Original Gujarati OCR
સણસણતો જવાબ શ્રી હરીન્દ્રભાઈની જવાંમર્દીને દાદ આપે તેવો હતો. આટલું જ
નહીં, પણ તેમણે કટોકટીના અમલ દરમ્યાન શ્રીમતી ગાંધીની તસવીર ક્યારેક પોતાના
અખબારમાં પ્રસિદ્ધ કરી નહોતી. શ્રી દવેનાં કાવ્યો અને લેખો પણ જનજાગરણની
અહાલેક જગાવતાં રહ્યાં... પરંતુ આ અખબારોના સંઘર્ષને પણ અમુક મર્યાદાઓ
હતી; પરિણામે તેમને વિરોધ અને સંઘર્ષ અનિવાર્ય કારણોસર સીમિત રહેતા હતા.
પરંતુ આ મર્યાદાઓને ઓળંગીનેય જેમણે સંઘર્ષપથ જ પસંદ કર્યો હતો તેવાં
અખબારોમાં waw સાપ્તાહિક અને “ભૂમિપુત્ર' દસવારિકનાં નામ અખબારી
ઇતિહાસમાં સુવર્ણાક્ષરે ઝળકતાં રહેશે.
“સાધના' અને “ભૂમિપુત્ર'નો ઇતિહાસ સંઘર્ષનો ઇતિહાસ રહ્યો. બંને
અખબારના તંત્રીઓ અનુક્રમે શ્રી વિષ્ણુભાઈ પંડ્યા અને શ્રી ચૂનીભાઈ Aad Ra
હેઠળ પકડવામાં આવ્યા હતા. “ભૂમિપુત્ર'ના પ્રેસને ત્રણ વાર સીલ કરવામાં આવ્યું.
પ્રેસ પાસેથી 31. ૨૫,૦૦૦ની સિક્યુરિટી માગવામાં આવી. “ભૂમિપુત્ર'નો ઔતિહાસિક
ચુકાદો સેન્સરશિપની પોકળતા પુરવાર કરનારો બન્યો. wa’ અને “ભૂમિપુત્ર'ની.
નકલો ભારતની બધી જ જેલોમાં પહોંચતી. “ભૂમિપુત્ર'નું સરક્યુલેશન પણ વધીને
૧૭,૦૦૦ના આંકને વટાવી ગયું. ways oi થતાં પ્રજાએ “ભૂમિપુત્ર' ચાલુ
રખવા નવું પ્રેસ શરૂ કરવા માટે પૈસાનો ધોધ વહાવ્યો. “અભયમુદ્રિકા'નો જન્મ થયો.
તેને પણ નોટિસ અપાઇ. શ્રી ચૂનીભાઈ aad ધરપકડ પછી “ભૂમિપુત્ર'નો.
તંત્રીવિભાગ સંભાળનાર શ્રી કાંતિભાઈ શાહને પણ હેરાન કરવાના પ્રયાસો થયા.
વર્ષોથી “અતુલ'માં રહેતા શ્રી કાંતિભાઈને તેમનું ઘર ખાલી કરવાનું કહેવામાં
આડકતરી રીતે સરકારનો હાથ હતો.
બીજા એક અગ્રગણ્ય સાપ્તાહિક qa સંઘર્ષ તો બે મોરચાનો હતો.
સરકારના કાનૂનો 'સાધના'ને સાણસામાં ફસાવવા મથતા હતા. બીજી તરફ “સાધના'
સાથે ડંડાશાહીનું વલણ પણ અખત્યાર કરવામાં આવ્યું. કાનૂનના ખરા સ્વરૂપનું તો
નામનિશાન પણ નહીં. “સાધના'એ તો કટોકટીના પ્રારંભકાળથી જ સેન્સરશિપનો.
વિરોધ કરવાનો નિર્ણય કર્યો હતો... આથી સરકાર wea છંછેડે એ પહેલાં
તો wa એ જ સરકારને છંછેડવાનો પ્રારંભ કર્યો! ઓગસ્ટ '9પમાં એક લેખ
લખાયો. કટોકટીની કાળી કથનીના ઇતિહાસ અને તીવ્ર વિરોધવાળો આ au AW
પ્રસિદ્ધ કરવા માટે “ના' કહી. “સાધના' કોર્ટના દ્વારે પહોંચ્યું. તેમાં તેનો વિજય પણ
વણથંભી લડાઈમાં બૌદ્ધિકો ૧૭૭
English translation
The enthusiastic response was a tribute to Shri Harindrabhai's bravery. That's it
No, but he sometimes owns Mrs. Gandhi's picture during the Emergency
It was not published in the newspaper. Sri Dave's poems and articles are also about public awareness
Ahalek kept stirring... but also some limits to the struggle of these newspapers
was; As a result, opposition and conflict were limited to unavoidable reasons.
But those who chose the path of struggle cannot cross these limits
Newspapers name waw weekly and “Bhumiputra” daily
Golden letters will shine in history.
The history of 'Sadhana' and 'Bhumiputra' has been a history of struggle. Both
The editors of the newspaper were Mr. Vishnubhai Pandya and Mr. Chunibhai Aad Ra respectively
were caught under The press of "Bhumiputra" was sealed three times.
31. Security of 25,000 was demanded from the press. History of "Bhumiputra".
The verdict proved the hollowness of censorship. wa' and of “Bhumiputra'.
Copies reached all the jails in India. The circulation of "Bhumiputra" also increased
Crossed the mark of 17,000. In ways oi, the people started "Bhumiputra".
A flood of money poured in to start a new press to keep. “Abhayamudrika” was born.
He was also given a notice. "Bhumiputra" after the arrest of Mr. Chunibhai.
Attempts were also made to harass Mr. Kantibhai Shah, who was in charge of the editorial department.
Mr. Kantibhai, who had been living in “Atul” for years, was asked to vacate his house
Indirectly the government had a hand.
Another prominent weekly qa struggle was two-fronted.
The government's laws were meant to trap 'Sadhana'. On the other hand, “Sadhana”
Along with this attitude of Dandashahi was also decided. Of the true nature of the law
Not even a nomination. "The practice" of censorship from the very beginning of the crisis.
had decided to protest... so the government wea before that
So wa started teasing the same government! An article in August '95
written This au AW with a history of black narratives of crisis and strong opposition
Say “no” to publicity. "Sadhana" reached the court's door, and its victory in it
177. Intellectuals in unceasing battle