Original Gujarati OCR
ભૂગર્ભ કાર્યકરો પણ આ શિબિરોમાં હાજર રહી નવા સંદર્ભની લડતમાં વધુ ને
વધુ કઇ રીતે અસરકારક બની શકાય તે અંગે માર્ગદર્શન આપતા. આ શિબિરો
માટેની અમારી પદ્ધતિઓ પણ અનોખી હતી. ગુજરાતમાં ચાલતી સેવાસંસ્થાઓના
કોઈ કાર્યક્રમો હોય તો સંઘના કાર્યકરોને આ સેવાસંસ્થાઓમાં વૉલંટિયર તરીકે
જોડાઈ જતા. સેવાકાર્યની સાથે સાથે અલગથી કોઈને પણ ખબર ન પડે તેમ
વોલંટિયર તરીકે જોડાઈ જવાનું કહેવામાં આવતું. ઓછા જાણીતા ભૂગર્ભકાર્યકરો
પણ એમાં જોડાયેલ સંઘના કાર્યકરો નિયમિત રીતે મળી સંઘર્ષ-ચિંતન કરતા.
મહેસાણા જિલ્લાના જામળા ગામમાં થયેલ નેત્રયજ્ઞ 'વિશ્વ Reg પરિષદ'ના કાર્યકરોએ
આયોજિત કર્યો હતો. આ નેત્રયજ્ઞમાં સંઘના vo જેટલા કાર્યકરો ૭ દિવસ સુધી
સાથે રહી નેત્રયજ્ઞના કામ સાથેસાથે રાષ્ટ્રયશમાં હોમાઈ જવાની યોજનાઓ પણ
બનાવતા. સંઘના મહેસાણા વિભાગના સહપ્રચારક ખોડાભાઈ પટેલ ઉર્ફે શ્રી
લાલજીભાઈ પંચાલ, શ્રી અરુણભાઈ શાહ ઉર્ફે શ્રી વિજય પટેલ ભૂગર્ભમાં હોવા
છતાં આ સૌની વચ્ચે રહી તેમને માર્ગદર્શન આપતા. ખેરાલુ તાલુકાના સુદાસણા
ગામમાં થયેલ નેત્રયશમાં પણ સંઘના ro જેટલા કાર્યકરો પહોંચી ગયા. આવા
પ્રશિક્ષણ-શિબિરો તો ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક ચાલુ જ રહેતા. ઉત્તર ગુજરાતના
૨૦ જેટલા પ્રમુખ વિદ્યાર્થી કાર્યકરોના પ્રશિક્ષણ માટે આબુમાં એક સાત દિવસનો.
કૅમ્પ કરવામાં આવ્યો. આ કેમ્પમાં સંઘના પ્રાંતપ્રચારક અને પુસ્તકના લેખક પણ
સહચિંતનના હિસ્સેદાર બન્યા. અમદાવાદના ૨૦ જેટલા કાર્યકરોની એક ટુકડી
સૌરાષ્ટ્રના સાઇકલ-પ્રવાસે ઊપડી. માર્ગમાં નાનાં નાનાં સ્થાનો ઉપર કટોકટીના
અત્યાચારોની માહિતી આપતી આ ટુકડી જુદાં જુદાં સ્થળોએ વિરામ માટે પણ
રોકાતી. ત્યાં યોગ્ય કાર્યકર્તા પહોંચી જતો અને જુદા જુદા વિષયો ઉપર વાતચીત
કરી હરતીફરતી આ સંઘર્ષશાળાને માર્ગદર્શન આપતો. ૬. ગુ. યુનિ. તરફથી જુદાં
જુદાં સર્વેક્ષણોમાં ભાગ લઈ રહેલા શ્રી હિમાંશુ ભટ્ટની આગેવાનીમાં દક્ષિણ
ગુજરાતના સ્વયંસેવકોએ અનેક ગામડાંનો સંપર્ક કર્યો. યુનિ.નું નામ અને સંઘર્ષનું,
કામ!
મંદિર હોય, ટ્રનનો ડબ્બો હોય કે મોટાં શહેરોમાં ફરતા ટૂરિસ્ટ કોચ હોય,
નિશ્ચિત સ્થળોએ અમારા કાર્યકરો સંઘર્ષના સમાચારો આપવા માટે ગાઈડની જેમ
પહોંચી જતા હતા. જોકે આવા પ્રવાસીઓ કોઈ પણ પત્રિકા હાથમાં લેતાં પહેલાં
૧૫૦ સંઘર્ષમાં ગુજરાત
English translation
Underground activists were also present in these camps to fight for the new context
Giving guidance on how to be more effective. These camps
Our methods were also unique. Service organizations running in Gujarat
Union workers as volunteers in these service organizations if there are any programs
Joined. As well as service work separately so that no one knows
It was said to join as a volunteer. Lesser known underground activists
But the workers of the union connected to it met regularly to discuss the struggle.
The workers of Vishwa Reg Parishad held an eye exam in Jamla village of Mehsana district
was organized. In this Netrayagya, as many as vo workers of the Sangh for 7 days
Along with the work of a visionary, there are also plans to become national heroes
making Khodabhai Patel alias Shri
Laljibhai Panchal, Shri Arunbhai Shah alias Shri Vijay Patel being underground
Yet he remained among them and guided them. Sudasana of Kheralu taluk
Even in the netrayash in the village, as many as ro workers of the Sangh reached. Such
The training-camps continued somewhere in Gujarat. of North Gujarat
A seven-day one in Abu for the training of about 20 leading student activists.
was camped. In this camp the Provincial Missionary of the Sangh and also the author of the book
Became a participant in the discussion. A group of around 20 activists from Ahmedabad
Cycle tour of Saurashtra. Emergencies at small places along the way
The troop also took breaks at different places to inform about the atrocities
Stopping There the right worker would reach out and talk on different topics
Curry immediately guided this school of struggle. 6. Th. Univ. different from
South led by Mr. Himanshu Bhatt participating in different surveys
Volunteers from Gujarat approached many villages. The name of the university and the conflict,
Work!
Be it a temple, a train compartment or a tourist coach traveling in big cities,
Our workers at fixed locations like guides to deliver conflict news
were reaching However, before such travelers take up any leaflets
150 Gujarat in conflict