Original Gujarati OCR
સમાચાર') પહોંચાડવાના કામમાં તેમણે ખાસો પરિશ્રમ પણ ઉઠાવ્યો. આમ સમાજનાં
અનેકવિધ ક્ષેત્રોની નિર્ભીક વ્યક્તિઓએ ભૂગર્ભ યોજનાઓને સફળ બનાવવા તેમજ
સંપર્ક અને સમાચારપ્રસારના કામમાં અગત્યનો ભાગ ભજવ્યો. પોલીસવૉચથી સતત
ઘેરાયેલા રહેતાં કેશુભાઈ, હેમાબહેન વગેરેને મળવાનું અમારે માટે ખૂબ મુશ્કેલ રહેતું.
સરકારનો મત હતો કે કેશુભાઈ અને હેમાબહેનને ભૂગર્ભકાર્યકરો અવશ્ય મળવાનો
પ્રયત્ન કરશે... આથી તેમની ગતિવિધિ પર સરકારની કડક dia રહેતી. ભૂગર્ભમાં
રહી રાજકીય મોરચો સંભાળતા નાથાભાઈ આ અંગે અવનવી યોજનાઓ ઘડી
કાઢતા. ક્યારેક મિસા પરિવારની મુલાકાતના બહાને તો ક્યારેક આગલે બારણે
ઊભેલી પોલીસને અંધારામાં રાખી બીજે બારણેથી નીકળી કેશુભાઈ વગેરે
મુલાકાતના નિશ્ચિત સ્થળે પહોંચી જતા. હેમાબહેનની હિંમત અને યોજનાઓ પણ
અજબ રહેતી. વોચ કરનાર પોલીસ કાફલો હંમેશાં કારમાં ફરે. હેમાબહેન અમને
મળવાનું હોય ત્યારે રિક્ષાનો ઉપયોગ કરે. અમદાવાદમાં રિક્ષાવાળો ગમે તેટલી
ભીડમાં પણ આગળ નીકળી જાય. પીછો કરતી પોલીસ મોટર ક્યાંક અટવાઈ પડે
અને પોલીસને થાપ આપી હેમાબહેન મુલાકાતના સ્થળે પહોંચી જાય. બિચારા
પોલીસવાળા આખો દિવસ દોડધામ કરે, પણ પત્તો ક્યાંથી લાગે! આવી અવનવી
યોજનાઓ પછી મહામસીબતે અમે સૌને મળી શકતા.
સંપર્ક અને સહચિંતન માટે ભૂગર્ભકાર્યકરો અને ભૂગર્ભકામમાં લાગેલા બીજા
કાર્યકરોની બેઠકો નિયમિત રીતે થતી. આવી બેઠકોમાં ક્યારેક પ્રાંતકક્ષાના, ક્યારેક
વિભાગકક્ષાના, જિલ્લાકક્ષાના, નગરકક્ષાના કે વૉર્ડ કક્ષાના કાર્યકરોની બેઠકો
યોજાતી. અનેકવિધ બેઠકોમાં Sa લોકસંઘર્ષ સમિતિ'ના અગ્રણી નેતાઓ પણ
હાજર રહેતા. આવી બેઠકો દ્વારા સંપર્ક અને સહચિંતન ઉપરાંત નવચેતના તથા
લડતનો નવો ઉત્સાહ મળી રહેતાં. આવી બેઠકોનાં જોખમો પણ ઘણાં હોય... કોણ
કોનો પીછો કરતું હશે વગેરેની ચિંતા આવનાર દરેક કાર્યકરે રાખવી પડતી. બેઠકની
સંખ્યા પણ ૧૫ કે ૨૦ સુધીની મર્યાદિત રખાતી. સરકારના પતન પછી પણ
ભૂગર્ભનેતા તથા સંઘના સરકાર્યવાહ શ્રી માધવરાવજી yA બે વાર ગુજરાતના પ્રવાસે
આવી ગયા. ચાર કે પાંચ દિવસના તેમના પ્રવાસ દરમ્યાન અલગ અલગ સ્થળોની
બેઠકોમાં આશરે ૧૫૦ સક્રિય કાર્યકરો સાથે વાતચીત થઈ. સંઘર્ષ અંગેની tine
of action અંગે મુક્ત ચર્ચા થઈ. શ્રી વકીલસાહેબ તથા શ્રી મોરોપંતજી પિંગળેના
પરિવર્તનનો અજાણ અધ્યાય ૧૮૯
English translation
He also took great pains in conveying news'). Thus the society
Intrepid individuals from various fields have made underground schemes a success as well
Played an important role in communication and news dissemination work. Constantly from Policewatch
Being surrounded, it was very difficult for us to meet Keshubhai, Hemabehan etc.
The government was of the view that Keshubhai and Hemabhen must have underground workers
Will try... Hence there will be a strict dia of the government on their activities. underground
Nathabhai, who was handling the political front, formulated innovative plans in this regard
taking out Sometimes on the pretext of visiting the Misa family, sometimes at the front door
Keeping the standing police in the dark, Keshubhai etc. left through another door
Reaching the fixed place of visit. Hemabhen's courage and plans too
It was weird. A watchful police fleet always moves around in cars. Hemabehn us
Use a rickshaw when meeting. As much as the rickshaw pullers in Ahmedabad
Get ahead of the crowd. The chasing police motor gets stuck somewhere
And Hemabhen reached the meeting place after beating the police. the poor
The police run around all day, but where does the trace come from? Such an innovation
After the plans, we could meet each other.
Underground workers and others engaged in underground work for contact and consultation
Workers' meetings were held regularly. In such meetings, sometimes provincial level, sometimes
Meetings of department level, district level, city level or ward level workers
to be held Prominent leaders of Sa Lok Sangarsh Samiti also in various meetings
were present. Through such meetings, besides contact and contemplation, awareness and
A new enthusiasm for the fight was found. The dangers of such meetings are also many... who
Every worker who came had to worry about who would be chasing them etc. of the seat
The number was also limited to 15 or 20. Even after the fall of the government
Underground leader and Union government minister Shri Madhavraoji visited Gujarat twice
came of different places during their journey of four or five days
About 150 active workers were interviewed in the meetings. tine about conflict
There was a free discussion about the action. Shri Vakilsaheb and Shri Moropantji Pingalena
The Unknown Chapter of Change 189