Sangharsh ma Gujarat — Page 217

Original Gujarati OCR

અન્યાય કરતાં દેશ પરની આફત ઘણી મોટી છે. આવે વખતે ભાવનામાં તણાઈને
મોરચા સરકારને નુકસાન થાય તેવું કંઈ જ ન કરવાનો દઢ મત વક્ત કર્યો. આ
વાત ફરતી ફરતી મોરચાના આગેવાનો પાસે પણ પહોંચી. સંઘની આ ભૂમિકા અને
સ્વસ્થ વલણ સંઘને સમજવા માટે પૂરતાં નથી?

૧૯૭૫ના અંતમાં ગુજરાતમાં અનેકવિધ બેઠકો હોઈ મોટા ભાગના નેતાઓ
ગુજરાતમાં હતા. પહેલી જાન્યુઆરી ૧૯૭૧ની વહેલી સવારે મારે શ્રી રવીન્દ્ર વર્માને
મળવા માટે જવાનું થયું. શ્રી રામલાલ પરીખને ત્યાં તેઓ મારી રાહ જોતા બેઠા
હતા. જતાની સાથે જ મેં Happy new year કહી પ્રણામ કર્યા. ત્યારે શ્રી વર્માએ
કહેલી વાત બહુ મહત્ત્વની છે. “નરેનજી, મૈં આપકો Happy new year કહનેવાલા
થા, મગર આપ હિન્દુત્વવાદી હોને કે કારણ કહીં બુરા માન જાયેંગે ઇંસલિયે કુછ
કહ નહીં સકા. લેકિન ઓપ dw” ત્યાં જ મેં કહ્યું, “હિન્દુત્વકી યહી મહાનતા હૈ
જો કિસી કો સંકુચિત બનને નહીં દેગી.'”' આવી અનેકવિધ ઘટનાઓ, ચર્ચાઓ અને
સૂક્ષ્મ પ્રકિયા સૌને નજદીક લાવવામાં સહાયભૂત બની.

સંઘર્ષના રોજબરોજના કાર્યક્રમો માટે રા. સ્વ. સંઘની શક્તિનો ઉપયોગ તો
કલ્પનાની બહાર થયો. એનાં અનેક કારણો છે. વ્યક્તિ-વ્યક્તિ સાથેના કૌટુંબિક
સંબંધો, પ્રસિદ્ધિની અપેક્ષા સિવાય જાહેર પ્રસિદ્ધિના અભાવમાંયે સફળ રીતે કામ
કરવાની રીત અને સંઘકાર્યની સંગઠનરચના પણ આ સંઘર્ષમાં ખૂબ ઉપયોગી
Nasal. દેશવ્યાપી કાર્ય ચલાવવા માટે સંઘમાં અધિકારીઓની શ્રેણી હોવા છતાં
કાર્ય માત્ર અધિકારીઓ ઉપર આધારિત નહીં હોવાથી સરસંઘચાલક્જીથી માંડીને
અનેકાનેક WAS અધિકારીઓ Misadi ગયા પછી પણ સંઘનું “પાણિપત' થયું
નહીં. નેતાઓની અનુપસ્થિતિમાં કામ ઠપ થઈ જાય, સેનાપતિ ન દેખાયાની
કલ્પનામાત્રથી સૈન્ય ધૈર્ય છોડીને ભાગવા માંડે એવી સ્થિતિ ન આવી.
સરસંઘચાલકજીએ વર્ણવેલા “દેવદુર્લભ'' કાર્યકરોએ કામ કરી બતાવ્યું.

આ સંઘર્ષ પહેલાં અનેક લોકો પૂર્વગ્રહને લીધે સંઘકાર્યનું વાસ્તવિક મૂલ્યાંકન
કરી શક્યા ન હતા. અનેક લોકો પોતાની કલ્પના પ્રમાણે સંઘની વ્યાપ્તિ અને તેની
અસરકારકતા વિશે ધારણા બાંધી લેતા. objectively સંઘ વિશે વિચાર પણ બહુ
ઓછો થતો... પરંતુ આ સંઘર્ષમાં સંઘના સંગઠનની દેશવ્યાપી જાળ, કાર્ય કરતી
વખતે બધાને સાથે લઈને કામ કરવાનો સહજ સ્વભાવ, સાથે કામ કરનાર લોકોના
પરિવર્તનનો અજાણ અધ્યાય ૨૦૧

English translation

The calamity on the country is much greater than the injustice. Straining in spirit while coming
The Morcha expressed a firm resolve not to do anything to harm the government. This
The word also reached the leaders of the rotating front. This role of union and
Healthy attitudes are not enough to understand union?

At the end of 1975, there were many seats in Gujarat and most of the leaders
Was in Gujarat. In the early morning of January 1, 1971, I met Mr. Ravindra Verma
Had to go to meet. Shri Ramlal Parikhne sat there waiting for me
were As soon as I left, I bowed by saying Happy New Year. Then Mr. Verma
What is said is very important. “Narenji, Main Aapko Happy New Year Kahnewala
Yes, if you are a Hindutvaist or because of the reason, you will have a bad reputation.
Couldn't say. Lakin op dw” right there I said, “Hindutvaki yahi mahanata hai
Jo kisi ko samchuchit banane nahi degi.'”' Many such incidents, debates and
A subtle process helped bring everyone closer.

For day-to-day programs of struggle, Ra. self If use of power of union
Happened beyond imagination. There are many reasons for that. Family with person-to-person
Relationships, working successfully in the absence of public publicity except for the expectation of publicity
The way of doing and organizational structure of union work is also very useful in this struggle
Nasal. Although the union has a range of officers to run the countrywide work
Since the work does not depend only on officials, from Sarsangchalakji
Even after several WAS officers left for Misadi, the Sangh was “successful”.
not In the absence of the leaders, the work comes to a standstill, the general does not appear
It was not a situation where the army lost patience and started running away.
Sarasangchalakji described the "rare" workers who worked.

Prior to this conflict, many people had prejudiced the actual assessment of unionism
Couldn't do it. Many people imagine the extent of the union and its
Making assumptions about effectiveness. Objectively think about the union too much
Diminishing... But in this struggle, the country-wide web of union organization, functioned
Innate nature of working together with everyone, people working together
The unknown chapter of change

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 217