Original Gujarati OCR
ખફામરજીનો ભોગ બન્યાં. “સંદેશ' ઉપર તો જાણે વેર લેવાનો પ્રયાસ થયો. સરકાર
તરફથી અપાતી જાહેરખબરો બંધ થઇ. “સંદેશ'ના તંત્રી શ્રી ચીમનભાઈ war
તત્કાલીન માહિતીપ્રસારણમંત્રી શ્રી વિદ્યાચરણ શુક્લે રૂબરૂ મળી સરકારની ઇચ્છા
મુજબ વર્તવાની વાત કરી અને તેમ ન થાય તો પરિણામ માટે તૈયાર રહેવાની ધમકી
પણ આપી. અમદાવાદનું બીજું અખબાર “જનસત્તા' અને રાજકોટનું “ફૂલછાબ' પણ
સેન્સરશિપના અન્યાયી ગેરકાનૂનના ભોગ બન્યાં. અખબારોએ ભાવિ આફ્તોની
પરવા કર્યા વિના કોર્ટનાં દ્રાર ખખડાવ્યાં. ફરી એક વાર AW પીછેહઠ કરી.
પ્રીસેન્સરશિપનો હુકમ પાછો ખેંચાયો. આમ, ગુજરાતનાં દૈનિકોએ કોઇ પણ ભોગે
સત્યને જનતા સુધી પહોંચાડવાનું ચાલુ રાખ્યું અને કટોકટી સામેનો વિરોધ શરૂશરૂમાં
editorial, જગા ખાલી રાખીને nella કર્યો હતો. સંદેશે ગાંધીજીની તસવીર
સાથે “સબકો સન્મતિ દે ભગવાન' લખી શ્રીમતી ગાંધીની સરકારને દિશાસંકેત પણ.
કર્યો.
સેન્સરશિપના નામે અમદાવાદના “નવજીવન પ્રેસ'ને પણ સરકારે ન છોડ્યું.
Aw અંગેનો એક ચુકાદો શ્રી પ્રસન્્નદાસ પટવારીએ તે પ્રેસમાં owed હતો,
તે નિમિત્તે ગાંધીસ્થાપિત આ પ્રેસને સીલ કરવામાં આવ્યું. પોલીસે આડેધડ વ્યવહાર
કરી મહાપુરુષોની તસવીરોની પણ આમન્યા ન રાખી. કુ.મણિબહેન પટેલની રૂમ...જ્યાં
સરદાર પટેલનું સાહિત્ય સુરક્ષિત રાખેલ છે... તેની પણ ઝડતી કરી. બીજું એક
પ્રેસ “ધરતી મુદ્રણાલય' પણ આમ જ ભોગ બન્યું. મહેસાણાના As DAA પણ
સીલ મારવાના આદેશ છૂટ્યા હતા, પણ કોઈ અગમ્ય કારણે એનો અમલ થયો
નહીં અને ચૂંટણીઓ પછી જરૂરી કાગળિયાં કરી કેસ ફાઇલ કરી દેવામાં આવ્યો!
મુંબઈથી પ્રસિદ્ધ થતા “જન્મભૂમિ'એ પણ ક્યાંય પાછી પાની ન કરી. ૧૫મી
નવેમ્બરના અંકમાં દેશવ્યાપી સત્યાગ્રહના સમાચારો છાપી બગાવતનો બૂંગિયો
ફૂંક્યો. UY AL બધા જ અંકો જપ્ત થયા. અને પછી તો પૂછવું જ શું?
“જન્મભૂમિ” સરકારની આંખે ચઢી ગયું. મુંબઈનું બીજું અખબાર “જનશક્તિ' અને
તેના તંત્રી શ્રી હરીન્દ્ર દવે પર શ્રીમતી ગાંધીની તસવીર છાપવા માટે સરકાર તરફથી
ખૂબ દબાણ કરવામાં આવ્યું, પરંતુ તેમણે તેમની તસવીર છાપવા માટેની સ્પષ્ટ “ના”
કહી. “જ્યાં સુધી “જનશક્તિ'માં જે.પી. અને વિરોધપક્ષના નેતાઓના ફોટાઓ
છાપવા દેવામાં નહીં આવે ત્યાં સુધી શ્રીમતી ગાંધીનો ફોટો પણ al આ પ્રકારનો
૧૭૬ સંઘર્ષમાં ગુજરાત
English translation
Became a victim of greed. As if there was an attempt to take revenge on the "message" Govt
Advertisements from Editor of "Sandesh" Mr. Chimanbhai war
The then Information and Broadcasting Minister Shri Vidyacharan Shukla met the government's wish in person
Talked to behave accordingly and threatened to be prepared for consequences if not
also gave Another newspaper “Janasatta” of Ahmedabad and also “Phoolchab” of Rajkot
Victims of the unjust law of censorship. Newspapers of future plagues
Without care, the cracks of the court were knocked. Once again AW retreated.
The order of precensorship was withdrawn. Thus, Gujarat dailies at any cost
The truth continued to be brought to the masses and protests against the crisis began
editorial, nella was done keeping the space empty. Picture of Sandesh Gandhiji
Along with 'Sabko Sanmati De Bhagwan' also written a directive to Mrs. Gandhi's government.
done
In the name of censorship, the government did not spare Ahmedabad's "Navajeevan Press".
A judgment on Aw was owed by Shri Prasandas Patwari in that press,
On that occasion, this press established by Gandhi was sealed. Indiscriminate behavior by the police
Did not keep the pictures of great men. Ms. Manibehan Patel's room...where
Sardar Patel's literature has been kept safe... it has also been confiscated. Another one
Press “Dharti Mudranalaya” also suffered as well as DAA of Mehsana
The sealing order was released, but for some unexplained reason it was carried out
No and after the elections, the necessary papers were filed and the case was filed!
Even "Janmabhoomi", popularized from Mumbai, did not return anywhere. 15th
The November issue printed the news of nationwide satyagraha, and the riots erupted
blew up UY AL All digits forfeited. And then what to ask?
"Janmabhoomi" caught the eye of the government. Another Mumbai newspaper “Janashakti” and
from the Government to print Mrs. Gandhi's picture on its editor Mr. Harindra Dave
There was a lot of pressure, but he gave a clear “no” to printing his picture.
said "As long as J.P. in "Janashakti'. and photos of opposition leaders
A photograph of Mrs. Gandhi is also of this type until it is allowed to print
176 Gujarat in conflict