Original Gujarati OCR
કરવામાં આવી.
ગુજરાતના અગ્રણી આગેવાન સંસદસભ્ય શ્રી માવળંકરે ૨૬ જૂનથી જ જાહેર
રીતે પોતાનો વિરોધ પ્રગટ કરવા માંડ્યો. દેશમાં કટોકટીની જાહેરાત સાથે જ તેમણે
બેંગલોરમાંથી કટોકટી વિરુદ્ધનું અખબારી નિવેદન બહાર પાડયું :
‘The worst fears have come true. The government action
of declaring emergency and arresting Shri Jayprakash Narayan
and several leaders, held in esteem by millions of our
countrymen, is both preposterous and provocative. Today marks
the blackest day in India’s democracy, for it means the beginning
of the end of rule of law and democratic functioning. All of us
who love and adhere to democratic principles and practices must
oppose the fascist and antipeople action of government. I have
no doubt that the nation to a man will resist and stand up against
such autocratic and dictatorial methods of government.”
આમ કટોકટીના અંત સુધી તેમણે કટોકટી વિરુદ્ધ સક્રિય જેહાદ ચલાવી.
સંસદમાં પણ તેમણે આક્રમક વલણ અખત્યાર કર્યું. શ્રી ઉમાશંકર જોશી પણ મેદાને
પડ્યા. સંસદમાં તેમણે કટોકટી વિરુદ્ધનું અતિ સંવેદનશીલ વ્યાખ્યાન આપ્યું.
ઇ.ની ગુજરાતમાં રચના કરી. તેમના તંત્રીપદે ચાલતું “સંસ્કૃતિ' મૅગેઝીન છેવટ
સુધી ચાલુ રહ્યું અને શબ્દની સ્વતંત્રતાનાં દર્શન કરાવતું રહ્યું. શ્રી રામલાલ પરીખ
પણ ધરપકડ પહેલાં સક્રિય હતા.
વડોદરાના શ્રી જગદીશ શાહે પોતાના નામ સાથેની “સર્વોદય પ્રેસ સર્વિસ'
નામની એક પત્રિકા પ્રારંભ કરી. આ પત્રિકાનો પ્રસાર ભલે મર્યાદિત હતો, પરંતુ
તેનાથી ઊભી થતી નિર્ભીક લાગણી ઘણી તીવ્ર હતી. આ પત્રિકાને કારણે જ શ્રી
શાહને મિસામાં પકડવામાં આવ્યા. શ્રી નારાયણ દેસાઈનો સંઘર્ષકાળમાં ગુજરાતને
ઘણો લાભ મળ્યો. તેમનું ગતિશીલ વ્યક્તિત્વ સંઘર્ષને વેગ આપવા માટે સતત સક્રિય
હતું. ગુજરાતમાંથી Garr નામના હિંદી અખબારનો પ્રારંભ કરી દેશભરમાં જાગૃતિ
આણવાનો પ્રયાસ પણ કર્યો. ગુજરાતમાં તેમનાં બે પુસ્તકો “સરમુખત્યારને
ઓળખીએ” અને ડપ્રતિકારની પદ્ધતિઓ' ખૂબ પ્રચલિત બન્યાં.
વણથંભી લડાઈમાં બૌદ્ધિકો ૧૭૩
English translation
was done.
The prominent leader of Gujarat Parliamentarian Mr. Mavlankar announced from June 26
He started expressing his opposition. With the declaration of emergency in the country, he
An anti-Crisis press statement issued from Bangalore:
The worst fears have come true. The government action
of declaring emergency and arresting Shri Jayprakash Narayan
and several leaders, held in esteem by millions of us
countrymen, is both preposterous and provocative. Today marks
the blackest day in India's democracy, for it means the beginning
of the end of rule of law and democratic functioning. All of us
who love and adhere to democratic principles and practices must
oppose the fascist and anti-people action of the government. I have
no doubt that the nation to a man will resist and stand up against
such autocratic and dictatorial methods of government.”
Thus till the end of the crisis he waged an active Jihad against the crisis.
He took an aggressive stance in Parliament as well. Shri Umashankar Joshi also in the field
fell He gave a very sensitive lecture against the crisis in Parliament.
E. formed in Gujarat. "Sanskriti" magazine under his editorship ended
continued till and continued to demonstrate the freedom of speech. Shri Ramlal Parikh
But was active before arrest.
Mr. Jagdish Shah of Vadodara has launched “Sarvodaya Press Service” with his own name.
Started a pamphlet named The circulation of this pamphlet was limited, but
The fearless feeling it evoked was very intense. It is because of this pamphlet that Mr
Shah was captured in Misa. Shri Narayan Desai to Gujarat during the struggle
Got a lot of benefits. His dynamic personality is constantly active in fueling the conflict
was Awareness across the country by starting a Hindi newspaper called Garr from Gujarat
Tried to bring. His two books in Gujarat “Saramukhtyarne
"Recognize" and methods of countermeasures' became very popular.
173. Intellectuals in unceasing battle