા ગામે ૬૧૫
વર્ષની ઉંમરનાં વૃદ્ધ માજી બસમાં ચડ્યાં... જીર્ણશીર્ણ શરીર... કંડક્ટર પાસે ટિકિટ
માગી... “ભઈ, કેટલા પૈસા? જો હું ભણેલી નથી. લે આ નોટ, ઈમાંથી કાપી a”
કંડક્ટરે રિકેટ, થોડુંક પરચુરણ અને એક-એક રૂપિયાની બે નોટો પાછી આપી.

we: “ભઈ, આ નોટ જરા બદલી આલ.” દ

કંડક્ટર : “માજી, ચાલે એવી છે.” (નોટ જોકે સારી હતી.)

માજી : “ભઈ, ચાલ એવી સ, પણ મને જરા નવી નક્કોર નોટ આપ. અમારા
ગામમાં આજ બાબુભાઈ પટેલ આવવાના સ. હોળવાળી સભા સ... માર... એક
રૂપિયો નવો ઈમને આપવો સ... એટલ જ તો આંય મજૂરી કરવા આઈ'તી...””

ગામડાનો છેક છેલ્લો આદમી-દરિદ્રનારાયણ-પણ શાસનપરિવર્તનમાં
પોતાના પ્રદાનની ચિંતા કરે, એ તો હતી આ “બીજી આઝાદી'ની લડાઈની ચરમ
ઉપલબ્ધિ!!
૨૦૨ સંઘર્ષમાં ગુજરાત

English translation

Insistence to work by focusing on virtues rather than faults etc
All of the attributes were seen. Communication gap due to large organization
(lack of contact) never allowed to happen; Also, union workers in social life
Not being in the limelight this time is very useful for direct work in conflict
took Identifying them was a headache for the police. Political
The main leaders of the party were either in jail, or because they were too well known
Activity was controlled.

The unceasing hard work, sacrifice and faith of many did not harm anything
The second battle of India's freedom was won without bloodshed. victory
The most important component of giving is the citizen of India - the voter of India! A
A matter of days, convinces what spirit was at the foundation of successful change
As presented here:

I was traveling for election work. 615 in a small village of Sabarkantha
A year old old ex boarded the bus... emaciated body... ticket by the conductor
Asking... "Bhai, how much money? If I am not educated. Take this note, cut a from E"
The conductor returned the racket, some miscellaneous and two notes of one rupee each.

we: “Bhai, change this note.” d

Conductor: "Maji, it's like that." (The notes were good though.)

Maji: “Bhai, go like this, but give me a new hard note. Ours
Today Babubhai Patel will come to the village. Square meeting s... mar... one
A new rupee should be given to me... that's all I have to do any labor..."

The very last man of the village—Daridra Narayana—also in a regime change
Worried about his own contribution, that was the climax of this "second freedom" fight
Availability!!
202 Gujarat in conflict

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 218