Sangharsh ma Gujarat — Page 207

Original Gujarati OCR

વિનોબાજી માહિતીને અભાવે ગેરમાર્ગે ન દોરાય તે માટે સંઘર્ષ સમિતિ તરફ્થી પણ
પ્રયત્ન થયો. જેલમાં ગયેલા પરિવારો તરફથી વિનોબાજીને મોટા પ્રમાણમાં પત્રો
લખવાની ઝુંબેશ ચલાવવામાં આવી. આ પત્રમાં સરકાર તરફથી થતા જુલમી
અત્યાચારોની વિગતો અપાતી. ઘરનાં સૌ નાનાંમોટાં આવા પત્રો લખે તેવો પ્રયત્ન
રહેતો. વડનગરના ડૉ. વસંત પરીખની નાનકડી દીકરી આશાએ પોતાની કાલીઘેલી
ભાષામાં એક ચબરકીમાં, “દાદાજી, મારા પપ્પાને કેમ લઈ ગયા છે ? પપ્પાને છોડાવો
ને!” લખી મોકલાવ્યું. સંભવિત આચાર્ય સંમેલન માટે પણ જનાર સૌને માહિતગાર
ચાખવા ઉપરાંત વિનોબાજીને પણ સત્યથી માહિતગાર રાખવા માટે એક યોજના બની.
“સૌને છોડી મૂક્યા છે' આવી સરકારની રોજબરોજની પ્રચારલીલા વેગ પકડતી હતી.
હકીકતમાં કોઈ કહેતાં કોઈને છોડવામાં આવ્યા નહોતા. દરેક પ્રાંતમાંથી પ્રાંતની
જેલોની પૂર્ણ માહિતી (જેમાં દરેક મિસાવાસીનાં નામ, ઉંમર, પકડાયાની તારીખ, ;
વિચારધારા વગેરે બાબતોનો સમાવેશ થતો હતો) સાથે એક આવેદનપત્ર તૈયાર
કરવામાં આવ્યું. વિનોબાજીને જેમના માટે પ્રેમ હોય, વિશ્વાસ હોય એવી
AGAWAM કોઈકને રૂબરૂ પવનાર મોકલી આ આવેદનપત્ર આપવાનું હતું.
ગુજરાતમાંથી આ અંગે (ગૂજરાત વિદ્યાપીઠના) શ્રી ધીરુભાઈ દેસાઈને મોકલવાનું
નક્કી થયું. આવશ્યક માહિતી સાથે આવેદનપત્ર તૈયાર કરવામાં આવ્યું. તેમની
તબિયત બગડતાં તેઓ રૂબરૂ ન જઈ શક્યા... આથી તેમણે પોતાના એક અંગત
પત્ર સાથે આવેદનપત્ર પવનાર મોકલી આપ્યું. સંગઠ્તિ લડત માટે ફક્ત રાજકીય
પક્ષોના એકીકરણ સિવાય લોકશાહીપ્રેમી સૌ નાનીમોટી સંસ્થાઓ અને વ્યક્તિઓને
એક સૂત્રમાં લાવવા માટે પણ સફળ પ્રયત્નો થયા. સ્થાન-સ્થાન પરની જેલોમાં બેઠેલ
ચજકીય નેતાઓ, કાર્યકરો, ભૂગર્ભનેતાઓ, બહારના અન્ય નેતાઓ વગેરે સૌને
ભૂગર્ભપત્રો દ્રારા એકબીજાથી સંપર્કમાં રાખવાની એક દેશવ્યાપી યોજના હતી અને
આ સંપર્કપત્રો દ્રારા જ “જનતા પક્ષ'નું ચિંતન વ્યાપક બની શક્યું, એને વેગ મળ્યો.
અંદર બેઠેલા સૌને એકબીજાને સમજવા માટેના અનુકૂળ માધ્યમ તરીકે ભૂગર્ભયોજના
ખૂબ કામમાં આવી.
સંઘર્ષ કરનાર સૌ આગેવાનો સ્પષ્ટ માનતા હતા કે શ્રીમતી ગાંધીને ચૂંટણીઓ
આપવી પડશે જ. એ ચૂંટણીઓ મુક્ત હશે કે નહીં'તે અંગે ફક્ત અનુમાનો જ
કરી શકાતાં હતાં... છતાંય જો ચૂંટણીઓ આવે તો શું? આ અંગે ભૂગર્ભકાર્યકરોએ
પરિવર્તનનો અજાણ અધ્યાય ૧૯૧

English translation

Also in favor of Sangharsh Samiti not to be misled due to lack of information
Tried. A large number of letters to Vinobaji from imprisoned families
A write-in campaign was launched. In this letter, the tyranny from the government
Details of atrocities were given. Try to write such letters to every little one in the house
Lived Vadnagar Dr. Asha, the little daughter of Vasant Parikh, is in trouble
In a tongue twister, "Dadaji, why have you taken my papa? Let papa go."
No!” Written and sent. Also informed to all those going for possible Acharya Sammelan
Apart from tasting, a plan was devised to keep Vinobaji informed about the truth.
"All have left" was the daily propaganda of such a government.
In fact, no one was spared. of the province from each province
Complete information on prisons (including each Missourian's name, age, date of arrest, ;
Ideology etc.) with an application form prepared
done For whom Vinobaji has love, trust
AGAWAM had to send this application to someone in person.
To send Shri Dhirubhai Desai (of Gujarat Vidyapith) regarding this from Gujarat
decided Application form prepared with required information. their
Due to deteriorating health, he could not go in person... so he made one of his own
Sent the application along with the letter to Pawanar. Only political for organizational struggle
Apart from the amalgamation of parties, democracy-loving organizations and individuals of all sizes
Successful efforts were also made to bring it into a formula. Sitting in prisons at places
Chajki leaders, activists, underground leaders, other outside leaders etc
There was a nationwide scheme to keep in touch with each other through underground papers and
It was through these correspondences that the thought of "Janata Paksha" could become widespread, it gained momentum.
Underground planning as a convenient means for all occupants to understand each other
Very useful.
All the leaders of the struggle clearly believed that the elections to Mrs. Gandhi
Must give. Whether those elections will be free or not is just speculation
Could have been done... But what if the elections come? Underground workers about this
The Unknown Chapter of Change 191

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 207