Sangharsh ma Gujarat — Page 159

Original Gujarati OCR

લગાવવાનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો. ગુજરાતના દરેક નાનામોટા ગામ સુધી
એક જ રાતમાં પોસ્ટર્સ લાગી ગયાં. ર૬ જૂનના કાળા દિવસ નિમિત્તે શ્રી
જુયપ્રકાશજીએ ભારતની પ્રજાજોગ એક સંદેશો મોકલ્યો હતો. ગુજરાતમાં આ
સંદેશાની ૫૦ હજાર કરતાં પણ વધારે પત્રિકાઓ તૈયાર કરી ગુજરાતના નાગરિકો
સુધી પહોંચાડવામાં આવી. રપમી જૂનની રાત્રિએ પોલીસના કડક બંદોબસ્ત છતાંય
ગુજરાતના ભૂગર્ભકાર્યકરો આ કામ વ્યાપક રીતે પાર પાડી શક્યા - જોકે આવા
કામમાં થોડાક નુકસાનની તૈયારી પણ રાખવી જ પડે. મહેસાણા, રાજકોટ અને
પોરબંદરમાંથી ૯ કાર્યકરો પોસ્ટર્સ લગાવતાં પકડાઈ ગયા. રાજકોટ અને પોરબંદરના
કાર્યકરોને ૧૫ દિવસ સુધીના રિમાન્ડ પર લઈ ખૂબ જ માર મારવામાં આવ્યો. ૧૫
વર્ષની ઉમરના પોરબંદરના એક સ્વયંસેવક શ્રી પ્રદીપ કારિયાને minor હોવા છતાં
૧૪ દિવસના રિમાન્ડ પર લઇ અસહ્ય મારપીટ કરવામાં આવી હતી. રિમાન્ડ દરમ્યાન
તેમના પિતાની મુલાકાત કે ઘરેથી ભોજન પણ આપવા દેવામાં ન આવ્યું; પરંતુ
પંદર વર્ષના પ્રદીપે હિંમતપૂર્વક ચૌદ દિવસ સુધી કટોકટીના કાળપુરુષોનો સામનો
કર્યો... ન તો તેણે માફી માગી કે ન તો તેણે પોસ્ટર્સ અંગેની માહિતી આપી. તેમના
જ એક સાથી શ્રી વીરજીભાઈ પરમારને પોલીસ પકડી ન શકી, પણ માહિતી મેળવીને
વીરજીભાઈના મોટાભાઈને તેમના ઘર પાસે જ મહોલ્લાના લોકોની હાજરીમાં જ
માર મારવામાં આવ્યો. દર બે-ત્રણ કલાકે ઘરની ઝડતી માટે પોલીસનાં ધાડાં ઊતરી
પડતાં. પકડાયેલ જમનભાઈ કારિયાને એટલો માર મારવામાં આવ્યો હતો કે તે આજે
બન્ને કાનથી બહેરા થઈ ગયા છે. પોસ્ટર ચોડતાં Asal જ પકડાઈ ગયેલ 20
વર્ષના તરુણ શ્રી શશિકાન્ત જોષીને પોલીસથાણે લઈ જતા હતા ત્યાં જ તે ડઝન
જેટલી પોલીસના હાથમાંથી છટકીને ભાગી છૂટ્યો. તેના પિતાજી શ્રી વેલજીભાઈની
ધરપકડ કરવામાં આવી. તેમની પાસેથી ઘી અને પૈસાની માગણી કરવામાં આવી.
અંતે શશિકાંતને હાજર થવું પડ્યું. પોલીસને થાપ આપનાર શશિકાંત ઉપર પોલીસનો.
પહેલેથી જ રોષ હતો. તેને તો જાણે ખોરાક જ મળી ગયો... શશિકાંતનાં પગનાં
તળિયાં તોડી નાંખ્યાં. તેને આજે પણ તેનો દુખાવો સહેવો પડે છે. મોંના જડબા
ઉપર એટલો તો માર મારવામાં આવ્યો કે આજે પણ તેને દાંતની અસહ્ય વેદના
થાય છે.

ચજકોટમાંથી સંઘના એક કાર્યકર શ્રી હરીશભાઈ નાયકની પણ ધરપકડ થઈ.
વણથંભ્યો સંઘર્ષ... પ્રતિકાર ૧૪૩

English translation

Installation program was also done. To every small village of Gujarat
The posters went up overnight. On the occasion of black day of June 26, Mr
Juyprakashji sent a message to the people of India. This in Gujarat
Citizens of Gujarat have prepared more than 50 thousand message leaflets
delivered to Despite the strict police presence on the night of Rapami June
The underground workers of Gujarat were able to carry out this work on a large scale - though such
One has to prepare for some losses in the work. Mehsana, Rajkot and
9 activists from Porbandar were caught putting up posters. of Rajkot and Porbandar
Activists were taken on remand for 15 days and severely beaten. 15
Although a minor, Mr. Pradeep Kariya, a volunteer from Porbandar aged 10 years
He was taken on remand for 14 days and subjected to unbearable beating. During remand
His father was not allowed to visit or even have food from home; But
Fifteen-year-old Pradeep bravely faced the menace of crisis for fourteen days
Did... He neither apologized nor gave information about the posters. their
Only one associate, Mr. Veerjibhai Parmar, could not be caught by the police, but after receiving information
Veerjibhai's elder brother near his house in the presence of the people of the neighborhood
was beaten. Every two-three hours, police raids came to search the house
falling The captured Jamanbhai Kariya was beaten so much that today
Both have become deaf. 20. Asal was caught posting posters
The dozen were taking the young Mr. Shashikant Joshi to the police station
Jaitley escaped from the hands of the police. of his paternal grandfather Mr. Veljibhai
was arrested. Ghee and money were demanded from them.
Finally Shashikant had to appear. Police on Shashikant who slapped the police.
There was already resentment. It was as if he found food... Shashikant's feet
Broke the bottom. He still suffers from the pain. jaws of the mouth
He was beaten so much that even today he has unbearable toothache
happens

A Sangh worker Mr. Harishbhai Nayak was also arrested from Chajkot.
Unceasing Struggle... Resistance 143

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 159