Sangharsh ma Gujarat — Page 224

Original Gujarati OCR

રહે એવી વ્યવસ્થા ગોઠવશો.
સતત સાથે રહેવું પડે છે ત્યારે કેટલીક નવી સમસ્યાઓ ઊભી થાય છે...
અને તેનો એક જ માર્ગ છે, પરસ્પરના સ્વભાવ માટે દરેકે સહિષ્ણુ બનવું અને પોતાના
જ મતનો આગ્રહ, જ્યાં વ્યવહારનો પ્રશ્ન ઊભો થાય ત્યાં, જતો કરવાની માનસિક
તૈયારી રાખવી.
અત્યારે જેલોમાં ફક્ત સંઘના સ્વયંસેવકો જ છે એવું નથી - એટલે આપણા
સહવાસથી બીજા પણ આપણા થઈ જાય એવો આપણો વ્યવહાર રહે તે જરૂરી
છે. એના માટે જરૂરી બાંધછોડ પણ જરૂર કરવી. બધાને સાથે રાખવા માટે બાંધછોડ
જરૂરી જ હોય છે.
નિત્ય સંઘકાર્યમાં અનેક બાબતો માટે આપણને પૂરતો સમય મળતો નથી.
એવાં કામો માટે આ સમયનો ઉપયોગ થાય તો ઘણો લાભ થશે... દા.ત., વિવિધ
વિષયોનો (શારીરિક, માનસિક) અભ્યાસ. જે જેટલું જાણતા હોય તે પ્રમાણમાં બીજાને
માર્ગદર્શક બની શકશે.
ટૂંકમાં, જેલમાંથી બહાર આવનાર પ્રત્યેક સ્વર્યસેવક-વ્યક્તિ રાષ્ટ્રની વિકસિત,
શક્તિના સ્વરૂપમાં બહાર આવે એ દષ્ટિથી બધી યોજના, વ્યવહાર રહે તેવું તમો
બધા વિચારતા હશો જ.
જેલમાં તો અનેક પ્રકારની મુશ્કેલી હશે - ત્યારે મારા જેવી બહારની કોઈ
વ્યક્તિ ત્યાંની પરિસ્થિતિમાં શું શું કરવું, કરી શકાય એ અંગે નિશ્ચિત શું કડી શકે?
કાંઠા પર બેઠેલ વ્યક્તિ પ્રત્યક્ષ પાણીમાં પડેલ વ્યક્તિને તરવા માટે શિખામણ આપે
એના જેવું જ તે ગણાય! બધાંને મારા નમસ્કાર.
સર્વેની કુશળતા ઈચ્છતો
લ. ઇનામદાર
૨૦૮ સંઘર્ષમાં ગુજરાત

English translation

Make arrangements to stay.
Some new problems arise when we have to live together constantly…
And there is only one way, each to be tolerant of each other's nature and his own
Insistence of the same opinion, wherever the question of practice arises, the mentality of going away
Be prepared.
Now it is not only the Sangh volunteers who are in jails - that is us
It is necessary that our behavior should be such that others also become us through cohabitation
is It also requires necessary compromises. A compromise to keep everyone together
It is necessary.
We do not get enough time for many things in our daily work.
This time will be of great benefit if used for such activities... eg, misc
Subjects (physical, mental) study. To others as much as they know
Can be a mentor.
In short, every volunteer who comes out of prison is a developed nation.
All planning and dealings should be done with a view to come out in the form of power
Everyone must be thinking.
There will be many kinds of trouble in prison - then someone outside like me
What can a person be certain about what to do, what can be done in that situation?
A person sitting on the bank instructs a person in direct water to swim
It counts as such! My greetings to all.
Surveying skills desired
L. Inamdar
208 Gujarat in conflict

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 224