Original Gujarati OCR
નિર્ધારિત કરેલી યોજના અને પોતાનામાં મૂકેલ વિશ્વાસને પાર પાડવાની ભૂમિકાનું
એક કાર્યકર તરીકેનું કેટલું ઉમદા ચિત્ર! માતા-પિતા માટે હૃદયમાં અત્યંત શ્રદ્ધા હોવા
છતાં મકરંદભાઈએ વિદેશ જવાની વાત તેમને ન જ કરી. છેલ્લી ઘડીએ પોતાની
જીવનસંગિનીની મુલાકાત પણ નહીં! કાલે શું થશે તે કોણ જાણતું હતું? વિદેશ
ગયા પછી ક્યારે પાછા અવાશે? પરિવાર પર શું વીતશે? અરે, કદાચ બધું ફના
થઈ જાય તો પણ શું? બસ, આ જ નિર્ધાર સાથે પહેરેલ કપડે મકરંદભાઈ
ગાંધીનગરથી જ મુંબઈ પહોંચ્યા. અમે સૌ સાથીઓએ તેમને વિદાય આપી. મુંબઈમાં
સંઘના ભૂગર્ભનેતાઓ શ્રી માધવરાવજી મુળે, શ્રી મોરોપંતજી પિંગળે અને શ્રી
લક્ષ્મણરાવજી ઇનામદાર સાથે આવશ્યક વિચારવિમર્શ કરી તેઓ એક વહેલી સવારે
લંડન પહોંચી ગયા.
શ્રી મકરંદભાઈનાં પત્ની શ્રીમતી નીલાબહેનની હિંમત પણ અનોખી!
આફ્તોનો અંદાજ તેમને પણ હતો! જીવનસાથીની બીજી મુલાકાતની પળો પણ
અનિશ્ચિત ભવિષ્યના ઉદરમાં વાસ કરતી હતી. પરિવારનો બોજ એકલે હાથે
ઊંચકવાનો હતો અને તેમ છતાંય વિદાયની છેલ્લી પળોની ક્ષણો ભારતના ભવ્ય
ભૂતકાળની યાદ આપી જ જતી હતી. cel કે ૧૫મી સદીની કોઈ ક્ષત્રિયાણી
યુદ્ધના મેદાને ફના થવા જઇ રહેલ પોતાના સુહાગવીરને તલવારની ભેટ ધરી હસતે
મોંએ વિદાય આપતી તેમ આધુનિક ઉછેર પામેલ આ ગુજરાતણ-નવયૌવના
પરિવર્તન માટે આરંભાયેલ સમર્પણયજ્ઞની બલિવેદી પર અગ્રેસર થવા પોતાના
સુહાગને શુભકામના કહેતી હસતે મોંએ વિદાય આપતી હતી - વિજયના વિશ્વાસ
સાથે!
al એપ્રિલે લંડનમાં યોજાયેલ ys ઓફ ઇન્ડિયા સોસાયટી
ઇન્ટરનૅશનલ'ની પ્રથમ આંતરરાષ્ટ્રીય પરિષદમાં અતિથિવિશેષ તરીકે હાજરી આપી
મકરંદભાઈએ પોતાની વિદેશપ્રવૃત્તિનો પ્રારંભ કર્યો. સંમેલનમાં 1151ના મહામંત્રી
તરીકે તેમની વરણી કરવામાં આવી.
વિદેશમાં ચાલતી આ પ્રવૃત્તિ પ્રમાણમાં વધારે ખર્ચાળ હોય તે પણ સ્વાભાવિક
છે. અનેકવિધ પ્રવૃત્તિઓ ચલાવવા માટે આર્થિક પ્રશ્રો તો રહે જ, પરંતુ કેનિયામાં
વસતા ભારતીયોએ કદી પણ પૈસાને કારણે લડતને અટકવા ન દીધી. કેનિયા અને
નૈરોબીમાં વસતાં ગુજરાતી પરિવારો પણ લોકતંત્રની આ લડાઈનાં ભામાશા બન્યાં.
૧૫૮ સંઘર્ષમાં ગુજરાત
English translation
of the role of carrying out the plan laid down and the faith reposed in oneself
What a noble picture as a worker! For parents to have utmost faith in the heart
However, Makarandbhai did not talk to him about going abroad. own at the last minute
Not even a visit to Jeevan Sangini! Who knew what would happen tomorrow? Abroad
When will you be back after leaving? What will happen to the family? Hey, maybe everything is fun
What if it happens? Well, Makarandbhai dressed with the same determination
Reached Mumbai from Gandhinagar itself. We all friends bid him farewell. In Mumbai
The underground leaders of the Sangh were Mr. Madhavaraoji Mulle, Mr. Moropantji Pingle and Mr.
He had a necessary discussion with Lakshmanaraoji Inamdar early one morning
Reached London.
The courage of Mr. Makarandbhai's wife Mrs. Neelabhain is also unique!
He also had an estimate of Afto! Also moments of second meeting of spouse
Lived in the womb of an uncertain future. The burden of the family alone
It was about to be lifted and yet the final moments of farewell were glorious in India
The memory of the past was being given away. cel or a Kshatriya of the 15th century
He smiles as he presents a sword to his beloved Suhagvir who is about to perish on the battlefield
This modern-brought-up Gujarati youth says goodbye
To be the leader on the altar of dedication initiated for change
Saying goodbye to Suhag with a smiling face - Vijay's confidence
together!
ys of India Society held in London on April al
Attended the First International Conference of the International as a guest of honour
Makarandbhai started his foreign activities. General Minister of 1151 in the convention
He was described as
It is also natural that this activity conducted abroad is comparatively more expensive
is Financial constraints remain to run multiple activities, but in Kenya
Native Indians never let money stop them from fighting. Kenya and
Gujarati families living in Nairobi also became victims of this fight for democracy.
158 Gujarat in conflict