Sangharsh ma Gujarat — Page 216

Original Gujarati OCR

જવાબદાર હતી. વળી તેમાં “મારી સાથે નહીં તે મારો દુશ્મન”વાળી મનોવૃત્તિ
ધરાવનાર સૌનો છેલ્લાં ૩૦ વર્ષનો એકધારો અપપ્રચાર પણ ખરો જ. પણ આ
બધાથી ઉપર ઊઠીને સંજોગોએ સમજવાની તક ઊભી કરી. અને આ પ્રક્રિયાનો
પ્રારંભ નવનિર્માણ આંદોલન પછીથી વેગવાન બન્યો હતો. આખીયે પ્રક્રિયા ઘણી
સૂક્ષ્મ હોઈ દરેકેદરેક ઘટનાને મૂલવવાનું સંભવ નથી, છતાંય કેટલાંક ઉદાહરણો
પર્યાપ્ત બની રહેશે.

નવનિર્માણ આંદોલન પછી શ્રી જે. પી.નો ગુજરાત પ્રવાસ ગોઠવાયો હતો.
અમદાવાદ, વડોદરા, સુરત અને ભાવનગરના તેમના આ પ્રવાસનું મહત્ત્વ પણ ઘણું
હતું. ઉપરાંત અનેક ઘટનાઓએ શ્રી જે. પી.ના જીવનને પણ અસુરક્ષિત બનાવ્યું
હતું. આ સંજોગોમાં તેમના પ્રવાસમાં તેમની સુરક્ષા એ મહત્ત્વનો ભાગ બની હતી.
શ્રી નારાયણભાઈ દેસાઈ જે. પી.ના પ્રવાસ પૂર્વે બધી વ્યવસ્થા તપાસવા માટે
અમદાવાદ આવ્યા. સંઘના પ્રાંતપ્રચારક શ્રી દેશમુખજીને મળવાની તેમણે ઇચ્છા
ast કરી. શ્રી વસંતભાઈ ગજેન્દ્રગડકર દ્વારા આ મુલાકાત ગોઠવાઈ. શ્રી
નારાયણભાઈએ શ્રી જે. પી.ની સંપૂર્ણ વ્યવસ્થા સંઘના કાર્યકરો સંભાળે તેવી ઇચ્છા
વ્યક્ત કરી. સંઘે આ જવાબદારીનો સ્વીકાર પણ કર્યો. શ્રી નારાયણભાઈ તેમ જ
અન્ય સાથીદારોની અપેક્ષા પ્રમાણે બધી જ વ્યવસ્થા ખૂબ સારી રીતે પાર પડી.
સંઘના એક કાર્યકર સંપૂર્ણ પ્રવાસ દરમ્યાન જે. પી.ની સાથે જ રહ્યા. સંઘના
કાર્યકરોની નિષ્ઠા અને પરિશ્રમી વ્વવહારની છાપ તેમના મન પર પડે તે સ્વાભાવિક
જ છે.

ભૂગર્ભમાં કામ કરતા કેટલાક સમાજવાદી પક્ષના કાર્યકરોને ઘણું કરીને સંઘ
કાર્યકરોને ત્યાં જ રહેવું પડ્યું. પરિણામે તેઓ સંઘ કાર્યકરોની હિંમત, વિચારવાની
પદ્ધતિ, વ્યવહારની શુદ્ધતા અને ઉત્કૃષ્ટ રાષ્ટ્રભક્તિથી પરિચિત થયા.

કટોક્ટી પછી તરત જ સંઘ પર પ્રતિબંધ આવ્યો. ગુજરાત સરકારે પણ સંઘના
કાર્યકરોની આડેધડ ધરપકડો કરી. કાર્યાલયો પર તાળાં દીધાં. આ બધી ઘટનાઓથી
કેટલાક કાર્યકરો રોષે ભરાયા. જનસંઘ વર્તુળના કેટલાક કાર્યકરોને સંઘ પર થતા
mend ઉશ્કેર્યા પણ ખરા. અને આ ઉશ્કેરાટમાં મોરચા સરકારના વલણનો ઉગ્ર
વિરોધ કરવાનું પણ જોખમ કરી નાખે તેવી સ્થિતિ પેદા થઈ. આવે વખતે સંઘના
ગુજરાતના અધિકારીઓએ દીર્ઘદષ્ટિ અને ધૈર્યનો પરિચય કરાવ્યો. સંઘ પરના
૨૦૦ સંઘર્ષમાં ગુજરાત

English translation

was responsible. Also, there is a "not with me, he is my enemy" attitude
The slanderous propaganda of the last 30 years by all the owners is also true. But this
Above all circumstances created an opportunity to understand. And of this process
The initial reform movement gained momentum later. A lot of process throughout
It is not possible to evaluate every phenomenon to be subtle, but some examples are
will be sufficient.

After Navnirman movement Shri J. P.'s Gujarat tour was arranged.
His journey to Ahmedabad, Vadodara, Surat and Bhavnagar is also very important
was In addition to several incidents, Mr. J. P.'s life was also made unsafe
was Under these circumstances, his security became an important part of his journey.
Shri Narayanabhai Desai J. To check all arrangements before traveling to P
Came to Ahmedabad. He wanted to meet Shri Deshmukhji, Provincial Pracharak of the Sangh
done ast. This visit was arranged by Shri Vasantbhai Gajendragadkar. Mr
Narayanabhai Shri J. Desire that union workers take over the entire management of P
expressed. The Union also accepted this responsibility. Shri Narayanabhai as well
All arrangements went very well as expected by other colleagues.
A worker of the Sangh during the entire tour J. Stayed with P. of the Union
It is natural that the loyalty and hard work of the workers leave an impression on their minds
is the same

The Sangh did a lot to some Socialist Party activists working underground
The workers had to stay there. As a result, they dared the union workers to think
Became acquainted with method, purity of conduct and outstanding patriotism.

Sangh was banned soon after the crisis. The Gujarat government also belongs to the Union
Activists were arrested indiscriminately. Locked offices. From all these events
Some activists were outraged. Some workers from the Jan Sangh circle were against the Sangh
mend provoked but true. And the fierceness of the front government's attitude in this agitation
A situation arose which made it dangerous to protest. of the Sangh when coming
Gujarat officials introduced foresight and patience. on union
200 Gujarat in conflict

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 216