Original Gujarati OCR
ખૂબ ઊંચો મત હતો. આવા લોકો નિરાશ થઈને અમને સશસ્ત્ર ક્રાંતિનો ઉપદેશ
આપતા. કેટલાક તો એટલી હદે જતા કે “વહેલામાં વહેલી તકે સંજય અને ઈંદિરાજીને
ખતમ કરવાની યોજના બનાવવી જોઈએ. આ વગર છૂટકો જ નથી...” અને પાછું
“આ બધું અમારે $24” તેવી સુફ્યાણી સલાહ પણ આપે અને ત્યારે અમારે
ભૂતકાળમાં અહિંસા ઉપર તેમના દ્વારા જ સાંભળેલ એકાદ ભાષણ તેમને સંભળાવવું
પડતું, ગાંધીજીના આદર્શની વાત કરવી પડતી, હિંદુ જીવનમૂલ્યોનો ઉદ્દઘોષ કરવો
પડતો. આવા સલાહકારો સાથે અંત સુધી અમારે આગ્રહપૂર્વક કામ પાર પાડવું
પડ્યું. પ્રજા પ્રત્યેના અમારા અડગ વિશ્વાસે અમને યોગ્ય બદલો પણ ચૂકવ્યો.
સફળતાની એરણે
કટોકટી દરમ્યાનના સઘળા દિવસોમાં એક યા બીજા પ્રકારે સંઘર્ષ ચાલ્યા
જ કર્યો. અનેકોએ એમાં સીધો કે આડકતરો સહયોગ પણ આપ્યો. એક રીતે આ
સંઘર્ષ પ્રજાના ઘડતરનો કાળ. બની રહ્યો. ૩૦ વર્ષની આઝાદીમાં પહેલી વાર મૂલ્યો
માટેની લડત થઈ. મૂલ્યોના રોજબરોજના ધોવાણ સામે પ્રજા મક્કમતાથી ઊભી રહી.
અત્યાર સુધીના સંઘર્ષો અંગે પ્રજામાનસ પર એક જ પ્રતિભાવ રહેતો કે “આ તો
સત્તા માટે અથવા વ્યક્તિની કે સંસ્થાની પ્રતિષ્ઠા માટેનો સંઘર્ષ છે.'' તેમાંથી ઉપર
ઊઠીને “આ મૂલ્યો માટેનો સંઘર્ષ છે'' આ ભૂમિકા સમજાવવાની જવાબદારી એવી
વ્યક્તિઓ અને સંસ્થાઓ પર જ આવી. જનતાએ. પણ એવી વ્યક્તિઓ અને
સંસ્થાઓમાં જ સહજભાવે અને સરળતાથી વિશ્વાસ મૂક્યો, જેઓ રાજકીય
આકાંક્ષાથી પર હતી. એટલે જ લોકનાયક જ્યપ્રકાશજી અને સર્વોદયી કાર્યકરો આ
સંઘર્ષની સાચી શક્તિ હતા. આ જ સ્થાન અને ભૂમિકા રા. સ્વ. સંઘ અને તેના
નેતાઓનાં પણ હતાં.
આ સંઘર્ષ દરમ્યાન ચાલેલ પ્રક્રિયાએ ચૂંટણીની જાહેરાત થતાં જ “જનતા
પક્ષ'ને જન્મ આપ્યો. અનેક બળો એકત્ર થયાં. સર્વોદયથી માંડીને સંઘ સુધીના સૌ
વચ્ચેનું અંતર ઘટ્યું. એટલું જ નહીં, સૌ સમરસ પણ બન્યા. શું આ નિકટતા કેવળ.
ભયમાંથી ઊભી wa Wad પરિણામ છે? wad પરનું પ્રભાવી પરિણામ
જાગ્રત નાગરિકને તેની પ્રક્રિયાના મૂળ તરફ દોરી જાય તે પણ એટલું જ સ્વાભાવિક
છે. જુદાં જુદાં સંગઠનો વચ્ચેના અંતરમાં જાણ્વે-અજાણ્વે આ સંગઠનોની સૂગ પણ
પરિવર્તનનો અજાણ અધ્યાય ૧૯૯
English translation
There was a very high vote. Such people despaired and preached us armed revolution
giving Some even went to the extent of saying “Sanjay and Indiraji at the earliest
An elimination plan should be made. There is no escape without this…” and back
“All this for $24,” Sufyani advises, and then we
Recite to him a speech on non-violence that he himself had heard in the past
It was necessary to talk about the ideal of Gandhiji, to proclaim the Hindu values of life
Falling We insist on working with such consultants till the end
fell Our unwavering faith in the people also paid us due reward.
On success
All the days during the crisis there was conflict of one kind or the other
Just did it. Many have directly or indirectly supported it. In a way this
Struggle is the era of nation building. Became Values for the first time in 30 years of independence
There was a fight for People stood firm against the daily erosion of values.
Regarding the struggles so far, there was only one response on the public mind that "This is it
There is a struggle for power or for the prestige of a person or organization.” Above that
"This is a struggle for values" is the responsibility of explaining this role
It came down to individuals and organizations. The public. But such persons and
Instinctively and easily trusted in institutions, those political
was beyond aspiration. That is why Lokanayak Jayaprakashji and Sarvodayi workers
was the real power of struggle. The same place and role Ra. self Union and its
There were also leaders.
The process that took place during this conflict, as soon as the election was announced, “Janata
gave birth to the 'party'. Many forces gathered. All from Sarvodaya to Sangha
The distance between them decreased. Not only that, everyone became friendly too. Is this proximity purely.
wa wad the result of standing out of fear? Impressive result on wad
It is equally natural to lead a vigilant citizen to the root of its process
is In the gap between the different organizations, these associations also consciously or unconsciously
The Unknown Chapter of Change 199