Sangharsh ma Gujarat — Page 188

Original Gujarati OCR

સેન્સરશિપના તો કોઈ ગેરકાયદા ગુજરાતમાં ટકી શક્યા નહીં. ડગલે ને પગલે
કોર્ટમાં પડકારાતી સેન્સરની મનસ્વી વર્તણૂક અને નિર્ભીક ચુકાદાઓની જાણે
હારમાળા જ હતી. સેન્સરશિપને લગતો એક એતિહાસિક ચુકાદો પણ ગુજરાત
હાઈકોર્ટના A ન્યાયવિદો શ્રી મહેતા અને શ્રી શેઠની બેન્ચે આપ્યો. આ લાંબો ચુકાદો
અખબારી સ્વતંત્રતાનો માર્ગ સમજવામાં પણ ઘણો ઉપયોગી નીવડે તેવો છે. એક
પછી એક આવતા વિરોધી ચુકાદાથી અકળાઈ સરકારે ન્યાયમૂર્તિઓની બદલીનું
પગલું ભર્યું. દેશભરમાં બદલી કરવામાં આવેલ ચૌદ ન્યાયધીશોમાં ગુજરાતના શ્રી
બી. જે. દીવાન, શ્રી ટી. યુ. મહેતા અને શ્રી સાંકળચંદ શેઠનો પણ સમાવેશ થતો
હતો. ન્યાયમૂર્તિ શ્રી શેઠે સરકારના મનસ્વી પગલાને કોર્ટમાં પડકાર્યું. આ કાનૂની
લડાઈ માટે શ્રી rad આગળ આવ્યા હતા.

બરેલી બેન્ચે લંબાણભરી સુનાવણી પછી જસ્ટિસ શ્રી જે. બી. મહેતા, જસ્ટિસ,
શ્રી એ. ડી. દેસાઈ અને જસ્ટિસ શ્રી ડી.એ.દેસાઈની બદલી કરવાનો રાષ્ટ્રપતિનો
હૂકમ ગેરકાયદે હોઈ રદબાતલ ઠરાવ્યો અને એ રીતે ન્યાયતંત્રની સ્વતંત્રતાનો ધ્વજ
લહેરાતો રાખ્યો.

વ્યક્તિગત રીતે પણ જસ્ટિસ શેઠ ન્યાયતંત્રની સ્વતંત્રતા માટે ગમે તે ભોગે
લડી લેવાના મૂડમાં હતા. ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિયેશન તરફથી યોજાયેલા
વિદ્યાયસમારંભમાં તેમણે સ્પષ્ટ કહ્યું કે મારી બદલી ગમે ત્યાં કરવામાં આવે, કદાચ
ન્યાયમૂર્તિની જવાબદારીમાંથી ફારેગ કરવામાં આવે, તો પણ હું અંત સુધી ન્યાયતંત્રને
ગુલામ બનતું અટકાવવા માટે પ્રયત્નશીલ રહીશ.
ગુજરાતનું બુદ્ધિધન

આ સંઘર્ષમાં ગુજરાતના બૌદ્ધિકોએ પણ આ સંઘર્ષ સાથે પગ મિલાવવાનો
પ્રયત્ન કર્યો. કેટલાક આગળ ન આવી શક્યા, પણ તેમણે ચાપલૂસી કરવાનો લેશમાત્ર
પણ પ્રયત્ન ન કર્યો. શ્રી મનુભાઈ પંચોળીએ જરાયે વિલંબ કર્યા વગર તેમને મળેલ
તામ્રપત્ર પાછું વાળ્યું અને માટે જ તો તેમની પર ડી.આઈ.આર.નો કેસ પણ થયો.
આ જ દિવસોમાં પ્રસિદ્ધ થયેલ નવલકથા “સોકેટીસ' જેલના સાથીઓનો માનસિક
ખોરાક બની. શ્રી વજુભાઈ શાહ, શ્રીમતી જયાબહેન શાહ અને શ્રી મનુભાઈ
પંચોળીની સહી સાથે “કટોકટી અને નાગરિકોનું કર્તવ્ય' પત્રિકા ઠેર ઠેર પહોંચતી
૧૭૨ સંઘર્ષમાં ગુજરાત

English translation

No censorship laws could survive in Gujarat. Following Dougal
Censor's arbitrary behavior and fearless judgments are known to be challenged in court
There was a row. A historic judgment related to censorship also Gujarat
A Bench of Justices Mr. Mehta and Mr. Seth of the High Court gave. This is a long judgment
It is also a very useful choice in understanding the path to freedom of the press. one
Then, unsettled by an adverse verdict, the government replaced the judges
step taken. Among the fourteen judges transferred across the country, Shri
B. J. Dewan, Shri T. U. Mehta and Mr. Chanchanchand Seth were also included
was Justice Shri Seth challenged the government's arbitrary move in court. This legal
Mr. Rad came forward for the fight.

Bareilly bench after a lengthy hearing Justice Shri J. B. Mehta, Justice,
Shri A. d. Desai and the President to transfer Justice Shri DA Desai
The ruling was declared null and void as illegal and thus flagrant of the independence of the judiciary
kept waving.

Even personally Justice Sheth at any cost for the independence of judiciary
He was in a fighting mood. Held by Gujarat High Court Bar Association
At the graduation ceremony, he clearly said that I would be transferred anywhere, maybe
Even if a judge is absolved from responsibility, I will continue to serve the judiciary to the end
I will try to avoid becoming a slave.
Intelligence of Gujarat

In this struggle, intellectuals of Gujarat should also join hands with this struggle
tried Some could not come forward, but they could only flatter
But did not try. Shri Manubhai Pancholi met him without any delay
The copper sheet was withdrawn and for that reason a case of DIR was also filed against him.
In the same days, the novel “Socketis' Prisoners' Mentality” was published
became food. Mr. Vajubhai Shah, Mrs. Jayabhen Shah and Mr. Manubhai
A pamphlet with Pancholi's signature “Emergency and Citizens' Duty” was reaching everywhere
172 Gujarat in conflict

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 188