Original Gujarati OCR
નાગરિકો પર નિર્દય રીતે લાઠીચાર્જ કરવામાં આવ્યો. કુ. મણિબહેન સફળતાપૂર્વક
દાંડી સુધી પહોંચ્યાં.
ચજકોટમાં વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ અવનવા કાર્યક્રમો કર્યા. જનજાગૃતિ
સાથે સાથે સંઘર્ષ પ્રવૃત્તિ પણ ચલાવ્યે રાખી. રાજ્યપાલશ્રી કે. કે. Rava
ચજકોટ મુલાકાત ટાણે રાજકોટ વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ એક આવેદનપત્ર
આપી ગુજરાતમાં મિસામાં પકડાયેલ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને તત્કાળ છોડી
દેવાની માગણી કરી. આ આવેદનપત્ર પર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૨,૫૦૦ જેટલા
વિદ્યાર્થીઓએ હસ્તાક્ષર કર્યા હતા.
Radical Humanist અને “જનતંત્ર સમાજ'ના સંયુક્ત Gus ઓકટોબર
માસના ત્રણ રવિવારોએ ૪૪મા બંધારણસુધારા અંગે એક ચર્ચાનું આયોજન કરવામાં
આવ્યું. શ્રી ઉમાશંકર જોશી, શ્રી દિનેશ શુક્લ, શ્રી માવળંકર, શ્રી કે.ડી.દેસાઈ વગેરેએ
આ કાર્યક્રમને માર્ગદર્શન આપ્યું.
૨૧મી નવેમ્બરે ગુજરાતના યુવાનોનું એક અનોખું સંમેલન અમદાવાદમાં થયું.
આ સંમેલનમાં જેલોમાંથી મુક્ત થયેલ શ્રી પીલુ મોદી અને શ્રી બાબુભાઈ પટેલ
હાજર રહેવાના હતા,પરંતુ ૨૧મી નવેમ્બરની સવારે જ સંમેલન ભરવા પર પ્રતિબંધ
ફરમાવવામાં આવ્યો. યોજકોએ પણ આબાદ રીતે સરકારને ગફલતમાં નાખી સરકારે
જાહેર કરેલ પ્રતિબંધિત વિસ્તાર બહાર બારેજડીમાં સંમેલન કરવાનો નિર્ણય કર્યો.
સંમલનમાં ભાગ લેવા આવી રહેલ યુવાનોને પોલીસ રોકે ન રોકે ત્યાં તો તેમને
ખાનગીમાં બારેજડી પહોંચી જવાનો સંદેશો મળી જતો. બારેજડી પહોંચવાની સૂચના
વાયુવેગે યુવાનોમાં પ્રસરી ગઈ. જેમને જે કંઈ સાધન મળ્યું તે સાધન દ્વારા ૫૦૦
કરતાં પણ વધુ યુવકો બારેજડી પહોંચી ગયા.
શ્રી બાબુભાઈ, શ્રી પીલુ મોદી અને શ્રી કે.ડી.દેસાઈ પણ પોલીસને થાપ આપી
બારેજડી પહોંઆ. ત્યાં એકઠા મળેલ યુવકોનો ઉત્સાહ અનેરો જ હતો. શ્રી બાબુભાઈ
અને શ્રી પીલુ મોદીએ યુવકોની સભાને સંબોધન કર્યું. યુવકોના આ સંમેલનમાં આ
પુસ્તકના લેખકે પાઠવેલ સંદેશાનું વાચન પણ થયું અને સેંકડો પોલીસોની હાજરીમાં
સંઘના કાર્યકર્તાઓ શ્રી પ્રફુલ્લ રાવલ અને શ્રી બિપિનભાઈ શાહે આ સંદેશો યુવાનોને
વહેંઓ. આ સંદેશો યુવાનોને બગાવતનું આવાહન કરતો હતો -
વણથંભ્યો સંઘર્ષ... પ્રતિકાર ૧૪૭
English translation
Civilians were mercilessly lathi-charged. Mrs. Manibehan successfully
Reached the stem.
In Chajkot, the student council workers held Awanwa programs. public awareness
At the same time, the struggle activity was also carried out. Governor Shri K. K. Rava
Rajkot Vidyarthi Parishad activists brought a petition to Chajkot visit
Immediately release the students and teachers caught in Misa in Dihi Gujarat
Demanded debt. About 2,500 of Saurashtra University on this application form
The students signed.
Radical Humanist and "Janatantra Samaj" combined Gus October
To organize a debate on the 44th constitutional amendment on three Sundays of the month
came Mr. Umashankar Joshi, Mr. Dinesh Shukla, Mr. Mavlankar, Mr. K.D. Desai etc.
Guided the program.
A unique convention of the youth of Gujarat was held in Ahmedabad on 21st November.
Shri Pilu Modi and Shri Babubhai Patel were released from jail in this convention
Was to be present, but prohibited from attending the convention on the morning of 21st November
was ordered. The planners also made the government go wrong
It was decided to hold the convention in Barejadi outside the declared restricted area.
If the police do not stop the youth coming to participate in the conference, they will
In private, the message of reaching Barajdi would be received. Notification to reach Barajdi
It quickly spread among the youth. 500 by means of whatever means he got
Even more youths reached Barajdi.
Mr. Babubhai, Mr. Pilu Modi and Mr. K. D. Desai also slapped the police
Barajdi Pahona. The enthusiasm of the youth gathered there was very high. Shri Babubhai
And Shri Pilu Modi addressed the gathering of youth. In this convention of the youth
The message delivered by the author of the book was also read out and in the presence of hundreds of policemen
Sangh workers Mr. Prafulla Rawal and Mr. Bipinbhai Shah gave this message to the youth
flow This message used to incite youth to revolt -
Unceasing Struggle... Resistance 147