Original Gujarati OCR
જીવનનો વિચાર કર્યા વગર દોડધામ કર્યે રાખી, ઘર પણ હંમેશાં ખુલ્લું. મંજુબહેન
પણ એટલાં જ મળતાવડા સ્વભાવનાં. અમારા સૌના કમનસીબે ચૂંટણીપરિણામો
પછી થોડાક જ દિવસોમાં અમારો આ તરવરિયો યુવાન સાથી એક અકસ્માતમાં
ચાલ્યો ગયો! આવા જ એક બીજા '૪રની લડતના અનુભવી સાથી ખાડિયાના શ્રી
નાનજીભાઈ ભટ્ટે વધતી જતી ઉંમરની કદીયે પરવા કર્યા વગર અવિરત દોડધામ
કર્યે રાખી. સતત શ્રમને પરિણામે જ ચૂંટણીપરિણામોના થોડાક જ દિવસો પછી તેઓ
હૃદયરોગના હુમલાનો ભોગ બન્યા. જોતજોતામાં તો તેમનું પ્રાણપંખેરુ ઊડી ગયું.
દરેકેદરેક પરિવાર અને ભાઈઓ-બહેનોનું એટલું તો યોગદાન રહ્યું છે કે આ સહાયકો.
માટે એક નવું પુસ્તક પણ નાનું પડે.
અવનવા અનુભવ
ભૂગર્ભજીવનના સૌના અનુભવ પણ અનોખા! કટોકટી અને સંઘ પર પ્રતિબંધ
પછી તરત જ સંઘ-કાર્યાલયમાંથી શ્રી દેશમુખજી પકડાયા. પોલીસે તરત જ ચારેતરફ
વાયરલેસ દ્વારા ઉત્સાહપૂર્વક માહિતી આપવા માંડી કે નાનાજી દેશમુખ પકડાયા
છે, પણ જ્યારે ખબર પડી કે આ નાનાજી નહીં, પણ કેશવરાવ દેશમુખજી છે ત્યારે
બિચારા સાવ નિરાશ થઈ ગયા.
સંદેશાની આપલેમાં થતા ગોટાળા પણ ક્યારેક મુશ્કેલી ઊભી કરતા તો
ક્યારેક રમૂજ પણ... શરૂઆતના જ દિવસો. મુંબઈ શ્રી વકીલસાહેબને મળવાની
આવશ્યકતા ઊભી થઈ. ફોન પર સંદેશો પહોંચ્યો - નરેન્દ્રભાઈ ફ્લાઇંગમાં મુંબઈ
આવે છે. મુંબઈના મિત્રો નરેન્દ્રભાઈ ફ્લાઈટમાં આવે છે તેમ સમજી એરપોર્ટ ઉપર
ચહ જોતા ઊભા રહ્યા. હકીકતમાં સુરતના બીજા એક નરેન્દ્રભાઈ સુરતથી મુંબઈ
AL ફ્લાઇંગ ટ્રેનમાં મુંબઈ પહોંચવાના હતા.
એક વાર શ્રી વકીલસાહેબ રિક્ષામાં બેસી સાબરમતીથી શહેર તરફ આવી
રહ્યા હતા. રસ્તામાં જ એક ગણવેશધારી પોલીસ અધિકારીએ રિક્ષા ઊભી રખાવી.
આ અણધારી ઘટનાનો વિચાર કરતાં પહેલાં જ પોલીસ અધિકારીએ વકીલસાહેબને
વિનંતી કરી કે “મારે થોડેક સુધી આવવું છે. આપને વાંધો ન da તો...'”
વકીલસાહેબે તેમને સાથે લીધા... આ અજબ સંયોગ હતો. એક જ રિક્ષામાં મિસાના
વૉરન્ટવાળા અને બીજા મિસાના શિકારી પોલીસ અધિકારી સાથે જાય છતાંય મનની
પરિવર્તનનો અજાણ અધ્યાય ૧૯૫
English translation
Running without thinking about life, the house is always open. Manjubehan
But of similar nature. Election results unfortunately for all of us
Then within a few days this young sailor friend of ours was in an accident
Gone! One such veteran comrade of the 4th war is Mr. Khadiya
Nanjibhai Bhatt never stopped running regardless of advancing age
keep done As a result of continuous labor, they just a few days after the election results
Suffered a heart attack. In the blink of an eye, his lifeblood flew away.
Every family and sibling has contributed so much that these helpers.
So a new book should also be small.
A new experience
Everyone's experience of underground life is unique! Emergency and prohibition of union
Soon after, Shri Deshmukhji was arrested from the Sangh-office. Police immediately surrounded
Information began to be given enthusiastically by wireless that Nanaji Deshmukh had been captured
Yes, but when it came to know that this is not Nanaji, but Keshavrao Deshmukhji
Poor thing was totally disappointed.
Scams in the exchange of messages also cause trouble at times
Sometimes humor too... early days. Mumbai to meet Shri Vakilsaheb
The necessity arose. A message arrived on the phone - Narendrabhai flying to Mumbai
comes At the airport as Narendrabhai's friends from Mumbai arrive in the flight
He stood watching the tea. In fact another Narendrabhai from Surat from Surat to Mumbai
AL was to reach Mumbai by flying train.
Once Shri Vakilsaheb sat in a rickshaw and came towards the city from Sabarmati
were staying On the way, a uniformed police officer stopped the rickshaw.
Even before thinking about this unexpected incident, the police officer told Vakilsaheb
Requested "I want to come for a while. Do you mind if..."
Vakilsaheb took him along... It was a strange coincidence. Misana in a single rickshaw
Even though the warrant holder and another Misana hunter go with the police officer, Manni
The Unknown Chapter of Change 195