Original Gujarati OCR
થયો ને લેખ છપાયો. નવચેતનાનો સંચાર થયો. એ પળથી જ “સાધના'નું ભવિષ્ય
અસ્થિર બન્યું. બીજી બાજુ, પહેલા વિરોધથી જ “સાધના'નો આત્મવિશ્વાસ વધ્યો.
“સાધના'એ આક્રમક વલણ અખત્યાર કર્યું. જોખમોની તૈયારી સાથે દીપોત્સવી અંક
“લોકશાહી વિશેષાંક' તરીકે બહાર પાડ્યો. સરકારની નજરે આ અંકની બધી જ
સામગ્રી રાજદ્રોહી લખાણોથી ભરપૂર હતી. સેન્સરની સૂચનાને અવગણીને “લોકશાહી
વિશેષાંક' છપાયો અને વાચકો સુધી પહોંચી પણ ગયો.
'સાધના'નો દરેક અંક નવો ઉત્સાહ લઇને બહાર પડતો, પણ “સાધના' માટે
નવાં સંકટો લાવીને. “સાધના' એકમાત્ર અખબાર હતું, જેમાં દેશવ્યાપી સત્યાગ્રહના
વિગતવાર સમાચારો છેવટ સુધી છપાતા રહ્યા. ગુજરાતની મોરચા સરકારનું પતન
થયું એ પછીના બીજે જ દિવસે ween તંત્રી શ્રી વિષ્ણુભાઈ પંડ્યાની ધરપકડ
થઈ. અવારનવાર “સાધના પ્રકાશન' મુદ્રણાલય પર દરોડા પડવા લાગ્યા. નરી
દડાશાહીનો ઉપયોગ શરૂ થયો, છતાંય “સાધના' જીવતું રહ્યું. “સાધના પ્ર. મુદ્રણાલય'
જપ્ત કરવાની નોટિસો આવતી જ રહી. “સાધના'ના એક માર્ગદર્શક ટ્રસ્ટી શ્રી
લક્ષ્મણરાવજી ઇનામદાર (વકીલસાહેબ) ભૂગર્ભમાં હોઈ તેમને નોટિસ બજાવી શકાતી
નહોતી. ગુજરાતનાં અને મહારાષ્ટ્રનાં અખબારોમાં નોટિસ છાપી તેમને જાણ કરવામાં
આવી.
શ્રી વિષ્ણુભાઈની ધરપકડ પછી “સાધના'નો તંત્રીવિભાગ શ્રી જગદીશભાઈ
ભટ્ટે ખૂબ કુશળતાપૂર્વક અને હિંમતપૂર્વક સંભાળ્યો. “સાધના'એ જુલાઈ ૧૯૭૬ સુધી
તો વણથંભી કૂચ જારી રાખી-અલબત્ત, પોલીસની હેરાનગતિ સાથે!
જુલાઈના પ્રથમ સપ્તાહમાં 'સાધના'ને પ્રસિદ્ધ થતું અટકાવવા સરકારી ધાડાં
પ્રેસ ઉપર ઊતરી પડ્યાં. આવનાર અધિકારીઓ પાસે કોઇ હુકમો કે વાજબી કારણો
નહોતાં. દંડાના જોરે તેમણે “સાધના'ને અટકાવવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો. શ્રી
કાંતિભાઈ મોદી...જેઓ “સા. પ્ર. મુદ્રણાલય'ની વ્યવસ્થાના માર્ગદર્શક તરીકે વર્ષોથી
સેવાઓ આપે છે... તેમણે સરકારને સામો પડકાર ફેંક્યો : “જ્યાં સુધી “સાધના'ના
એકેએક માણસને મિસામાં નહીં પૂરો ત્યાં સુધી તમારી દંડાશાહી અમને કોઇ પણ
ભોગે અમાર સંઘર્ષપથ પરથી વિચલિત નહીં કરી શકે.” બસ, પછી તો પૂછવું
જ શું? શ્રી કાંતિભાઈ મોદી, “સા. પ્ર. મુ.'ના મૅનેજર શ્રી પન્નાલાલ શાહ, મશીનમૅન
શ્રી રમણભાઈ, એકાઉન્ટન્ટ શ્રી ગોવિંદરાવ ગજેન્દ્રગડકર અને બોઇલર શ્રી પૂંજાજી
૧૭૮ સંઘર્ષમાં ગુજરાત
English translation
The article was published. New consciousness was communicated. From that moment the future of "Sadhana".
became unstable. On the other hand, the very first protest boosted the confidence of the “sadhana”.
“Sadhana' dictated an aggressive attitude.Deepotsvi Ank with preparedness for risks
Issued as “Democratic Privilege”. In the eyes of the government, all of this issue
The contents were full of seditious writings. Ignoring the censor's notice “Democracy
The feature' was printed and reached the readers.
Every issue of 'Sadhana' came out with new enthusiasm, but for "Sadhana".
bringing new dangers. “Sadhana' was the only newspaper in which nationwide satyagraha
Detailed news continued to be printed till the end. Collapse of Front Government of Gujarat
The very next day after that, ween editor Mr. Vishnubhai Pandya was arrested
done Frequent raids were made on the printing press of "Sadhana Prakashan". female
Dadashahi came into use, yet the "sadhana" lived on. Printing Office'
The forfeiture notices kept coming. A mentor trustee of “Sadhana” Shri
Notice can be served on Laxmanraoji Inamdar (Vakilsaheb) if he is underground.
was not Informing them by printing notices in newspapers of Gujarat and Maharashtra
came
After the arrest of Mr. Vishnubhai, the editorial department of “Sadhana” Mr. Jagadishbhai
Bhatt handled it very skillfully and courageously. "Sadhana" till July 1976
So the march continued unabated - with the harassment of the police, of course!
Government raids to prevent 'Sadhana' from being publicized in first week of July
The press went up. Any orders or justifiable reasons to the coming officers
were not He unsuccessfully tried to stop the "sadhana" with the force of the stick. Mr
Kantibhai Modi...who for years guided the management of the “S.P.
Provides services... He challenged the government : “As long as 'Sadhana'
Each and every man is not in the mass until your talisman is any of us
No cost can divert us from the path of struggle.” Just ask later
Just what? Mr. Kantibhai Modi, Manager of “S.P.M.” Mr. Pannalal Shah, Machineman
Shri Ramanbhai, Accountant Shri Govindrao Gajendragadkar and Boiler Shri Poonjaji
178 Gujarat in conflict