Original Gujarati OCR
ઊભેલા આપ, ભારતમાતાના યુવાન સપૂતો ! ભાવિ સુવર્ણકાળના તમે કલાકાર છો.
ક્યાંથી આપ સંઘર્ષનો શુભારંભ કરશો? વિરોધીને ઓળખી તેને અનુકૂળ
શસ્ત્ર ઉઠાવવું જ પડશે. યુવાનો! અગર જો આપ આગળ નહીં આવો તો ભારતીય
ક્રાંતિ દિશાભ્રષ્ટ થઇ જશે. અગર આપે આ પડકાર ન સ્વીકાર્યો તો આવતી કાલ
તમને યુવાન માનવા તૈયાર નહીં થાય, કારણ, સાચા યુવાનોએ તો યુગયુગથી
જુલમનો સામનો કર્યો છે. યુવાનો કદીયે અત્યાચારો-અન્યાય WA ઝૂક્યા નથી, રુક્યા
નથી કે થાક્યા નથી.
તો પછી આજે મૌન કેમ છો? યૌવનની ઉજ્જ્વળ પરંપરામાં એક વધુ
સુવર્ણકડી જોડવાની એતિહાસિક ક્ષણ આપના દ્વાર પર ટકોરા મારી રહી છે. ઊઠો,
જાગો અને ભારતમાતાની આઝાદીની આ બીજી લડાઈમાં કૂદી પડો!
દોસ્તો! હમ સબ આઝાદીકે બાદકી પૈદાઇશ હૈં.
ગુલામીમેં દમ તોડના હમેં મંજૂર નહીં, દમ લગાકર ગુલામી તોડના હમારા
કામ હૈ.... યહી યૌવન હૈ!
આપનો યુવાન
ભૂગર્ભસાથી
આ સંમેલન પૂર્ણ થતાં પહેલાં જ પોલીસે અહીં પણ ૧૪૪મી કલમની જાહેરાત
કરી શ્રી વિનોદ ગાડીત, નિમેષ ભટ્ટ સહિતના ૧૦૦ જેટલા યુવકોને પકડી લીધા.
ચારેતરફ જેલોમાંથી સૌને મુક્ત કરી રહ્યાની સરકારી કાગારોળ ચાલુ હતી
ત્યારે પણ ગુજરાતમાં ધરપકડો ચાલુ જ હતી. “ગુજરાત સંઘર્ષ સમિતિ'ના કન્વીનર
શ્રી ભોગીભાઈ ગાંધી અસ્વસ્થ હોવાને કારણે મુંબઈમાં અજાણ્યા સ્થળે આરામ કરી
રહ્યા હતા. ત્યાંથી પોલીસે તેમની ડી.આઈ.આર.માં ધરપકડ કરી અમદાવાદની કૉર્ટમાં
હાજર કર્યા. પ્રારંભથી જ સંઘર્ષ સાથે જોડાયેલ શ્રી રાજેન્દ્ર દવે, કુ. મંદાકિની દવે,
હંસમુખ પટેલ અને અતુલ શાહને શરૂમાં ઝઝારમાં અને પાછળથી ॥ાડઢમાં પકડવામાં
આવ્યા. અવારનવાર ભૂગર્ભ કાર્યકરો પણ પોલીસને હાથ આવી જતા. અનેક પ્રકારની
પૂછપરછ પછી તેમને જેલમાં મોકલી દેવાતા.
આવી વિકટ સ્થિતિમાં પણ સંઘના કાર્યકરોને લડત માટેનું નવું જોમ મળી
રહે તે માટે ૧૫થી ૨૦ જેટલા કાર્યકરોના બેથી ચાર દિવસના તાલુકા પ્રમાણેના
શિબિરોનું આયોજન પણ થતું હતું. આ શિબિરોમાં ચુનંદા કાર્યકરોને પ્રવેશ મળતો.
વણથંભ્યો સંઘર્ષ... પ્રતિકાર ૧૪૯
English translation
Stand up, young sons of Mother India! You are the artist of the future Golden Age.
Where will you start the struggle? Identify the opponent and adapt to it
Must take up arms. Youth! If you don't come forward then Indian
The revolution will go astray. If you don't accept this challenge, then tomorrow
You will not be ready to think of youth, because, true youths have been for ages
have faced oppression. Youths have never bowed to atrocities-injustice WA, stopped
Not tired.
Then why are you silent today? One more in the bright tradition of youth
The historic moment of joining the golden link is knocking at your door. get up
Wake up and jump into this second fight for Mother India's freedom!
Friends! We are born without freedom.
We don't approve of slavery, we don't kill slavery.
Kam hai.... Yahi Yauvan hai!
Your young man
from underground
Even before the completion of this convention, the police announced Article 144 here too
About 100 youths including Mr. Vinod Gadit, Nimesh Bhatt were arrested.
There was a government rush to release everyone from prisons everywhere
Even then arrests continued in Gujarat. Convener of “Gujarat Sangharsh Samiti'
Shri Bhogibhai Gandhi was unwell and rested at an unknown place in Mumbai
were staying From there, the police arrested him in DIR in Ahmedabad court
Presented. Mr. Rajendra Dave, associated with the struggle since the beginning, Ms. Mandakini Dave,
Hansmukh Patel and Atul Shah were captured initially in Jazar and later in Dardah
came Sometimes the underground workers were also caught by the police. Many types
He was sent to jail after interrogation.
Even in such a dire situation, the workers of the Sangh got a new vigor for the struggle
15 to 20 workers for two to four days depending on the taluka
Camps were also organized. Elite workers were admitted to these camps.
Unceasing Struggle... Resistance 149