Sangharsh ma Gujarat — Page 203

Original Gujarati OCR

પહોંચાડવામાં આવ્યાં.
કટોકટી દરમ્યાન સરકારે સંઘવિરોધી પ્રચાર અવિરત ચાલુ રાખ્યો હતો.
રેડિયો, છાપાં અને સરકારી પ્રકાશનો દ્વારા રોજ નવા આક્ષેપો અને નરદમ જૂઠાણાંના
આ અપપ્રચાર માટે થોકબંધ રૂપિયા ખર્ચવામાં આવતા. સંઘ સરકારનું નિશાન બન્યો
i હતો. સંઘે પણ વિચારવાન લોકો સુધી act પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. સંઘ વિશેની
સત્ય હકીકતો રજૂ કરતી નાની નાની ભૂગર્ભપુસ્તિકાઓ તૈયાર કરવામાં આવી, જેમાં
‘BAR કોણ? અમે કે તેઓ?', “સંઘ અને હિંસાચાર', “કટોકટીના નામે
. આર.એસ.એસ. પર તવાઈ શા માટે?', “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-જાતિભેદ અને
અસ્પૃશ્યતા', “સંઘ અને નાણાભંડોળ', “સંઘ પરનો અન્યાય દૂર sd’, “સંઘ પર
પ્રતિબંધ શા માટે?', “સંઘ - લોકશાહીને પૂરક av વગેરે અનેક પુસ્તિકાઓ
હજારોની સંખ્યામાં પ્રગટ કરી ગુજરાતમાં ઠેર ઠેર વહેંચાઈ.
સંપર્ક અને સમાચારપ્રસાર
દેશભરના સમાચારોથી સૌ માહિતગાર રહે તે માટે ભૂગર્ભ વાર્તાપત્રોની એક
વ્યવસ્થા ચાલતી. આ વાર્તાપત્રોને આધારે જ દરેક પ્રાંતમાં ભૂગર્ભસમાચાર પત્રિકાઓ
તૈયાર થતી. અંગ્રેજી અથવા હિંદીમાં તૈયાર થતાં વાર્તાપત્રોમાં રાજ્યની રાજકીય
સ્થિતિ, કોંગ્રેસનું આંતરિક માળખું, પ્રજાની મનઃસ્થિતિ, જેલના સમાચારો, સંઘર્ષના
કાર્યકમો વગેરેના અહેવાલો રહેતા. આ વાર્તાપત્રો દરેક પ્રાંતમાંથી અરસપરસ બધા
જ પ્રાંતોને પહોંચતાં કરવામાં આવતાં. આ માટે નિશ્ચિત ભૂગર્ભસરનામાં અને એક
પ્રાંતમાંથી બીજા પ્રાંતમાં જતા સંદેશાવાહકોનો ઉપયોગ થતો. આ ઉપરાંત, ભારતના
સાચા સમાચારોનું વિદેશમાં પણ ઘણું મહત્ત્વ હતું. આ માટે પણ યોજના બની.
અલગ અલગ માર્ગો દ્વારા આ સમાચારો અને વાર્તાપત્રો વિદેશમાં પહોંચી જતાં.
ગુજરાત બહાર મોકલવાના સમાચારો ગુજરાતનાં નાનાં નાનાં ગામોથી પણ મળી
રહે તે માટે ગુજરાતમાં પણ એક આંતરિક “સમાચાર પ્રસારતંત્ર' ઊભું કરાયું હતું.
આ સમાચારો એકત્ર કરી દેશના અન્ય પ્રાંતોમાં અને વિશ્વના અનેક દેશોમાં રવાના
થતા. સમાચારોનું Gujarat News Bulletine તૈયાર કરવામાં એક સુવિખ્યાત
પત્રકાર અને છેક આઝાદીજંગથી મૂલ્યો માટે લડતા રહેલા શ્રી દેવેન્દ્રભાઈ ઓઝા
(વનમાળી વાંકો'-'સંદેશ'નો ફાળો મુખ્ય હતો. એક પત્રકાર હોવાથી તેમની પાસે
પરિવર્તનનો અજાણ અધ્યાય ૧૮૭

English translation

were delivered.
During the crisis, the government continued the anti-union campaign unabated.
Daily new accusations and outrageous lies by radio, print and government publications
A lot of money was spent for this propaganda. Union government became a target
i was The Sangh also tried to convey the act to the thinking people. About Union
Small underground pamphlets presenting the facts were produced, including
BAR Who? Us or Them?', 'Union and Violence', 'In the Name of Crisis'
. RSS Par Tawai Why?', “National Volunteer Sangh-Race and
Untouchability', “Union and Finance', “Injustice on the Union sd', “On the Union
Why Prohibition?', “Union - Supplement to Democracy av etc. several booklets
It was published in thousands and distributed all over Gujarat.
Contact and News Dissemination
One of the underground news papers to keep everyone informed of news from across the country
The system worked. Underground newspapers in each province based on these stories
getting ready State politics in news papers prepared in English or Hindi
Status, Congress internal structure, public mood, jail news, conflict
Reports of activities etc. These storyboards are all interactive from each province
While reaching the same provinces. A fixed underground address for this and one
Messengers going from province to province were used. Besides, of India
True news was also very important abroad. A plan was made for this too.
These news and stories reached abroad through different channels.
The news of Gujarat being sent out was also received from small villages of Gujarat
An internal 'News Broadcasting System' was also set up in Gujarat to accommodate this.
These news were collected and sent to other provinces of the country and to many countries of the world
happening A well-known in preparing Gujarat News Bulletine of news
Mr. Devendrabhai Ojha, a journalist and a fighter for values right from the freedom struggle
(Vanmaali Vanko'-'Sandesh' was the main contribution. Being a journalist he had
The Unknown Chapter of Change 187

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 203