Original Gujarati OCR
જ ઊભા હતા. કુલ બે પોલીસવાન ઊભી હતી. આ બધાની વચ્ચેથી બચવાનું હતું.
માનસિક સંતુલન કામ કરી ગયું. કાર્યકરે આગંતુકની જેમ જ જરાક અવાજ બદલી,
સામે જ ઊભેલા પોલીસ અધિકારીને અજાણી સોસાયટીનું સરનામું પૂછ્યું. અચાનક
% આવેલા પ્રશ્રથી પોલીસ અધિકારીને બીજો કંઈ જ વિચાર ન આવ્યો. તેમણે
“આગળ પૂછવા!” કહ્યું... “ચાલો LAL” એમ માની પેલા કાર્યકર એવા તો ભાગ્યા
કે પૂછો નહીં... આબાદ બચી ગયા.
સરકારના પતન પછીનો બીજો જ દિવસ. એક મિત્ર ભૂગર્ભમાં હોવા છતાં
એક જાણીતી કાર લઈને બીજા એક કાર્યકરને ત્યાં મળવા ઊપડ્યા. વૉચ કરતા
પોલીસોની નજરે ચડી ગયા. અરસપરસ બંને સમજી ગયા. તેમણે કાર લઈને જ
ભાગવાનો પ્રયત્ન કર્યો. મોટરસાઇકલ સાથે પોલીસે પીછો કર્યો. વાયરલેસથી પોલીસ
સ્ટેશનો પર સૂચના પણ આપી. ઉત્તેજનાપૂર્ણ વાતાવરણમાં કાર, મોટરસાઇકલ અને
પોલીસવાનના કાફલાની રેસ શરૂ થઈ. agourd તેઓ બધાને થાપ આપી છટકી
ગયા. કલોલ પાસેના એક અજાણ્યા ગામમાં જાનવરો બાંધવાના ડેલામાં કાર છુપાવી,
ખેડૂતનાં કપડાં પહેર્યા અને જોતજોતામાં છૂ થઈ ગયા.
એક સોસાયટીના અંદર તરફના એક મકાનમાં અવારનવાર અમે ભેગા થતા.
ત્યાં સંદેશાઓની આપલે માટે અમારે જવાનું થાય. એક દિવસ પોલીસનાં ધાડાં ઊતરી
પડ્યાં. સોસાયટીનાં બધાં જ ઘરોની ઝડતી લેવામાં આવી. અમારી ચિંતા કરતા
પરિવારના તો શ્વાસ જ અધ્ધર થઈ ગયા. તેમના ઘરની પણ ઝડતી થઈ. સદ્ભાગ્યે
શ્રી નાથાભાઈ થોડી જ વાર પહેલાં ત્યાંથી નીકળી ગયા હતા. પાછળથી ખબર પડી
કે એ સોસાયટીમાં કોઈ એક મકાનમાં જુગારનો અડ્ડો ચાલતો હોવાથી પોલીસે રેડ
પાડી હતી. આ અનુભવથી અમે એક નવો પાઠ શીખ્યા. અમારી ગતિવિધિની
આસપાસનો વિસ્તાર પણ બધી રીતે સલામત હોય તે તપાસ્યા પછી જ અમે તે
તરફ ડોકિયું કરતા.
ભૂગર્ભમીટિંગોનાં સ્થળો છેલ્લી ઘડીએ બદલવાં, રાતોરાતની દોડધામ કરવી
એવું તો છાશવારે બનતું. નડિયાદમાં પાંચસાત ભૂગર્ભકાર્યકરો તેમ જ બીજા લગભગ
૧૦ કાર્યકરોની એક મીટિંગ શ્રી દેશમુખજી લેતા હતા; ત્યાં જ એલ.આઈ.બી.નો
કાફ્લો આવી પહોંચ્યો. હવે ભાગ્યા સિવાય છૂટકો નહોતો. એલ.આઈ.બી.વાળા
આગળ સમાચાર આપવા ન જઈ શકે તેવી યોજના બનાવી સૌ રવાના થઈ ગયા.
પરિવર્તનનો અજાણ અધ્યાય ૧૯૭
English translation
were standing. A total of two police vans were standing. All this had to be avoided.
The mental balance worked. The worker changed his voice slightly, as did the stranger.
Asked the police officer standing in front for the address of the unknown society. suddenly
The police officer could not think of anything else from the question. He
“Ask further!” Said... "Let's go LAL" those workers who thought that ran away
Don't ask... Abad survived.
Just another day after the fall of the government. Although a friend is underground
He took a well-known car and went to meet another worker there. Watching
Got noticed by the police. Mutually understood both. He took the car
Tried to run away. The police gave chase with a motorcycle. Police by wireless
Also gave instructions at the stations. In an exciting environment cars, motorcycles and
A convoy of police vans raced. agourd they all escaped
gone In an unknown village near Kalol, the car was hidden in a cattle shed.
Dressed in farmer's clothes and got naked.
We used to gather in a house inside a society.
We have to go there to exchange messages. One day the police raids
fell All the houses of the society were searched. Worried about us
The family was breathless. His house was also burnt. thankfully
Shri Nathabhai had left there a short time ago. later found out
As there was a gambling den running in one of the houses in the society, the police raided it
said We learned a new lesson from this experience. of our activities
We do that only after checking that the surrounding area is also safe in every way
Peeking at.
Changing locations of underground meetings at the last minute, running overnight
That used to happen every night. Fifty-seven underground workers in Nadiad as well as other approx
Shri Deshmukhji used to conduct a meeting of 10 workers; That's where the L.I.B
Kaflo arrived. Now there was no escape but to escape. Those with L.I.B
They all left after making a plan that they could not go forward to give news.
The Unknown Chapter of Change 197