Sangharsh ma Gujarat — Page 197

Original Gujarati OCR

લડતા રહેવું અને પોલીસતંત્રથી બચતા પણ રહેવું એ તલવારની ધાર જેવું બની
રહે. ગુજરાતમાં પણ ભૂગર્ભ કાર્યકરોની સંખ્યા ઘણી મોટી હતી. શરૂઆતમાં આ
સંખ્યા લગભગ સો જેટલી હતી. તેમાં મુખ્યત્વે સંઘ, જનસંઘ અને વિદ્યાર્થી પરિષદના
કાર્યકરો હતા. કેટલાક પકડાઈ ગયા, કેટલાકને હાજર થવું પડ્યું અને છેવટ સુધી
લગભગ ૩૩૫ કાર્યકરો બહાર રહી શક્યા. આ સંખ્યા તો એવાઓની છે, જેમના
પર Pu dire’ હતાં, પરંતુ આ સિવાય બીજા ઘણા એવા હતા, જેઓ યોજના
અનુસાર ભૂગર્ભકાર્ય કરતા રહ્યા... સરકાર કે સમાજને ક્યારેય તેમની ગતિવિધિ.
પર શંકા ન જાય એ માટે તેમને ભૂગર્ભમાં રહેવું પડ્યું. ઓળખાઈ ન જવાય તે
માટે પણ ભૂગર્ભ કાર્યકરોને સતત જાગ્રત રહેવું પડતું. સામાન્ય જીવનમાં ધોતી-
ઝભ્ભામાં સજ્જ રહેતા સંઘપ્રચારકોએ આધુનિક પરિવેશ ધારણ કર્યો હતો અને
નામો પણ અવનવાં!પરિવારોની વચ્ચે “દાદા' “મામા' ‘oud? “મોટાભાઈ” “નાનાકાકા'
કે “મોટા કાકા'ના નામથી જ સંબોધીને, બાકીનાઓને સૌને અંધારામાં રાખવાનો
પ્રયત્ન થતો; જ્યારે કાર્યકરો વચ્ચે “દીક્ષિત', “ડૉ. ઉમેશ', “અજિત', “સ્વામીજી',
“ચૌધરી', “આનંદ', “અમિત', “નવીન”, “લાલજી', %્રકાશ', “રણજિત', “બટુક',
“તિમિર' જેવાં અનેક નામોની હારમાળા સાથે સૌ કામ કરતા. ભૂગર્ભ કાર્યકરોની
સંખ્યા પણ ઘણી હોવાથી પ્રાંતનું કામ જોનારે તો ખૂબ કાળજીપૂર્વક પ્રાંતના અને
કેન્દ્રના બધા કાર્યકરોનાં નવાં નામો યાદ પણ રાખવાં પડે! સૌની નવી વેશભૂષા
પણ ભૂલમાં નાખી દે તેવી બહુરૂપી સમાન! પારસી, વોરાજી, મુલ્લાજી, સરદારજી,
એલ.આઈ.સી. | ઓફિસર, સ્વામીજી, પ્રાધ્યાપક, ડૉક્ટર, અગરબત્તીના એજન્ટ,
પત્રકાર, જ્યોતિષી વગેરે અનેક પ્રકારના લોકોની હૂબહૂ નકલ કરવા સૌને પોતાનું
વ્યક્તિત્વ પણ તે પ્રમાણે ઉપસાવવું પડતું. આ બધાનો દેખાવ પણ સાવ સ્વાભાવિક
હોય તે પણ એટલું જ અગત્યનું. આ પરિવેશ એટલો સ્વાભાવિક લાગતો કે વર્ષોથી
જાણીતા પરિવારોને પણ પહેલી મુલાકાત વખતે સામે ચાલીને ઓળખ આપવી પડતી.
જ્યોતિષી જેવા લાગતા પંડિતજીને પોતાના ક્ષેત્રમાં પ્રવાસ દરમ્યાન અનેકોના
આગ્રહથી સાચાંખોટાં ભવિષ્ય પણ કહેવાં પડતાં ! સ્વામીજી તરીકે જાણીતા બનેલા
આ પુસ્તકના લેખક, કાર્યકરોનાં ઘરોમાં રહેતા ત્યારે ભગવાં કપડાં પહેરતા. એક
વાર સ્વામિનારાયણ સંપ્રદાયના એક આચાર્ય આવી ચડ્યા. પરિવારજનોએ ઉદેપુરના
સ્વામીજી તરીકે લેખકની ઓળખ આપી! હવે એક સંન્યાસી અને બીજા
પરિવર્તનનો અજાણ અધ્યાય ૧૮૧

English translation

Fighting and evading the police became like a sword edge
stay The number of underground workers was also very large in Gujarat. Initially this
The number was about a hundred. Among them mainly Sangh, Jan Sangh and Student Parishad
were activists. Some were caught, some had to appear and so on
About 335 workers could stay out. This number belongs to those whose
There were Pu dire', but apart from this there were many others, who plan
Keep working underground according to... never their activity to government or society.
He had to stay underground to avoid suspicion. Not to be recognized
Therefore, the underground workers had to be constantly vigilant. Dhoti in ordinary life-
Dressed in robes, the Sangh Pracharaks assumed modern attire and
Names too low! Among families “Dada” “Mama” “oud? "Big Brother" "Nanakaka"
Or to keep everyone else in the dark by addressing him by the name of "big uncle".
trying; While among the workers “Dikshit', “Dr. Umesh', 'Ajit', 'Swamiji',
"Chowdhary', "Anand', "Amit', "Naveen", "Lalji', %rakash', "Ranjit', "Batuk',
All working under a string of names like “Timir', underground operatives
Since the number is also large, if you look at the work of the province very carefully, the province and
All the workers of the center have to remember the new names! Everyone's new costume
But the polymorphous same as to throw into error! Parsi, Waraji, Mullaji, Sardarji,
LIC | Officer, Swamiji, Professor, Doctor, Agarbatti Agent,
Journalists, astrologers, etc., all have their own way of imitating many types of people
The personality also had to be cultivated accordingly. The appearance of all these is also very natural
It is equally important to have. This transition seemed so natural that over the years
Even well-known families had to step forward and introduce themselves on the first visit.
Panditji, who looked like an astrologer, was visited by many during his travels in his field
Had to tell the correct future with insistence! Became known as Swamiji
The author of this book used to wear saffron clothes while living in workers' homes. one
Once an acharya of the Swaminarayan sect came. The family from Udaipur
Author identified as Swamiji! Now a hermit and another
The unknown chapter of change 181

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 197