Original Gujarati OCR
સમાચારો આવતા જ હોય. વધુમાં ભૂગર્ભમાર્ગો દ્રારા પણ થોકબંધ માહિતી મળી
રહેતી. WA વટાવી ચૂકેલા શ્રી દેવુભાઈ ફક્ત “યૂઝ બુલેટિન' તૈયાર કરીને બેસી
ન રહેતાં અથાક પરિશ્રમ ઉઠાવી, રાતના ઉજાગરા કરીને પણ અમારી અનિચ્છા
છતાં હસતે મોંએ જાતે ટાઈપ કરી અનેક પ્રતો તૈયાર કરતા. તેઓ આ ગુલામીની
પરિસ્થિતિથી ઘણા દુઃખી હતા. તેના વિરોધમાં ગમે તેવું નાનું કામ હોય તો પણ
તેઓ કરતાં અચકાતા નહીં. ઘણી વાર તો “મુક્તવાણી' વહેંચવા માટે પણ સાઇકલ
પર નીકળી પડતા. દેવુભાઈની ઇચ્છાથી જ તેમના એક સ્વજન પ્રતાપમાસા અને
જ્યોતિમાસીનું ઘર અમારી મુલાકાતોનું સ્થળ બની ગયું હતું.
ભૂગર્ભપત્રિકામાં સમાચારોની સમૃદ્ધિ માટે “જનસત્તા'ના તંત્રી શ્રી વાસુદેવભાઈ
મહેતાનું યોગદાન પણ અનેરું હતું. તેમણે સંઘર્ષકાળ દરમ્યાન સતત અમારી સાથે
રહી લડતને વેગ આપવાનો પ્રયત્ન કર્યો. તેમની હિંમત પણ જબરી. ક્યાંય પણ
જવું હોય તો તેઓ સાથે આવવા તૈયાર! તેમનું ઘર તો ચોવીસે કલાક અમારે માટે
ખુલ્લું! શ્રી કે. જી. પ્રભુ વગેરે સાથેની મુલાકાતો તેમના ઘરે જ ગોઠવાતી. શ્રી
બાબુભાઈ પટેલની ધરપકડ ન થઈ ત્યાં સુધી તેમની વૉચ કરવા માટે પોલીસની
મોટર સાથે જ રહેતી. અમારે માટે અનેક વાર તેમની સાથે વિચારવિમર્શની જરૂર
ઊભી થતી; પરંતુ રૂબર મળવાનાં જોખમો ઘણાં... આથી પત્રના માધ્યમથી સંપર્ક
રાખવો પડતો. ગૂજરાત વિદ્યાપીઠના શ્રી ધીરુભાઈ દેસાઈ... ગુજરાતના જાહેર
જીવનમાં ખૂબ ઊંચું સ્થાન... અભિમાનનું નામનિશાન નહીં! તેમણે આ કામ માથે
લીધું. મારા જેવાનો પત્ર પણ તેઓ બાબુભાઈને રૂબરૂ મળીને આપતા અને જવાબ
પણ લાવી દેતા. શ્રેષ્ઠ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કોઈ પણ કામ નાનું નથી આ વાત
તેમણે વ્યવહાર દ્વારા સિદ્ધ કરી હતી. કોંગ્રેસી વર્તુળોમાંયે કટોકટીથી અસંતુષ્ટ એવું
નાનકડું જૂથ ગુજરાતમાં પણ હતું. તેમનો આ લડતમાં ઉપયોગ થાય તે માટે સંપર્ક
જરૂરી હતો. એ માટે પણ અમે અનેક પ્રયત્નો કર્યા... ક્યાંક સફળ થયા, ક્યાંક અસફળ.
થયા. એક પત્રકાર અને સક્રિય કાર્યકર શ્રી Aaa ઠાકરે પણ અમને આ લડતમાં
અનેક લોકોનો સીધો કે આડકતરો સંપર્ક રાખવામાં મદદ કરી. શ્રી કે. ડી. દેસાઈ,
શ્રી જયંતીભાઈ પટેલ વગેરે તો અમારા નિત્યના સાથી બન્યા. દરેક નવી પરિસ્થિતિ,
નવી યોજનાઓ, નવા સમાચારો વગેરેના વિચારવિમર્શ માટે મળવું એ અમારો
નિયમિત ક્રમ હતો. દિલ્હીમાંથી સક્રિય કાર્યકરોને માટે ‘Satya Samachar’ (“સત્ય
૧૮૮ સંઘર્ષમાં ગુજરાત
English translation
News keeps coming. In addition, a limited amount of information was also obtained through underground passages
Lived Mr. Devubhai, who has passed WA, just prepares “Use Bulletin” and sits
Our reluctance to endure unrelenting toil, exposing the night
However, he used to type and prepare many copies himself with a smiling face. They of this slavery
Many were saddened by the situation. Even if there is any small work in opposition to it
They do not hesitate. Often even a bicycle to share “liberation”.
Leaving on By the will of Devubhai, one of his relatives Pratapamasa and
Jyotimasi's house became a place of our visits.
Mr. Vasudevbhai, editor of “Janasatta” for the prosperity of news in the underground newspaper
Mehta's contribution was also different. He was with us constantly during the struggle
Tried to accelerate the fight. His courage was forced. Anywhere
If you want to go, they are ready to come together! His house is 24 hours for us
open! Shri K. G. Meetings with Prabhu etc. were arranged at his house. Mr
Police to watch Babubhai Patel till he is arrested
Stayed with the motor. We need to consult with them many times
standing up; But the dangers of meeting face to face are many...hence contact through letter
Had to keep. Shri Dhirubhai Desai of Gujarat Vidyapeeth... Public of Gujarat
A very high position in life... not a designation of pride! He took up this task
took He used to give a letter like mine to Babu Bhai face to face and reply
But would bring. No task is too small to achieve the best goal
He achieved through practice. Dissatisfied with the crisis in Congress circles
A small group was also in Gujarat. Contact to use them in this fight
was necessary. For that too, we made many efforts...somewhere successful, sometimes unsuccessful.
happened A journalist and activist Mr. Aaa Thackeray also joined us in this fight
Helped to keep in touch with many people directly or indirectly. Shri K. d. Desai,
Shri Jayantibhai Patel etc became our constant companion. Every new situation,
It is our meeting to discuss new plans, new news etc
There was a regular order. 'Satya Samachar' ("Truth
188 Gujarat in conflict