Sangharsh ma Gujarat — Page 191

Original Gujarati OCR

વણી લેવાયાં. વળી એક લેખમાં “નવોદિત વિવેચકો માટે ૨૦ મુદ્દાનો કાર્યક્રમ' મથાળા
નીચે કટોકટીનો ઉપહાસ પણ કર્યો. વળી “પીનલ કોડની જેમ સાહિત્ય માટે કાયદો
કરી શકાય નહીં' એવો દઢ મત UM વક્ત કર્યો. મુંબઈમાં ચાલતા લેખકો, કવિઓ,
નવલકથાકારોના સંગઠન PEN તરફથી કરવામાં આવેલ કટોકટી વિરુદ્ધના ઠરાવમાં
શ્રી રમણભાઈ જોશીએ પોતાની સંમતિ પણ આપી. સર્વશ્રી રઘુવીર ચૌધરી, શ્રી
વરદરાજ પંડિત, રાજેન્દ્ર શુક્લ, કનુભાઈ ભટ્ટ, બિપિન મેસિયા વગેરેનાં કાવ્યો પણ
તેમની પ્રતિક્રિયા આપતાં રહ્યાં. સર્વશ્રી બબલભાઈ મહેતા, યશવંતભાઈ શુક્લ, ઈશ્વર
પેટલીકર, Ade ભટ્ટ વગેરેએ પણ પોતાનાં લખાણોમાં લોકશિક્ષણની પ્રક્રિયા જારી
રાખી.

પ્રા. કે. ડી. દેસાઈ, પ્રા. જયંતીભાઈ પટેલ, પ્રા. પ્રવીણ શેઠ, શ્રી વાસુદેવ મહેતા,
શ્રી દેવેન્દ્રભાઈ ઓઝા Gia: “વનમાળી વાંકો') વગેરે પણ પ્રવૃત્તિમાં સામેલ થયા.
આ સિવાય પણ જેમનો ઉલ્લેખ અહીં શક્ય નથી બન્યો એવા અનેકો ફક્ત મૂલ્યોના
જતન કાજે છેવટ સુધી લડતા રહ્યા.
અખબારી સંઘર્ષ

ગુજરાતનાં અખબારોએ sas કાળમાં પણ ઘૂંટણ ટેક્વાનું કદી પસંદ
કર્યું નહીં. કેટલાકે સરકારની ભાટાઈ કરવાને બદલે તક મળ્યે કંઇક ને કંઇક સત્ય
લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો તો કેટલાકે Aw સામે સીધો જ જંગ
માંડ્યો. ઇકબાલ વરખવાળાના તંત્રીપદે ચાલતું wud ઇંસ્લામીનું “શાહીન' પ્રારંભથી
જ બંધ પડ્યું. તેનું પ્રેસ જપ્ત કરવામાં આવ્યું અને તંત્રી સહિત ટ્રસ્ટીઓની
ડી.આઈ.આર.હેઠળ ધરપકડ કરવામાં આવી. Rare જૂન ose અંક છાપનાર
“સરસ્વતી Rw જપ્ત કરાયું. છાપખાનાના માલિકને પણ પકડવામાં આવ્યા.
Maw ગ્રાહકોના ઘરની ઝડતી લઈ અંકો જપ્ત કરાયા. “વિશ્વમાનવ” અને
“એડૂતસાથી'ને અવારનવાર ચેતવણી આપવામાં આવી. કોંગ્રેસપત્રિકા, “નિરીક્ષક”,
“માનવસમાજ” વગેરે બંધ પડ્યાં. વિઘ્યાનગરમાંથી પ્રા. શ્રી સુરેશભાઈ અમીનના
તંત્રીપદેથી પ્રસિદ્ધ થતું 'વિચારવલોણું' ડી.આઈ.આર.માં ઝડપાયું. બાલાસિનોરથી
ચંપાબહેન મોદીના તંત્રીપદે પ્રસિદ્ધ થતું “લોક્વીણા' પણ asd રહ્યું.

ગુજરાતનાં દૈનિક અખબારો પણ સરકારી સેન્સરશિપની નીતિની
વણથંભી લડાઈમાં બૌદ્ધિકો ૧૭૫

English translation

Sowed. Also in an article titled “A 20 Point Program for New Critics”.
Even mocked the crisis below. Also “Act for Literature like Penal Code
Can't be done' said UM. Mumbai-based writers, poets,
In a resolution against the crisis from the novelists' association PEN
Shri Ramanbhai Joshi also gave his consent. Sarvashree Raghuveer Chaudhary, Shri
Also poems by Varadaraj Pandit, Rajendra Shukla, Kanubhai Bhatt, Bipin Mesia etc.
Giving their reaction. Sarvashree Babalbhai Mehta, Yashwantbhai Shukla, Ishwar
Petlikar, Ade Bhatt etc. also issued the process of folk education in their writings
kept

Pvt. K. d. Desai, Pvt. Jayantibhai Patel, Pvt. Praveen Seth, Shri Vasudev Mehta,
Shri Devendrabhai Ojha Gia: “Vanmaali Vanko') etc also joined the activity.
Apart from this, there are many which it is not possible to mention here only of values
Jatan Kaje kept fighting till the end.
Press conflict

Newspapers of Gujarat never liked to kneel even in sas period
did not Instead of criticizing the government, some have the opportunity to tell the truth
If they tried to reach people, some directly fought against Aw
started Islamic "Shaheen" wud run under the editorship of Iqbal Varakhwala from the beginning.
Just stopped. Its press was confiscated and that of the trustees, including the editor
Arrested under D.I.R. Rare June ose issue printer
"Saraswati Rw seized. Print shop owner also arrested.
Maw customers' houses were raided and numbers were confiscated. “World Man” and
“Adootsathi' was repeatedly warned. Congress paper, “Observer”,
"Human society" etc. stopped. Pvt from Vighyanagar. of Shri Sureshbhai Amin
The editorially published 'opinion' was caught in the D.I.R. From Balasinore
"Loqueena" published under the editorship of Champabahen Modi also remained asd.

Daily newspapers of Gujarat are also subject to government censorship policy
175. Intellectuals in unceasing battle

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 191