Original Gujarati OCR
વણથંભી લડાઈમાં બૌદ્ધિકો
— re ee rey
rari સંઘર્ષમાં ગુજરાતના ન્યાયતંત્રે પણ આગવી ભાત
પાડી છે. દેશભરમાં ડી.આઈ.આર. - અંતર્ગત પકડાતા
કાર્યકરોને પણ જામીન પર છોડવામાં નહોતા આવતા; ત્યારે
ગુજરાતમાં કટોકટી પછી જેમની ધરપકડ કરવામાં આવી તે
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને અન્ય પ્રતિબંધિત સંસ્થાઓના
કાર્યકરોને તરત જ જામીન પર છોડવામાં આવ્યા હતા. કેસ
ચલાવ્યા પછી આ બધા જ કાર્યકરોને નિર્દોષ છોડી મૂકવામાં
આવ્યા. સંઘ પર પ્રતિબંધને કારણે ગુજરાતનું સંઘનું પ્રમુખ
કાર્યાલય સરકારે જપ્ત કર્યું હતું. આ મકાન “ડો. હેડગેવાર
સ્મારક સમિતિ'ની માલિકીનું હોઈ ટ્રસ્ટના પ્રમુખ શ્રી વિશ્વનાથ
વણીકરે કોર્ટમાં રજૂઆત કરતાં વિદ્વાન ન્યાયમૂર્તિ શ્રી દામાણીએ
સરકારના પગલાને ગેરવાજબી ઠેરવી, એ મકાન ટ્રસ્ટના
માલિકોને પરત સોંપવાનો હુકમ કર્યો હતો. પ્રતિબંધિત સંસ્થા
wad ઇસ્લામીએ ગુજરાત હાઈકોર્ટમાં પ્રતિબંધ ગેરકાયદે
હોવાના મતલબની એક ફરિયાદ કરી હતી, જે સુનાવણી માટે
: મંજૂર રાખવામાં આવી.
ર૧મી જુલાઈએ અમદાવાદમાં નારણપુરા વિસ્તારમાં.
યોજાયેલ જાહેર સભાના વક્તાઓ સામે પોલીસે સરકાર વિરુદ્ધ
બેદિલી ફેલાવવાનો કેસ કર્યો હતો, પરંતુ Rett ન્યાયમૂર્તિ શ્રી
દામાણીએ વક્તાઓને નિર્દોષ છોડતાં પોતાના ચુકાદામાં
જૂ તૃ જણાવ્યું હતું કે “લોકો શાંતિપૂર્વક આંદોલન કરીને સરકારની
નીતિ બદલવા ફરજ પાડે તે લોકોનો હક છે અને મૂળભૂત
૧૭૦ સંઘર્ષમાં ગુજરાત
English translation
Intellectuals in a ceaseless battle
— re ee rey
The judiciary of Gujarat also played a prominent role in the rari conflict
has given DIR across the country - Caught under
Activists were also not released on bail; then
Those who were arrested after the emergency in Gujarat
of Rashtriya Swayamsevak Sangh and other prohibited organizations
The activists were immediately released on bail. case
After the execution, all these activists were acquitted
came Union President of Gujarat due to ban on Sangh
The office was confiscated by the government. This house is called “Dr. Hedgewar
Mr. Vishwanath, President of the Hoi Trust owned by the 'Smarak Samiti'
Learned Justice Mr. Damani presented the petitioner to the court
The government's move was justified, that of the building trust
Ordered to be returned to the owners. Prohibited organization
wad Islami banned in Gujarat High Court illegal
A complaint meant to be heard
: Held approved.
On 21st July at Naranpura area in Ahmedabad.
The police against the government against the speakers of the public meeting held
Had made a case of spreading the bed, but Rett Justice Mr
Damani acquitted the speakers in his judgment
Joo Thru said that "People peacefully agitate the government
It is a fundamental right of the people to force policy change
170 Gujarat in conflict