Sangharsh ma Gujarat — Page 214

Original Gujarati OCR

ઘણી વાર કલાકો સુધી મકાનોમાં પણ સંતાઈ રહેવું પડતું. ચોમાસાના દિવસો,
મુશળધાર વરસાદ, “વહેલી સવારે કોણ આવવાનું છે?' એમ ધારી એક કાર્યકર
શાંતાબહેન ગજેન્દ્રગડકરને ત્યાં પહોં. થોડીક વાર વાતચીત કરી હશે ત્યાં જ
પોલીસવાન આવી ઊભી. ઘરના, આસપાસના અને સૌ જાણીતા પરિવારોના
હોશકોશ જ ઊડી ગયા. હવે તો એ મિત્ર નહીં જ બચી શકે તેવું નક્કી થઈ ગયું.
પોલીસનાં ધાડાં છેક ઉપર સુધી આવી ગયાં. થોડી વારે તેમની સાથે શ્રી કેશુભાઈ
પટેલ અને શ્રી અરવિંદભાઈ મણિયાર પણ આવ્યા. ઉપર આવેલો બધો કાફલો જોઈ
પેલા મિત્ર તો અંદરના રૂમમાં અધ્ધર શ્વાસે ગોઠવાઈ ગયા... પોતાની પાસેના બધા
કાગળો ઠેકાણે કરી દીધા. પકડાઈ જવાય તો પણ સરકારને કોઈ માહિતી ન મળે
તેમ બધી વ્યવસ્થા કરી દીધી... પણ પાછળથી ખબર પડી કે પોલીસ કેશુભાઈ અને
અરવિંદભાઈ બંનેની રાજકોટથી ધરપકડ કરીને આવી રહી છે. તેમના ગયા પછી
જ પેલા મિત્ર બહાર આવી શક્યા અને જરાય વિલંબ કર્યા વગર ચાલતા થયા.
સમાજનો પ્રતિભાવ
ભૂગર્ભકાર્ય દરમ્યાન સમાજના અનેક ઘટકો સાથે સંપર્કમાં આવવાનું થયું.
પ્રારંભમાં તો સૌ ઉપહાસ પણ કરે. વ્યંગમાં “બહેનજી'નાં વખાણ પણ કરે; પરંતુ
જેમ જેમ સ્થિતિની ગંભીરતા સમજાતી ગઈ તેમ તેમ સમાજના લોકોની અપેક્ષા
વધતી ગઈ. ઉપહાસનો રાહ બંધ કર્યો. પરિસ્થિતિથી દુઃખી બનેલા સૌ લગભગ
તરફડિયાં મારતા હતા. ક્યાંય કહેતાં ક્યાંય આશાનું નામનિશાન જોવા ન મળે.
ભલભલા Wadd પણ મનોબળ તૂટી ગયેલું જોવા મળતું. તેમનો વિશ્વાસ ડગી
ગયો હતો. તેઓ એમ જ કહેતા કે “હવે તો આ જેલો શ્રમછાવણીઓ બની જશે.
આપણું કે દેશનું કોઈ ભવિષ્ય નથી. ભલભલા શક્તિશાળી લોકોને પણ ઇન્દિરાજીએ
ચૂપ કરી દીધા છે; હવે આપણે ગુલામ જ છીએ. આમ તો જિંદગી પૂર્ણ ad”
સંપૂર્ણ સમાજની આ સ્થિતિ તો અમે સમજી શકતા હતા. તેઓ પ્રજાની શક્તિ અને
સાચા સમાચારોથી અજાણ હતા. તેમની નિરાશાની અમારા જેવા કાર્યકરોના ઉત્સાહ
પર ક્યારેય અસર નહોતી થઈ... પરંતુ સૌથી દુઃખદ અને મનને Garr કરનાર
વ્યવહાર તો એવા લોકો દ્વારા વ્યક્ત થતો જેમની સમાજ પ્રત્યેની, મૂલ્યો પ્રત્યેની
નિષ્ઠા અને દેશ માટેનાં તેમનાં બલિદાનો વગેરેને કારણે મારા જેવા અનેકોના હૃદયમાં
૧૯૮ સંઘર્ષમાં ગુજરાત

English translation

Often had to hide in houses for hours. monsoon days,
Torrential rain, “Who's coming early in the morning?' Suppose a worker
Shantabhen Gajendragadkar was there. There must have been a conversation a few times
The policeman came and stood. Home, neighborhood and well-known families
Hoshkosh just flew away. Now it was decided that not only that friend could survive.
The police raids came up to the top. Shri Keshubhai with him for a while
Patel and Shri Arvindbhai Maniyar also came. Saw all the fleet above
Those friends arranged themselves in the inner room with half a breath... all of them
The papers have been filed. Even if caught, the government will not get any information
All the arrangements were made... But later it came to know that police Keshubhai and
Arvindbhai is coming after arresting both of them from Rajkot. After their departure
Only that friend could come out and walk without any delay.
Society's response
During the underground work came in contact with many elements of the society.
In the beginning, everyone even mocked. Also praises "Behenji" in satire; But
As the seriousness of the situation was realized, the expectation of the people of the society
grew up Stop waiting for ridicule. Almost everyone is saddened by the situation
The opponents were beating. There is no sign of hope anywhere.
Even Wadd seemed to be demoralized. His faith was shaken
had gone He used to say that “now these jails will become labor camps.
Our country has no future. May Indiraji make even powerful people
have silenced; Now we are slaves. Thus life is complete ad"
We could understand this condition of a complete society. They are people power and
Ignorant of the real news. Their desperation is the enthusiasm of activists like us
Never had an effect on... but the saddest and most mind-blowing
Behavior is expressed by people whose values towards society
In the hearts of many like me because of their devotion and sacrifices for the country etc
198 Gujarat in conflict

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 214