Original Gujarati OCR
પરદેશમાં પ્રતિકાર
વિદેશમા ચાલતી પ્રવૃત્તિઓ સાથે ગુજરાતનો સંબંધ
પ્રારંભથી જ હતો. શરૂઆતના દિવસોની મોકળાશ તથા
વિદેશમાં વસનાર અને સંઘર્ષ કરનારમાં ગુજરાતી પરિવારોનું
પ્રમાણ પણ વધારે. ડૉ. સ્વામીના વિદેશ પહોંચ્યા પછી ત્યાંની
પ્રવૃત્તિને ઘણો વેગ મળ્યો હતો. તેમાંથી ઊભી થયેલ વિશ્વવ્યાપી
અસરો પણ સંઘર્ષને માટે વધુ ને વધુ પૂરક થતી જતી હતી;
વળી ગુજરાતી પરિવારોનું વધુ ને વધુ યોગદાન જોતાં કોઈ પણ
ગુજરાતી વિદેશ પહોંચે તે જરૂરી હતું. ગુજરાત સરકારના પતન
પહેલાં જ આ અંગેની યોજના બની ગઈ હતી... શ્રી મકરંદભાઈ
દેસાઈએ ન પકડાતાં વિદેશ પહોંચવાનું હતું. શ્રી મકરંદભાઈ
દેસાઈ “મોરચા સરકાર'ના મંત્રી હોવા ઉપરાંત જનસંઘની
ઘરેડમાંથી ઊછરેલા એક અદના કાર્યકર પણ હતા! કેન્દ્રીય
નેતાઓનો સંદેશો મળતાં જ તેમણે આ આહ્યાનને સ્વીકારી લીધું
- જોકે સરકારનું પતન થાય તો જ તેમને વિદેશ જવાનું હતું...
અને ધાર્યા પ્રમાણે સરકારના પતનની ઘડી આવી પહોંચી.
ગુજરાતના થોડાક કાર્યકરોની સાથે સાથે મકરંદભાઈનાં પત્ની
પણ આ યોજનાથી માહિતગાર હોવાથી સરકારના પતન પછી
તરત જ મકરંદભાઈએ ઘરે ફોન કર્યો : “યોજના પ્રમાણે હું
જાઉં છું.” સામેથી શ્રીમતી નીલાબહેનનો હિંમતભર્યો ઉત્તર
મળ્યો: “OK. Best Luck!” જૂ 9,
દેશ કાજે કામ કરતાં કરતાં વ્યક્તિગત ભાવનાઓ પર
પણ કેટલી કઠોરતાથી વ્યવહાર કરવો પડતો હોય છે!નેતાઓએ.
પરદેશમાં પ્રતિકાર ૧૫૭
English translation
Resistance abroad
Gujarat's relationship with overseas activities
Was from the beginning. The opening of the early days and
of Gujarati families living abroad and struggling
Even more. Dr. After Swami's arrival abroad
The activity got a lot of momentum. A worldwide one arose from it
The effects were also increasingly complementary to the conflict;
Also anyone seeing more and more contribution of Gujarati families
It was necessary for Gujarati to reach abroad. Fall of Gujarat Govt
A plan had already been made regarding this... Mr. Makarandbhai
Desai had to reach abroad without being caught. Shri Makarandbhai
Desai also belongs to the Jana Sangh, apart from being a minister in the "front government".
There was also an Adana worker who grew up in the house! Central
As soon as he received the message from the leaders, he accepted the invitation
- However, he had to go abroad only if the government collapsed...
And as predicted, the hour of the downfall of the government arrived.
Makarandbhai's wife along with a few activists from Gujarat
But after the fall of the government after being aware of this plan
Immediately Makarandbhai called home: “According to the plan I
going.” A bold reply from Mrs. Nilabhan from the front
Got: “OK. Best Luck!” June 9,
on personal sentiments rather than on national affairs
But how harshly the leaders have to deal!
Resistance abroad 157