Sangharsh ma Gujarat — Page 198

Original Gujarati OCR

સંજોગોવશાત્ બનેલ સ્વામીજી શાસ્ત્રાર્થે ચડી ગયા. કલાક સુધી ચાલેલા એ
શાસ્ત્રાર્થમાં બિચારા “સ્વામીજી'એ ગાડું ગબડાવ્યે રાખ્યું. આવનાર મહાત્માને જરાયે
ગંધ ન આવવા દીધી કે આ બધું નાટક હતું! એલ.આઈ.સી. ઓફિસર બનેલ
“દીક્ષિતજી'ને વીમા પોલિસી અંગેના અવનવા પ્રશ્નોના ઉત્તર માટે તૈયાર રહેવું પડતું.
પંડિતજી તરીકે જાણીતા બનેલ એક સાથીને એક વાર બસમાં બીજી પરિચિત વ્યક્તિ
મળી ગઈ. બસમાં વાત કરવાનાં ઘણાં જોખમો. પરંતુ પેલા આગંતુક મિત્રથી ન
રહેવાયું. તમે ફ્લાણા... ભાઈ છો? મેં આપને ક્યાંક જોયા છે... બસ એમણે તો
વાતનો પ્રારંભ કરી દીધો... પંડિતજીએ બધા જ પ્રશ્નોના ઉત્તર નકારમાં WA રાખ્યા
છતાંય આ મિત્રની'વાત તો ચાલુ જ રહી. શું કરો છો ? ફેકટરી છે... ઓઈલ એન્જિન
બનાવો છો? ભાવ શું ચાલે BP ના... મારે તો દાતરડાં બનાવવાની ફેક્ટરી છે...'”
આવો જવાબ સાંભળી પેલા મિત્ર તો ચૂપ જ થઈ ગયા. ભૂગર્ભ પત્રવ્યવહાર, સંપર્ક
વગેરે કામોમાં જેમણે અતિ મહત્ત્વનું કામ કર્યું તે શ્રી મહેન્દ્રભાઈ ઉર્ફે “બટુકભાઈ”
અમારા એક મિત્ર ડૉ. દવેના કંપાઉન્ડર તરીકે જ ઓળખાતા. પ્રચારક તરીકે
અમદાવાદમાં નવા જ આવેલા...આથી રહેવાની વ્યવસ્થા પણ ડૉ. દવેના એક ભાણા
જ્યોતીન્દ્રને ત્યાં. બંનેની ઉમર સરખી. બંને એક વરસ સુધી સાથે રહ્યા. જ્યોતીન્દ્ર
રાજકારણનો રસિયો! રોજ કટોકટીના વિરોધ અંગેના અવનવા સમાચારો લઈ આવે.
ક્યારેક ભૂગર્ભ પત્રિકાઓ પણ લાવે. ખૂબ ઉત્સાહથી બટુકભાઈને એક કંપાઉન્ડર
સમજી બધું બતાવે. બટુકભાઈનો અભિનય પણ કમાલનો! સાવ નિર્દોષભાવે બધું
“જુએ, વાંચે, સાંભળે પણ ખરા! પેલા બિચારા જ્યોતીન્દ્રને એક વર્ષ સુધી ક્યારેય
અણસાર પણ ન આવ્યો કે બટુકભાઈનું કંપાઉન્ડરનું રૂપ એ તો ભ્રમ હતો! કટોકટી
] પછી આ વાત જાણતાં તેના આશ્ચર્યનો પાર ન રહ્યો! 'સરદારજી' બનેલ લેખકને
પ્રવાસમાં આવતાજતા કૉલેજિયનો દ્વારા જાણીજોઈને કહેવાતા “સરદારજીના જોક્સ'
સાંભળવાનું જાણે રોજનું બની ગયું હતું. કેટલાક પરિવારમાં અભિ જેવાં બાળકો
પોતાનાં બાળમિત્રોને લઈ આવી, નિર્દોષભાવે સરદારજી પાસેથી સરદારજીના જોક્સ
સાંભળવાનો આગ્રહ પણ રાખે! અમારા સૌના માટે નવા વેશમાં પોતાની જાતને.
ગોઠવવાનું શરૂઆતમાં અઘરું હતું; પરંતુ પસાર થતા સમયે અને પરિસ્થિતિએ ઘણું
બધું શીખવી દીધું.
ભૂગર્ભ લડતનાયે અનેક મોરચા હતા. જનજાગરણની સાથે સાથે સરકારનો
૧૮૨ સંઘર્ષમાં ગુજરાત

English translation

By chance, Swamiji went to Shastrarth. An hour-long a
Poor "Swamiji" in the scriptures overturned the cart. May the coming Mahatma die.
Don't let it smell that it was all a drama! LIC Made an officer
“Dikshitji had to be prepared to answer any questions about the insurance policy.
Another acquaintance in a bus once to a fellow who became known as Panditji
found Many dangers of talking on the bus. But not from that strange friend
stayed Are you so-and-so... brother? I have seen you somewhere... that's all
Started the talk... Pandit ji kept WA refusing to answer all the questions
However, this friend's talk continued. what are you doing The factory is... oil engine
do you make BP no... I have a factory to make chisels...'”
Hearing this answer, the friend became silent. Underground Correspondence, Liaison
etc. Mr. Mahendrabhai aka “Batukbhai” who did very important work.
One of our friends Dr. Known as Dave's Compounder. As a propagandist
Dr. Newly arrived in Ahmedabad... hence the accommodation arrangement. A lesson from Dave
Jyotindra there. Both are same age. Both stayed together for a year. Jyotindra
Politics vaccine! Every day brings breaking news about emergency protests.
Sometimes also bring underground leaflets. Batukbhai a compounder with great enthusiasm
Understand and show everything. Batukbhai's performance is also great! All innocently
"Look, read, listen, right! That poor Jyotindra never for a year
It was not even realized that Batukbhai's appearance as a compounder was an illusion! emergency
] After knowing this, his surprise did not exceed! To the writer who became 'Sardarji'
"Sardarji's Jokes" deliberately told by collegians while on tour
Listening had become a daily routine. Some families have children like Abhi
Brought her child friends, Sardarji's jokes from Sardarji innocently
Insist on listening! Disguise yourself in a new way for our sauna.
Setting up was difficult at first; But a lot depends on the time and situation
Taught everything.
There were many fronts in the underground struggle. Public awareness as well as Govt
182 Gujarat in conflict

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 198