Original Gujarati OCR
અધિકાર છે અને તેથી તહોમતદારોએ સરકારની નીતિ બદલવા માટે લોકમત
કેળવવા સભા ભરી જે ભાષણો sal છે તે ભાષણો દેશની સલામતી માટે ભયરૂપ
નથી.'”
ભારતમાં સેન્સરશિપને પડકારતાનું સૌપ્રથમ પગલું “સાધના'એ લીધું.
“સાધના'ને “કટોકટી વિશે પુનઃવિચારણા કરો'નો લેખ ન છાપવા દેવાનો Aad
હુકમ ગેરકાયદે હોઈ તેને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો. ચીફ જસ્ટિસ
શ્રી બી. જે. દીવાન અને શ્રી પટેલની બેન્ચે પ્રારંભિક સુનાવણી પછી અરજદારોની
અરજી માન્ય રાખી. કોર્ટનું વલણ જોઈ પાછળથી Aad પોતાનો હુકમ પાછો ved,
અને આ લેખ ૧૫ ઓગસ્ટ ‘oun અંકમાં છપાયો, જેને બહોળી પ્રસિદ્ધિ મળી.
રપમી ઓગસ્ટે લોક્સંઘર્ષ સમિતિના કાર્યકરોએ સેન્સર ઓથોરિટીની કચેરી
સામે મુદ્રક, પ્રકાશક અને તંત્રી તરીકે પોતાનું નામ લખી “મુક્ત નાગરિક પત્રિકા'નું
વાચન કર્યું... પરિણામે તેમની ધરપકડ કરવામાં આવી હતી. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ
શ્રી એસ. બી. વોરાએ બધા જ સત્યાગ્રહીઓને નિર્દોષ છોડતાં પોતાના ચુકાદામાં
સરકારની ટીકા કરતાં કહ્યું, “આ રીતે કાયદાની જોગવાઈનો અર્થ ઘટાવીશું તો
ધારાના હાર્દને આપણે મચડી નાખીશું. “સવિનય કાનૂન ભંગ' એ તો મહાત્માજીનો
આ દેશને અમર વારસો છે. પત્રિકામાં આ પ્રકારનો જ પડઘો ઊઠે છે, તો એ ગુનાઇત.
છે એમ માનવા આ કૉર્ટ જરા પણ તૈયાર નથી. દેશની લોકશાહી જ્યાં સૂધી અખંડ
છે ત્યાં સુધી વ્યક્તિનું મહત્ત્વ નથી. વ્યક્તિ તો આજે છે અને કાલે નથી, જ્યારે
દેશની લોકશાહી અમર છે અને લોકશાહી સરકાર અજરામર છે.'”
રાજકોટના ન્યાયમૂર્તિશ્રીએ ૪-૧૧-'૭૫ના રોજ આપેલ એક ચુકાદામાં
જણાવ્યું કે આઝાદીનું જતન કરવાની અને દેશની આંતરિક સલામતી જોખમાય નહી
તેની કાળજી રાખવાની દરેક ભારતીય નાગરિકની ફરજ છે, પરંતુ એનો અર્થ એવો
ન થાય કે સરકારના ad પણ પગલાની વાજબી ટીકા ને વિરોધ ન થઈ શકે.
સુરેન્દ્રનગરના ન્યાયમૂર્તિ શ્રી ભટ્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે “તેમણે સૂત્રો Waal
હતાં અને જાહેરમાં પત્રિકા વાંચી હતી, જે સરકારી પગલાં સાથે અસંમતિ દર્શાવે
છે. સાર્વભૌમ પ્રજાસત્તાકમાં દરેકને સરકારી નીતિમાં અસંમત થવાનો અધિકાર છે
અને એટલા માટે લોકમત કેળવવા શાંતિપૂર્વક અહિંસક રીતે વર્તન કરે તો એ કંઇ
ઉશ્કેરણી ન ક્હેવાય. આવા કોઈ દેખાવો પ્રતિબંધિત «iL
વણથંભી લડાઈમાં બૌદ્ધિકો ૧૭૧
English translation
The right and therefore the referendum to change the policy of the government
The speeches which filled the meeting to cultivate are those speeches which are threatening to the safety of the country
No.'”
"Sadhana" took the first step to challenge censorship in India.
Aad to not allow "Sadhana" to print the article "Rethinking the Crisis".
The order was challenged in the Gujarat High Court as illegal. Chief Justice
Shri B. J. of the petitioners after preliminary hearing before the Bench of Dewan and Mr. Patel
Application upheld. After seeing the attitude of the court, Aad withdrew his order.
And this article appeared in the August 15th issue, which received wide publicity.
Activists of the Loksangarsha Samiti visited the office of the Censor Authority on August 1
On the front he wrote his name as the printer, publisher and editor of “Mukta Nagrik Patrika”.
Read... As a result he was arrested. Metropolitan Magistrate
Shri S. B. Vora acquitted all the satyagrahis in his judgment
Criticizing the government, he said, "If we reduce the meaning of the provision of the law in this way
We will crush the heart of the law. "Breach of civil law" is Mahatmaji's
This country has an immortal heritage. If this kind of echo arises in the pamphlet, then it is criminal.
This Court is not at all prepared to believe that there is. The country's democracy is intact as far as it goes
A person does not matter until there is. A person is today and not tomorrow, when
The democracy of the country is immortal and the democratic government is eternal.'”
In a judgment delivered by the Judge of Rajkot on 4-11-'75
Said that preservation of freedom and internal security of the country will not be threatened
It is the duty of every Indian citizen to take care of it, but it means so
Let it not happen that there cannot be reasonable criticism and opposition to the government's ad move.
Justice Shri Bhatt of Surendranagar said in his judgment that “He sutras Waal
and read a pamphlet in public, expressing dissent with government action
is In a sovereign republic everyone has the right to disagree with government policy
And so it is nothing if peaceful non-violent action is taken to cultivate a referendum
Don't call provocation. No such appearances prohibited «iL
171. Intellectuals in unceasing battle