Sangharsh ma Gujarat — Page 195

Original Gujarati OCR

સહિત પ્રેસના સૌને ડી. આઈ. આર. હેઠળ પકડવામાં આવ્યા. ડી.આઈ.આર.માંથી
જામીન પર છૂટેલા સર્વશ્રી કાંતિભાઈ, પન્નાલાલ, બળદેવભાઈ પટેલ તથા
ગોવિંદરાવને મિસામાં પકડવામાં આવ્યા. “સાધના” અંતે બંધ પડ્યું, પણ તેનો કાનૂની
જંગ તો ચાલુ જ રહ્યો. હાઈકોર્ટમાં ‘Re થઇ. શ્રી હરિભાઈ શાહ, શ્રી નરેન્દ્રભાઈ
ઓઝા, એડવોકેટ શ્રી શેઠના, શ્રી મહેન્દ્ર આનંદ, શ્રી હરિશ્ચન્દ્ર પટેલ વગેરે સૌએ
ધરપકડ કરાયેલ દરુ સાહેબની ગેરહાજરી સાલવા ન દીધી. ઓક્ટોબરમાં “સાધના”
પાછું શરૂ થયું, પણ હવે નવા જ કાર્યકરો “સાધના'નો કારોબાર સંભાળતા રહ્યા.
તંત્રીવિભાગ શ્રી વસંતરાવ ચિપળોણકરે, વ્યવસ્થા વિભાગ શ્રી બિપિનભાઈ શાહ,
શ્રી હરિભાઈ રાવલ અને શ્રી હરીશભાઈ નાયકે સંભાળ્યા. “સાધના'ના છેવટ સુધીના
સંઘર્ષમાં “શક્તિ' બનીને કામે લાગેલ અને “સાધના'ના જન્મકાળથી જ “સાધના”
સાથે જોડાયેલ શ્રી રમણભાઈ શાહની ભૂમિકા નોંધપાત્ર હતી. તેમના બંને ભાઈ
મિસામાં હતા... તેમના માથે પણ મિસાની તલવાર તો લટકતી જ હતી... છતાંય
તેઓ “સાધના'ને સંઘર્ષપથ પર આગળ ધપાવતા જ રહ્યા. ર
આ દિવસોમાં wad વાચક્વર્ગ પણ વિશાળ બન્યો. ae
૪૫,૦૦૦નો આંક વટાવી ગયું. નાનકડા 'સાધના'એ પરિવર્તનના ઇતિહાસમાં મુક્ત
શબ્દના સંઘર્ષની અમિટ પ્રેરણા મૂકી દીધી!!
વણથંભી લડાઈમાં બૌદ્ધિકો ૧૭૯

English translation

Everyone from the press including D. I. R. Caught under From D.I.R
Sarvashree Kantibhai, Pannalal, Baldevbhai Patel and others released on bail
Govinda Rao was captured in Misa. The "tool" eventually stopped, but its legal
The war continued. In the High Court, 'Re. Shri Haribhai Shah, Shri Narendrabhai
Ojha, Advocate Shri Shethna, Shri Mahendra Anand, Shri Harishchandra Patel etc
The absence of the arrested Daru Saheb was not allowed. “Sadhana” in October
It started again, but now new workers continued to handle the business of “Sadhana”.
Editorial Department Mr. Vasantrao Chiplonkar, Management Department Mr. Bipinbhai Shah,
Shri Haribhai Rawal and Shri Harishbhai Nayak took over. Till the end of the "sadhana".
"Sadhana" has been employed as "Shakti" in the struggle and "Sadhana" since the birth of "Sadhana".
The role of Shri Ramanbhai Shah was significant in connection with Both of his brothers
Was in Misa... Even Misa's sword was hanging over his head... Still
He continued to push "Sadhana" on the path of struggle
During these days wad wachquarg also became huge. ae
The mark of 45,000 was crossed. Small 'tools' set free in the history of change
Amit inspired the word struggle!!
179. Intellectuals in unceasing battle

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 195